લોધીકાના હરીપર (પાળ)માં માતાજીના મઢે નિવેદન માટે ભેગા થયા બાદ દારૂ પીને ઝઘડો કરતા ભત્રીજા ઉપર કાકા અને પિતરાઈ ભાઈઓએ હુમલો કરી માર મારતા ઈજાગ્રસ્ત યુવાનને...
ભગવતીપરામાં સુખસાગર સોસાયટીમાં રહેતા સફાઈ કામદાર મહેન્દ્રભાઈ ચંદુભાઈ વાઘેલા (ઉ.વ.40)ના બંધ મકાનના મેઈન દરવાજાનો લોક તોડી તસ્કરો મકાનમાંથી રૂૂા.1.37 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાચોરી ગયાની બી-ડીવીઝન પોલીસ...
અમરેલીમાં થોડી દિવસ પહેલા એટીએમમાં પૈસા ઉપાડવા આવેલા વ્યકિતનું કાર્ડ બદલી નાણા ઉપાડી લઇ છેતરપીંડીના ગુનામાં પોલીસે ત્રીપુટીને ઝડપી તેમની પાસેથી તમામ રોકડ અને કાર સહીત...
હળવદના માનસર ગામમાં આવેલી વાડી વિસ્તારમાં 220 કેવીના વીજ પોલ સાથે એક યુવક અને યુવતીનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો જે બનાવ અંગે હળવદ પોલીસને જાણ...
સેન્ટ્રલ જીએસટીના બે અધિકારી સહિત ત્રણ, મહિસાગર-પાટણના બેંક મેનેજર અને અમદાવાદના નાયબ હિસાબનીસની ધરપકડ રાજ્યની એન્ટી કરપ્શન બ્યુરોની શાખા દ્વારા 24 કલાકમાં 6 લાંચિયા અધિકારીઓ ઉપર...
રૂા.4 કરોડના ગેરકાયદે વ્યવહારના પુરાવા મળ્યા જામનગરમાં ઓનલાઈન આર્થિક ઠગાઈના વધતા બનાવોને ડામવા માટે જામનગર સાયબર ક્રાઈમ પોલીસે મહત્વની કામગીરી કરી છે. પોલીસે ગુન્હાહીત હેતુસર બેંક...
કાલાવડના પીપર ગામે પત્ની સાથે ઝઘડો કરી પતિએ ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા મળતી વિગત મુજબ, કાલાવડ તાલુકાના...
વાંકાનેરના ઠીકરિયાળા ગામે ગરબી રમતી બાળા વચ્ચેથી બિન્દાસ્ત બાઈક પસાર કરી છેડતીનો પ્રયાસ કરનારા ત્રણ ઇસમ સામે ફરિયાદ નોંધાઇ છે. આ ઘટનાના પગલે આયોજક સમજાવટથી કામ...
જેતપુર નજીક પાંચ દિવસ પૂર્વે કારની ઠોકરે ઘવાયેલા રાજકોટના બાઇક ચાલક યુવાનનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. રૂખાડિયાપરામાં રહેતો યુવાન સગીરા અને બાળક સાથે બાઇક...
ભાવનગર શહેરમાં ગઇરાત્રે 10:30 કલાકે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને તેજ પવન ફુંકાયો હતો. ભારે પવનને કારણે શહેરનાન જવાહર મેદાન ખાતે રાજપથ નવરાત્રી મહોત્સવમાં લોખંડની...