બજરંગવાડીના વેપારીની સ્કોર્પિયો બે ગઠિયા ભાડે લઇ ગયા બાદ ફરાર

બજરગવાડીના વેપારીની 10 લાખની સ્કોર્પિયો બે ગઠિયા ભાડે લઈ ગયા બાદ પરત ના આવતા અંતે વેપારીએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.વધુ વિગતો મુજબ,મોરબી રોડ પર…

View More બજરંગવાડીના વેપારીની સ્કોર્પિયો બે ગઠિયા ભાડે લઇ ગયા બાદ ફરાર

સૌરાષ્ટ્રમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતો નામચીન બૂટલેગર અને સાગ્રીત ઝડપાયા

રાજકોટ ગ્રામ્ય એલસીબીનો બાતમીના આધારે જૂનાગઢમાં દરોડો રાજકોટ અને સૌરાષ્ટ્રમાં દારૂૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતા નામચીન બુટલેગર ધવલ રસીકભાઇ સાવલીયા અને તેના સાગ્રીતને રાજકોટ ગ્રામ્ય એલસીબીની…

View More સૌરાષ્ટ્રમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતો નામચીન બૂટલેગર અને સાગ્રીત ઝડપાયા

સીકલીગર ગેંગના બે શખ્સો પાસામાં

રાજકોટ અને અમદાવાદમાં ચોરીના છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા સીકલીગર ગેંગના બે શખ્સોની પોલીસે પાસા તળે અટકાયત કરી જેલ હવાલે કર્યા છે. અટકાયત કરાયેલામાં…

View More સીકલીગર ગેંગના બે શખ્સો પાસામાં

લવ-સેકસ-ધોખા, PGVCLના કોન્ટ્રાકટરે લગ્નની લાલચ આપી મહિલા ઇજનેર ઉપર દુષ્કર્મ આચર્યુ

ડોકટર હોવાનું જણાવી ફસાવી, બીજી ગર્લફ્રેન્ડે ભાંડો ફોડયો રાજકોટમાં રહેતી અને સરકારી નોકરી કરતી 45 વર્ષીય મહિલા અધિકારીનો ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કરી પોતે સિવીલ હોસ્પિટલમાં…

View More લવ-સેકસ-ધોખા, PGVCLના કોન્ટ્રાકટરે લગ્નની લાલચ આપી મહિલા ઇજનેર ઉપર દુષ્કર્મ આચર્યુ

જંગલેશ્ર્વરના કાકા-ભત્રીજાને ગઠીયો ભટકાયો, 20-20 વાળી છુટી નોટો લેવા જતા 30 હજાર ગુમાવ્યા

જંગલેશ્વરમાં રહેતા ધર્મેશભાઈ નટુભાઈ પીઠડીયા અને તેમના ભત્રીજોએ ફેસબુક મારફતે આવેલી છૂટી 30 હજારની નોટો લેવા જતા 30 હજાર રૂૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો.આ ઘટનામાં…

View More જંગલેશ્ર્વરના કાકા-ભત્રીજાને ગઠીયો ભટકાયો, 20-20 વાળી છુટી નોટો લેવા જતા 30 હજાર ગુમાવ્યા

7.250 કિ.ગ્રા. ગાંજા સાથે ઝડપાયેલા આરોપીને 4 વર્ષની સજા ફટકારતી કોર્ટ

જેતપુરના આરબ ટીંબડી ગામે આરોપી પોતાના ઘરે ગાંજાના 9 છોડનું વાવેતર કરતા પકડાઈ ગયો’તો જેતપુરના આરબ ટીંબડી ગામે ગાંજાનું વાવેતર કરનાર શખ્સને 7.250 કિલો ગ્રામ…

View More 7.250 કિ.ગ્રા. ગાંજા સાથે ઝડપાયેલા આરોપીને 4 વર્ષની સજા ફટકારતી કોર્ટ

‘તું કામ કરતી નથી મારે તને રાખવી નથી’ બે વર્ષ પહેલાં પરણેલી પરિણીતાને પતિ-સાસુનો ત્રાસ

આલાપ ગ્રીનસીટી પાછળ સ્વાસ્તીક હાઈલેન્ડમાં રહેતાં ઈશિતાબેન વરૂૂ (ઉ.વ.26)એ પતિ-ચિરાગ સુધીરભાઈ અને સાસુ શોભનાબેન (રહે. બને રામેશ્વર એપાર્ટમેન્ટ, ગીતાનગર, ભક્તિનગર સર્કલ પાસે) સામે ગાળો દઈ,…

View More ‘તું કામ કરતી નથી મારે તને રાખવી નથી’ બે વર્ષ પહેલાં પરણેલી પરિણીતાને પતિ-સાસુનો ત્રાસ

સામાકાંઠે હત્યાના ગુનામાં સંડોવાયેલ શખ્સ 287 બોટલ દારૂ સાથે ઝડપાયો

ક્રાઈમ બ્રાંચનો બાતમીના આધારે દરોડો, ઈમીટેશનનો વેપાર કરતો શખ્સ મુંબઈથી દારૂ લાવ્યાનું ખુલ્યું શહેરના સામાકાંઠે ગઢીયા નગરમાં ઈમીટેશનનો વેપારી અને અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયેલ નામચીન…

View More સામાકાંઠે હત્યાના ગુનામાં સંડોવાયેલ શખ્સ 287 બોટલ દારૂ સાથે ઝડપાયો

સોની વેપારીનું 5.86 લાખનું સોનું લઈને બંગાળી ફરાર

અવારનવાર ફોન કર્યા છતાં સોનું ન આપતા ભગવતીપરાના શખ્સ સામે ગુનો નોંધાયો શહેરમાં વધુ એક વખત બંગાળી કારીગર દાગીના બનાવવા આપેલું રૂૂ.5.86 લાખનું સોની વેપારીનું…

View More સોની વેપારીનું 5.86 લાખનું સોનું લઈને બંગાળી ફરાર

શિવ મંદિરે દર્શને આવેલી બાળકીનો દેહ અભડાવનાર મહંતને 20 વર્ષની જેલ

ધ્રાંગધ્રાના ભરાડા ગામે ચાર વર્ષ પહેલા બનેલી ચકચારી ઘટનામાં કોર્ટનો મહત્વનો ચૂકાદો ધ્રાંગધ્રા એડીસનલ સેસન્સ કોટઁ દ્વારા ધ્રાંગધ્રા ના ભરાડા ગામે મંદિર ના આસામમાં બાળકીઓને…

View More શિવ મંદિરે દર્શને આવેલી બાળકીનો દેહ અભડાવનાર મહંતને 20 વર્ષની જેલ