શહેરમાં પોલીસકર્મીઓનું પ્રેમ પ્રકરણ મારામારી સુધી પહોંચી ગયું છે. કાયદાના રક્ષકોએ જ કાયદો હાથમાં લીધો છે. મળતી માહિતી પ્રમાણે, સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જીત…
View More કાયદાના રક્ષકોએ જ કાયદો હાથમાં લીધો, પોલીસકર્મીઓનું પ્રેમપ્રકરણ મારામારી સુધી પહોંચ્યુંCategory: ક્રાઇમ
Crime
આ શેડ અમારો છે કહી યુવાન પર પાઈપ વડે હુમલો, વચ્ચે પડેલા પિતાને પણ માર માર્યો
પોલીસ સ્ટેશને અરજી કરવાની તૈયારી કરતાં હતા ત્યારે ફરી ત્યાં આવી માર માર્યો નાના માવા જીવરાજ પાર્ક પાસે એપલ વુડ એપાર્ટ મેન્ટમાં રહેતા સોહમભાઈ કાંતિભાઈ…
View More આ શેડ અમારો છે કહી યુવાન પર પાઈપ વડે હુમલો, વચ્ચે પડેલા પિતાને પણ માર માર્યોમાધવ ઓટોલિંક કંપનીના કર્મચારી દ્વારા એક્સિડેન્ટલ વાહનના બનાવટી જોબકાર્ડ બનાવી 9.26 લાખની ઉચાપત
કુવાડવા રોડ પર રણછોડનગરમાં આવેલા ટુ-વ્હિલરના સર્વિસ સ્ટેશનમાં એક્સીડેન્ટલ ડેન્ટલ ઈન્ચાર્જ તરીકે નોકરી કરતાં સતિશ દિપકભાઈ મકવાણા (રહે. વેલનાથપરા, બેડી ચોકડી પાસે)એ એક્સીડેન્ટલ વાહનના બનાવટી…
View More માધવ ઓટોલિંક કંપનીના કર્મચારી દ્વારા એક્સિડેન્ટલ વાહનના બનાવટી જોબકાર્ડ બનાવી 9.26 લાખની ઉચાપતથાનમાં છેડતીના ગુનામાં ખોટી રીતે ફીટ કર્યાના આક્ષેપ સાથે યુવકે ફાંસો ખાધો
થાનમાં રહેતા યુવાને કારના સોદાના રૂૂપિયા પરત આપવાના બદલે છેડતીના ગુનામાં ખોટી રીતે ફીટ કરી દીધો હોવાના આક્ષેપ સાથે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.…
View More થાનમાં છેડતીના ગુનામાં ખોટી રીતે ફીટ કર્યાના આક્ષેપ સાથે યુવકે ફાંસો ખાધોરાજકોટની યુવતીના પૂર્વ પ્રેમીએ વોટસએપમાં ન્યુડ ફોટો મોકલ્યા, ધરપકડ
ફોટા મોકલી બળજબરીથી સંબંધ રાખવા ધાકધમકી આપતાં ફરિયાદ, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું શહેરમાં રહેતી 23 વર્ષીય યુવતિને પૂર્વ પ્રેમીએ વ્હોટ્સએપમાં તેણીના ન્યુડ ફોટો મોકલી બળજબરી…
View More રાજકોટની યુવતીના પૂર્વ પ્રેમીએ વોટસએપમાં ન્યુડ ફોટો મોકલ્યા, ધરપકડડેટીંગ એપ પર પરિચય બાદ ફોરેક્ષ ટ્રેડિંગ કરવા જતા રૂપિયા 13 લાખ ગુમાવવાનો વારો આવ્યો
ડેટિંગ એપ પર પરિચય થયા બાદ ફોરેક્ષ ટ્રેડિંગ કરી પૈસા કમાવવા ગયેલા રવિભાઈ જગદિશભાઈ વીરપરીયા (ઉ.વ. 36)એ રૂૂા.13.30 લાખ ગુમાવ્યા હતા. સાયબર ક્રાઈમ પોલીસે જે…
View More ડેટીંગ એપ પર પરિચય બાદ ફોરેક્ષ ટ્રેડિંગ કરવા જતા રૂપિયા 13 લાખ ગુમાવવાનો વારો આવ્યોજેતપુરના વાવડી રેલવે સ્ટેશન પાસેથી 2.52 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ
જેતપુરના વાવડી ગામના રેલવે સ્ટેશન પાસે ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડીને 2.52 લાખની કિંમતની 202 બોટલ દારૂ ભરેલી કાર પકડી પાડી હતી. આ દરોડામાં…
View More જેતપુરના વાવડી રેલવે સ્ટેશન પાસેથી 2.52 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈમહુવામાં સાસુ-સસરાની હત્યા કરતો જમાઇ
પત્ની સાથેના કંકાસમાં ખેલેલો ખૂની ખેલ, ઝનૂનપૂર્વક છરીના ઘા ઝીંકી વેતરી નાખ્યા ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ખારા ઝાપા વિસ્તારમાં એક દંપતિ પોતાના ઘરે હતું તે…
View More મહુવામાં સાસુ-સસરાની હત્યા કરતો જમાઇભાયાવદરના વેપારી સાથે રાજકોટનાં શખ્સે કરેલી 2.15 લાખની છેતરપિંડી
મવડી ચોકડીએ દુકાનનું ખોટુ સરનામું આપી 2.15 લાખના પાપડ ખરીદી ધમકી આપી ભાયાવદરના સિનેમા રોડ પર રહેતા અને કિશન પાપડ ગૃહ ઉદ્યોગ નામે વ્યવસાય કરતાં…
View More ભાયાવદરના વેપારી સાથે રાજકોટનાં શખ્સે કરેલી 2.15 લાખની છેતરપિંડીલોહિયાળ ક્રાંતિની ધમકી આપનાર ક્ષત્રિય અગ્રણી પી.ટી. જાડેજાની ‘પાસા’માં અટકાયત
મોડીરાત્રે ધરપકડ કરાતા ક્ષત્રિય સમાજના ટોળા ઉમટ્યા, ઘેરા પ્રત્યાઘાત રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજાની પાસા હેઠળ ધરપકડ કરી સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.…
View More લોહિયાળ ક્રાંતિની ધમકી આપનાર ક્ષત્રિય અગ્રણી પી.ટી. જાડેજાની ‘પાસા’માં અટકાયત