રાજકોટમાં રહેતો એક શખ્સ પત્ની અને પુત્રને સાસુને ત્યાં મુકી બહારગામ જઈ રહ્યાનું કહી રવાના થયો હતો.જો કે પત્નીને શંકા જતાં માતા સાથે મળી પતિની…
View More વીડિયો કોલ નહી કરતા શંકા ગઇ, પત્નીએ પતિને મહિલા મિત્ર સાથે રંગે હાથ ઝડપી લેતા ડખ્ખોCategory: ક્રાઇમ
Crime
રૂપિયાનો મેળ નહીં પડતાં જામનગર ભાગી ગયેલા યુવકને બે વ્યાજખોરોએ પરત બોલાવી ધોકાવી નાખ્યો
શહેરમાં ભગવાનીનગર વિસ્તારમાં રહેતા યુવાને રૂપિયા 35 હજાર વ્યાજે લીધા હતાં. જેના રૂપિયા 9000 ચુકવી દીધા હતાં અને બાદમાં રૂપિયાનો મેળ નહીં પડતાં યુવક રાજકોટ…
View More રૂપિયાનો મેળ નહીં પડતાં જામનગર ભાગી ગયેલા યુવકને બે વ્યાજખોરોએ પરત બોલાવી ધોકાવી નાખ્યોલાખાજીરાજ રોડ પર ધંધાની હરીફાઇમાં વેપારી પર હુમલો, સીસીટીવી થયા વાયરલ
ભાડુતી ગુંડાઓ રાખીને હુમલો કરાવવાનો વેપારીનો આક્ષેપ, ગેંગ સામે પાસા કે ગુજસીટોક લગાડવા માંગ રાજકોટ શહેરમા છેલ્લા ઘણા દિવસથી મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે.…
View More લાખાજીરાજ રોડ પર ધંધાની હરીફાઇમાં વેપારી પર હુમલો, સીસીટીવી થયા વાયરલરાજકોટ જિલ્લામાં 9 સ્થળે ચોરી કરનાર ચીકલીગર ગેંગનાં ત્રણ સાગ્રીતોની ધરપકડ
જેતપુર, ઉપલેટા, ગોંડલ અને ધોરાજીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી રાજકોટ ગ્રામ્ય એલસીબી ગેંગના બે સભ્યો ફરાર, 5.80 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ જીલ્લાના જેતપુર, ઉપલેટા, ધોરાજી…
View More રાજકોટ જિલ્લામાં 9 સ્થળે ચોરી કરનાર ચીકલીગર ગેંગનાં ત્રણ સાગ્રીતોની ધરપકડજેતપુરમાં કોલ રેકોર્ડિંગ વાયરલ કરવા બાબતે માથાકૂટ, દંપતી-પુત્ર ઉપર હુમલો
હુમલાખોરોની ધમકીથી ડરી ગયેલા યુવાને જવલનશીલ પ્રવાહી પીધું : દંપતી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો જેતપુરમા ભાદરનાં સામા કાઠે આવેલા નરસંગ ટેકરી વીસ્તારમા રહેતા યુવકનુ…
View More જેતપુરમાં કોલ રેકોર્ડિંગ વાયરલ કરવા બાબતે માથાકૂટ, દંપતી-પુત્ર ઉપર હુમલોતું ફરિયાદ કરીશ તો તને જીવતો નહીં છોડું, દેસળદેવનગરના વૃધ્ધને મારી નાખવાની ધમકી
રૈયા રોડ પર દેસડદેવનગરમાં રહેતા અને કેમેરામેનનો વ્યવસાય કરતા પ્રવિણભાઈ દેવજીભાઈ પરમાર (ઉ.64)ને તેમના પાડોશીમાં જ રહેતા અમિત સુરેશભાઈ સાગરે ધમકી આપતા તેમની સામે તેમણે…
View More તું ફરિયાદ કરીશ તો તને જીવતો નહીં છોડું, દેસળદેવનગરના વૃધ્ધને મારી નાખવાની ધમકીરેલનગરમાં મહિલાના ઘરમાં આશરો મેળવનાર મિત્રની 2.46 લાખની ઠગાઇ
ગુજરાત મિરર,રાજકોટ તા. 24શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી મહિલાને સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચય થયા બાદ મિત્રતા કેળવાતા તે શખ્સ અને તેની પત્નીને પોતાના ઘરમાં આશરો આપ્યો,…
View More રેલનગરમાં મહિલાના ઘરમાં આશરો મેળવનાર મિત્રની 2.46 લાખની ઠગાઇગોપાલનગરમાં બે શખ્સોએ સ્કૂલવાનમાં ધારિયાથી તોડફોડ કરી ડ્રાઇવરને ધમકી આપી
શહેરના કોઠારીયા રોડ પર આવેલા ગોપાલનગરમાં વિદ્યાર્થીઓ ભરવા માટે સ્કૂલવાન લઇને ડ્રાઇવર ગયો હતો ત્યારે બે શખ્સોએ સ્કૂલવાનમાં ધારીયાથી તોડફોડ કરી ચાલકને ધમકી આપ્યાની ફરિયાદ…
View More ગોપાલનગરમાં બે શખ્સોએ સ્કૂલવાનમાં ધારિયાથી તોડફોડ કરી ડ્રાઇવરને ધમકી આપીઆજી જીઆઇડીસીમાં સીએટ કંપનીની નકલી ટ્યુબ બનાવવાનું કારખાનું ઝડપાયું
કંપનીના ઈન્વેસ્ટિગેશન ઓફિસરે પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો, ડાઇ અને ટ્યુબ સહિતનો મુદ્દામાલ જપ્ત શહેરના આજી જીઆઈડીસીના મીરા ઉદ્યોગમાં આવેલા એક કારખાનામાં સીએટ કંપનીની વાહનોના…
View More આજી જીઆઇડીસીમાં સીએટ કંપનીની નકલી ટ્યુબ બનાવવાનું કારખાનું ઝડપાયુંજેતપુરમાં કોલરેકોર્ડિંગ વાયરલ કરવા બાબતે માથાકૂટ, દંપતી અને પુત્ર ઉપર હુમલો
હુમલાખોરોની ધમકીથી ડરી ગયેલા યુવાને જવલનશીલ પ્રવાહી પીધું : દંપતી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો જેતપુરમા ભાદરનાં સામા કાઠે આવેલા નરસંગ ટેકરી વીસ્તારમા રહેતા યુવકનુ…
View More જેતપુરમાં કોલરેકોર્ડિંગ વાયરલ કરવા બાબતે માથાકૂટ, દંપતી અને પુત્ર ઉપર હુમલો