જૂની ફરિયાદનું મનદુ:ખ રાખી માર માર્યો ચોટીલાના મફતીયાપરામાં રહેતો આધેડ ગઇકાલે બાખરથડી ગામે માતાજીના નિવેદ કરવા ગયો હતો ત્યારે ત્યાન જુની ફરીયાદનું મનદુ:ખ રાખી નાનાભાઇએ…
View More ચોટીલાના બાખરથડી ગામે માતાજીના નિવેદમાં મોટા ભાઇ પર નાના ભાઇનો હુમલોCategory: ક્રાઇમ
Crime
નાણાવટી ચોક પાસે ફ્લેટમાં ઘૂસી દંપતીએ ફર્નિચરમાં તોડફોડ કરી
ફર્નિચરના કામ બાદ પૈસાથી અસંતોષ થતા ડુપ્લીકેટ ચાવી બનાવી દંપતીએ મોડીરાત્રે ફ્લેટમાં ઘૂસી ધમાલ મચાવી મૂળ બગસરાના અને હાલ નાણાવટી ચોક પાસે ટાઇટેનિયમ વન બિલ્ડીંગમાં…
View More નાણાવટી ચોક પાસે ફ્લેટમાં ઘૂસી દંપતીએ ફર્નિચરમાં તોડફોડ કરીશ્રીનાથજી સોસાયટીમાં બે સગા ભાઈ સહિત ત્રણ ઉપર હથોડી અને પાઈપ વડે હુમલો
એકને માથામાં હેમરેજ થતાં હાલત ગંભીર: કોન્ટ્રાકટના સમયસર પૈસા આપતો ન હોવાથી કામે જવાનું બંધ કરતાં માથાકૂટ થઈ મવડીની શ્રીનાથજી સોસાયટી શેરી નં.11માં રહેતાં અને…
View More શ્રીનાથજી સોસાયટીમાં બે સગા ભાઈ સહિત ત્રણ ઉપર હથોડી અને પાઈપ વડે હુમલોકોંગી અગ્રણીની કાર અજાણ્યા શખ્સે સળગાવી નાખી
શહેરના ગોંડલ રોડ ઉપર આવેલ ખોડીયાર નગરમાં રહેતા વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના આગેવાન જેરામભાઈ મીઠાભાઇ જોગરાણાની બ્રેજા કારને કોઈ અજાણ્યા શખ્સે સળગાવી દેતા આ…
View More કોંગી અગ્રણીની કાર અજાણ્યા શખ્સે સળગાવી નાખીહરીફ ધંધાર્થીની હત્યા માટે રૂા. બે લાખની સોપારી આપી !
જેલમાં બંધ કિલરનો સાગરીત દેશી પિસ્તોલ સાથે ઝડપાઇ જતા ભાંડો ફૂટ્યો, ભાડુતી મારા અને વેપારીની ધરપકડ કોઠારિયા સોલ્વન્ટ પાસે રહેતા ભંગારના વેપારી અઝીઝ મુબારક સૈયદની…
View More હરીફ ધંધાર્થીની હત્યા માટે રૂા. બે લાખની સોપારી આપી !રેલનગરનાં યુવાનનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
પત્નીની પ્રસુતિ માટે લીધેલા 3 લાખની સામે 4.30 લાખ ચૂકવી દીધા છતાં વધુ નાણાની ઉઘરાણી કરતાં હતાં રાજકોટ શહેરના રેલનગરમાં આવેલા લાલ બહાદુર ટાઉનશીપ માં…
View More રેલનગરનાં યુવાનનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસરાસોત્સવના સંચાલક સાથેની માથાકુટમાં કારમાં તોડફોડ કરનાર ચાર શખ્સ ઝડપાયા
સોડાની લારી હટાવવાને કારણે માથાકૂટ થઇ હતી, વળતી ફરિયાદ નોંધવા તજવીજ શહેરના યુનિવર્સિટી પોલીસે ભોમેશ્વર શ્રમજીવી જાગૃતિ સોસાયટી-5માં ભોમેશ્વર મંદિર પાસે રહેતાં કિશનભાઇ પરેશભાઇ રાવ…
View More રાસોત્સવના સંચાલક સાથેની માથાકુટમાં કારમાં તોડફોડ કરનાર ચાર શખ્સ ઝડપાયાદામનગરમાં પ્રેમસંબંધ મામલે યુવતીના પરિવારને સમજાવવા ગયેલા પ્રેમીના ભાઈની છરી ઝીંકી હત્યા
દામનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો, આરોપીઓને સકંજામાં લેવા તજવીજ અમરેલી જિલ્લાના દામનગર તાલુકાના એક ગામમાં પ્રેમસંબંધના કારણે એક યુવકની હત્યા કરવામાં આવી છે. આ ઘટના…
View More દામનગરમાં પ્રેમસંબંધ મામલે યુવતીના પરિવારને સમજાવવા ગયેલા પ્રેમીના ભાઈની છરી ઝીંકી હત્યાકાલાવડના નાના વડાળા ગામે ખેડૂત સાથે રૂા.1.35 કરોડની છેતરપિંડી
જમીન વેંચાણના પૈસા ન આપતા રાજકોટ અને જેતપુરનાં શખ્સ સામે ફરિયાદ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં આવેલી બે ખેડૂત ભાઈઓની ખેતીની જમીન કે…
View More કાલાવડના નાના વડાળા ગામે ખેડૂત સાથે રૂા.1.35 કરોડની છેતરપિંડીસુરેન્દ્રનગરના કૈલાશ પાર્કમાં ગરબી જોઇને પરત ફરતા કોલેજિયન પર હથિયારથી હુમલો
યુવાન રાજકોટમાં સારવારમાં , કારણ અંગે પોલીસે તપાસ શરૂ કરી સુરેન્દ્રનગરનાં કૈલાશ પાર્કમા રહેતો કોલેજીયન યુવાન ગઇકાલે ગરબી જોઇને પોતાનાં ઘરે પરત ફરતો હતો ત્યારે…
View More સુરેન્દ્રનગરના કૈલાશ પાર્કમાં ગરબી જોઇને પરત ફરતા કોલેજિયન પર હથિયારથી હુમલો