અમરેલીનો વેપારી કંપનીના નામે નકલી દવા 1300ના બદલે 250માં વેચતો હતો રાજકોટના કાંગશીયાળી ગામની સીમમાં ટુબડી ક્ધસન્ટલીગ પ્રા.લી.નામની ખેતીની દવાના નામે નકલી દવાઓ કેટલાક શખસે…
View More રાજકોટના કાંગશિયાળીમાંથી રૂા.7.75 લાખની નકલી જંતુનાશક દવા સાથે વેપારીની ધરપકડCategory: ક્રાઇમ
Crime
મેટોડામાં સરકારી જમીનમાં ખેતીનું દબાણ કરી લેનાર ખેડૂતને રૂા.37 હજારનો દંડ
પડધરી મામલતદાર કોર્ટ (કે.જી. સખીયા) દ્વારા સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર ખેતી વિષયક દબાણના કેસમાં એક મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. મેટોડા ગામના જગાભાઈ માધાભાઈ…
View More મેટોડામાં સરકારી જમીનમાં ખેતીનું દબાણ કરી લેનાર ખેડૂતને રૂા.37 હજારનો દંડરિસામણે ગયેલી પરિણીતાના સમાધાનમાં ડખ્ખો થતાં સાસરિયાની ખૂનની ધમકી
શહેરના પુષ્કરધામ આવાસ કવાર્ટર પાસે રિસામણે ગયેલી પરિણીતાના સમાધાન માટે ભેગા થયા બાદ ડખ્ખો થતાં સાસરીયાઓએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ…
View More રિસામણે ગયેલી પરિણીતાના સમાધાનમાં ડખ્ખો થતાં સાસરિયાની ખૂનની ધમકીવાવડીના ફાલ્કન પંપના કારખાનામાંથી મજૂરે જ કરી 1.40 લાખના કોપર રોડની ચોરી
વાવડી ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલા ફાલ્કન પંપ નામના કારખાનામાં નોકરી કરતાં અમોદ રામસોગારથ સીંગ (રહે. ગુલાબનગર)એ કારખાનામાંથી રૂૂા.1.40 લાખની કિંમતના 200 કિલો કોપર રોડની ચોરી કર્યાની…
View More વાવડીના ફાલ્કન પંપના કારખાનામાંથી મજૂરે જ કરી 1.40 લાખના કોપર રોડની ચોરીઉચાપતની રકમ ભરપાઈ કરવા છતાં વર્તણૂક ધ્યાનમાં રાખી તબીબની જામીન અરજી ફગાવતી કોર્ટ
બોગસ મેડિકલ સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજો ઉભા કરી વીમા કંપનીઓ સાથે રૂૂ. 38 લાખની ઉચાપત કરવાના ગુનામાં પકડાયેલા ફીઝિયોથેરાપિસ્ટ ડો. અંકિત કાથરાણીએ ઉચાપતની રકમ પરત ભરપાઈ…
View More ઉચાપતની રકમ ભરપાઈ કરવા છતાં વર્તણૂક ધ્યાનમાં રાખી તબીબની જામીન અરજી ફગાવતી કોર્ટપડધરીના મહિલાનો એક લાખનો સોનાનો કાઠલો બોલેરો ગેંગે તફડાવી લીધો
પડધરીમાં ભરવાડ વાસમાં રહેતા મધુબેન રઘુભાઇ બાંભવા (ઉ.વ.40)ને બિલિયાડા તેમના પિયર જવું હોય જેથી તેમના પુત્ર વિવેક સાથે રાજકોટ આવ્યા બાદ ગોંડલ ચોકડીથી એક બોલેરોમાં…
View More પડધરીના મહિલાનો એક લાખનો સોનાનો કાઠલો બોલેરો ગેંગે તફડાવી લીધોમામાએ ભાણેજને મોતને ઘાટ ઉતારી લાશના 7 ટુકડા ખાડીમાં ફેંકી દીધા
નિંદ્રાધીન ભાણેજને હથોડીના ઘા ઝીંકી માથું ફાડી નાખ્યું પછી કટરથી લાશના ટુકડા કર્યા, સુરતમાં ભયાનક ઘટના સુરતના ભાઠે વિસ્તારમાં હત્યાનો એક ભયાનક બનાવ બનેલ છે.…
View More મામાએ ભાણેજને મોતને ઘાટ ઉતારી લાશના 7 ટુકડા ખાડીમાં ફેંકી દીધા‘મારા પતિને તારી સાથે કેમ બેસાડે છે’ કહી યુવાનને મહિલાએ છરી ઝીંકી દીધી
શહેરની ભાગોળે ગોંડલ હાઇવે પર આવેલા કોઠારીયા સોલવન્ટમાં રહેતા આધેડને પાડોશી મહિલાએ ‘મારા પતિને તારી સાથે કેમ બેસાડે છે’ તેમ કહી છરીનો ઘા ઝીંકી દેતા…
View More ‘મારા પતિને તારી સાથે કેમ બેસાડે છે’ કહી યુવાનને મહિલાએ છરી ઝીંકી દીધીફોન પરત લેવા ગયેલા પ્રેમીને પ્રેમિકાના સગાએ માર મારી પગ ભાંગી નાખ્યો
શહેરમાં માલધારી સોસાયટીમાં રહેતો યુવાન કોઠારીયા સોલવન્ટમાં પ્રેમિકા પાસેથી મોબાઈલ પરત લેવા ગયો હતો ત્યારે પ્રેમિકાના સગા જોઈ જતાં યુવાન પર હુમલો કરી પગ ભાંગી…
View More ફોન પરત લેવા ગયેલા પ્રેમીને પ્રેમિકાના સગાએ માર મારી પગ ભાંગી નાખ્યોરામનાથપરામાંથી રૂ.1.64 લાખના સોના સાથે નામચીન તસ્કર ઝડપાયો
શહેરના રામનાથ પરા સ્મશાન પાસે ક્રાઇમબ્રાંચની ટીમે બાતમીના આધારે ઉપલેટામાં ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર શખ્સને પકડી લીધો હતો.જેની પાસેથી ક્રાઈમ બ્રાંચે રૂૂ.1.64 લાખ નો સોનાનો…
View More રામનાથપરામાંથી રૂ.1.64 લાખના સોના સાથે નામચીન તસ્કર ઝડપાયો