રાજકોટ શહેરમા મામા – ફઇના 3 કૌટુબીક ભાઇઓને રીક્ષા ગેંગે આજી ડેમ ચોકડી તરફ લઇ જઇ ભીચરી તરફ અવાવરુ સ્થળ પર લઇ જઇ 3 મોબાઇલ…
View More ભીચરી નજીક મામા-ફઇના કૌટુંબિક ભાઇ પાસેથી મોબાઇલ-દાગીના પડાવનાર ટોળકી ઝડપાઇCategory: ક્રાઇમ
Crime
નર્સિંગનું સર્ટી. આપવાના બહાને 20 હજાર પડાવી લેતાં યુવતીએ તાવના ટીકડા ખાધા
રેસકોર્સ લવ ગાર્ડનમાં બનેલી ઘટના; ઓનલાઈન જાહેરાત જોઈ યુવતી છેતરપિંડીની જાળમાં ફસાણી સોશિયલ મીડિયામાં ગઠીયાઓ અવનવી જાહેરાતો મુકી લોકોને છેતરપીંડીની જાળમાં ફસાવી રૂપિયા પડાવી લેતાં…
View More નર્સિંગનું સર્ટી. આપવાના બહાને 20 હજાર પડાવી લેતાં યુવતીએ તાવના ટીકડા ખાધારાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પાંચ સામે 4.28 કરોડની છેતરપિંડીની અરજી
વેપારીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લાલચ આપી રોકડ રકમ સાથે મુંબઇ બોલાવી છેતરપિંડી કર્યાનો આક્ષેપ વળતર નહી મળતા રકમ પરત માંગતા ધમકી આપ્યાનો અરજીમાં ઉલ્લેખ શહેરના…
View More રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પાંચ સામે 4.28 કરોડની છેતરપિંડીની અરજીભાવનગરમાં દોઢ લાખની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ સહિત બે ઝડપાયા
ભાવનગરમાં એન્ટ્રી કરપ્શન બ્યુરો એ સફળ ટ્રેપ ગોઠવી શિહોર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી સહિત ચાર શખ્સોને લાંચની કાર્યવાહી હાથ ધરી હતી, નોકરીમાં પાછા લેવા અને…
View More ભાવનગરમાં દોઢ લાખની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ સહિત બે ઝડપાયામધરાત્રે પ્રેમીને વીજશોક લાગતા સવારે પ્રેમિકાએ ફિનાઈલ પી લીધું
શહેરમાં રૂખડીયાપરા વિસ્તારમાં પરિણિત પ્રેમીકા સાથે ઝઘડો કર્યા બાદ મિત્રની લાઈટ રિપેરીંગ કરવા વીજ થાંભલા પર ચડેલા યુવકને વીજશોક લાગ્યો હતો. બાદમાં સવારે પ્રેમિએ ઝઘડો…
View More મધરાત્રે પ્રેમીને વીજશોક લાગતા સવારે પ્રેમિકાએ ફિનાઈલ પી લીધુંસાધુવાસવાણી રોડ પર માવતરે આવેલી પરિણીતાને ઉપલેટા સ્થિત સાસરિયાનો ત્રાસ
શહેરમાં રહેતી સોની પરિણીતાને પતિ સહિતના સાસરીયાએ છેલ્લા તેર માસથી ઘરનો ખર્ચો ન આપી મેણા-ટોણા મારી ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે ગુનો નોંધી વધુ…
View More સાધુવાસવાણી રોડ પર માવતરે આવેલી પરિણીતાને ઉપલેટા સ્થિત સાસરિયાનો ત્રાસરાજકોટમાં દારૂડિયાએ માર મારતાં યુવાને વીજબોર્ડ પકડી લેતાં વીજશોક લાગ્યો
રાજકોટમાં કે.કે.વી. હોલ પાસે દારૂ ઢીંચવા ગયેલા પિતાને લેવા માટે ગયેલા પુત્ર સાથે અન્ય નસેડીએ ઝઘડો કરી માર માર્યો હતો. જેથી યુવાને ‘મારે મરી જવું…
View More રાજકોટમાં દારૂડિયાએ માર મારતાં યુવાને વીજબોર્ડ પકડી લેતાં વીજશોક લાગ્યોગાંધીધામના કિડાણામાં યુવાનને માર મારી આંખમાં મરચાની ભૂકી નાખી, ગુદામાં મરચા ભરાવી દીધા
કિડાણામાં આવેલી સ્વસ્તિક હોમ સોસાયટીમાં મકાન બુક કરાવનાર યુવાનને ધાકધમકી કરી તેનાં કપડાં ઉતારી ગુપ્ત ભાગોમાં મરચાં ભરાતાં ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદી…
View More ગાંધીધામના કિડાણામાં યુવાનને માર મારી આંખમાં મરચાની ભૂકી નાખી, ગુદામાં મરચા ભરાવી દીધાજામનગરમાં બાઈકની ચોરી કરનાર તસ્કર પકડાયો
જામનગર શહેરમાં સાત રસ્તા વિસ્તારમાંથી એક વર્ષ પહેલાં એક બાઈકની ચોરી થઈ હતીઝ જે ચોરાઉ બાઈક સાથે નીકળેલા તસ્કરને સિક્કા પોલીસે ઝડપી લીધો છે, અને…
View More જામનગરમાં બાઈકની ચોરી કરનાર તસ્કર પકડાયોરાજકોટમાં પ્રેમીએ પ્રેમિકાને પાઈપ વડે માર મારી બંને પગ ભાંગી નાખ્યા
રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતી યુવતીએ પ્રેમિ વિરૂધ્ધ અગાઉ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં બન્ને વચ્ચે વેરના બીજ રોપાયા હતાં. ગઈકાલે પ્રેમિએ ‘તે મારા પિતાને કેમ ગાળો…
View More રાજકોટમાં પ્રેમીએ પ્રેમિકાને પાઈપ વડે માર મારી બંને પગ ભાંગી નાખ્યા