ગુજરાત એ.ટી.એસ.એ મહિલા અને નિવૃત્ત સુબેદારને ઝડપી લઇ કરેલો પર્દાફાશ મહિલાને 50 લોકોના મોબાઇલ નંબર આપી મિશન સોંપ્યુ, સુબેદારને ફસાવી સંવેદનશીલ માહિતી મેળવી ગુજરાત…
View More આર્મી જવાનોને હનીટ્રેપમાં ફસાવી જાસૂસી કરાવવાનું કારસ્તાનCategory: ક્રાઇમ
Crime
અમેરિકામાં પાટીદાર વૃધ્ધની પુત્રે હથોડીના ઘા ઝીંકી કરી હત્યા
ગુજરાતી પિતા-પુત્ર વચ્ચે વિવાદનો લોહિયાળ અંત અમેરિકાના શિકાગોમાં વસવતા ગુજરાતી એનઆરઆઈ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જ્યારે 28 વર્ષના દીકરાએ તેના પિતાની ક્રુરતાપૂર્વક હત્યા…
View More અમેરિકામાં પાટીદાર વૃધ્ધની પુત્રે હથોડીના ઘા ઝીંકી કરી હત્યાગરૂડ ચોકમાં બે વૃધ્ધાને મહિલાએ ઢીકા-પાટુનો માર માર્યો
કૃષ્ણનગરમાં યુવાને બિમારીના ટીક્ડા ખાઇ લેતા તબિયત લથડી શહેરમાં રામનાથપરા વિસ્તારમાં ગરૂડ ચોક ખાતે બે વૃધ્ધા સાથે મહિલાએ ઝઘડો કરી ઢીકા-પાટુનો મારમાર્યો હતો. બંને વૃધ્ધાને…
View More ગરૂડ ચોકમાં બે વૃધ્ધાને મહિલાએ ઢીકા-પાટુનો માર માર્યોજૂના યાર્ડ પાસે વધુ બે ખાનગી બસ પર પથ્થરમારો
રાજકોટમાં ફરી ખાનગી ટ્રાવેલ્સની બસો ઉપર ભેદી રીતે પથ્થરમારની ઘટના બની છે. આજી ડેમ ચોકડી થી માર્કેટયાર્ડ તરફ જતા હાઈવે પર મધરાતે વધુ બે ખાનગી…
View More જૂના યાર્ડ પાસે વધુ બે ખાનગી બસ પર પથ્થરમારોલૌકિક વિધિમાં ગયેલા પરિવારના મકાનમાંથી 6.74 લાખની ચોરી
તરઘડીયા ગામે ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા, રૂા5.39 લાખના સોના-ચાંદીના દાગીના અને 1.35 લાખની રોકડ ઉઠાવી ગયા: ઢોર ખરીદવાના બહાને ગામમા આવેલા ત્રણ શખ્સો શંકાસ્પદ શહેરની…
View More લૌકિક વિધિમાં ગયેલા પરિવારના મકાનમાંથી 6.74 લાખની ચોરીરાજકોટમાં મિત્રના ડખ્ખામાં વચ્ચે પડેલા યુવકનુ મંડપ સર્વિસના ધંધાર્થી સહિતનાએ અપહરણ કરી માર માર્યો
રાજકોટમા કુવાડવા રોડ પર આવેલા દેવનગર ઢોરા વિસ્તારમા મિત્રનાં ડખ્ખામા વચ્ચે પડેલા યુવકનુ મંડપ સર્વીસનાં ધંધાર્થી સહીતનાં શખ્સોએ આજે તો તને મારી નાખવો છે. જવા…
View More રાજકોટમાં મિત્રના ડખ્ખામાં વચ્ચે પડેલા યુવકનુ મંડપ સર્વિસના ધંધાર્થી સહિતનાએ અપહરણ કરી માર માર્યોકુવાડવા ગામે રેઢી પડેલી થાર કારમાંથી 2.60 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
204 બોટલ દારૂ અને થાર મળી રૂા.12.60 લાખનો મુદ્દામાલ કબજે કુવાડવા ગામે પીસીબીની ટીમે બાતમીના આધારે રેઢી પડેલી થાર કારમાંથી રૂા.2.60 લાખનો દારૂનો જથ્થો ઝડપી…
View More કુવાડવા ગામે રેઢી પડેલી થાર કારમાંથી 2.60 લાખનો દારૂનો જથ્થો ઝડપાયોગ્રીનલેન્ડ ચોકડી પાસે બાંધકામ સાઇટ પર જુગાર રમતા 6 જુગારી પકડાયા
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે બાંધકામ સાઇટ પર દરોડો પાડી પોલીસે જુગાર રમતા છ શખ્સોને રૂા.10730ની રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી…
View More ગ્રીનલેન્ડ ચોકડી પાસે બાંધકામ સાઇટ પર જુગાર રમતા 6 જુગારી પકડાયારાજકોટ મૂકી દેજે નહીંતર તારા ટાંટિયા ભાંગી નાખીશ, નિકિતા દેને ફોન પર ધમકી
શહેરમાં વ્યંઢળોના બે જૂથ વચ્ચે ચાલતા વિવાદમાં તાજેતરમાં મીરાં દે એ ફોનમાં ધમકી આપવા મામલે ફરીયાદ નોંધાવતા ગ્રાંધીગ્રામ પોલીસે તેના શિષ્ય નિકીતા દે(રહે.ગંજીવાડા શેરી નં.18)ની…
View More રાજકોટ મૂકી દેજે નહીંતર તારા ટાંટિયા ભાંગી નાખીશ, નિકિતા દેને ફોન પર ધમકીતે મંદિરમાં ફાળો આપ્યો નથી, તું અંદર જતો નહીં, કહી આધેડ પર કૌટુંબિક ભાઇનો પાઇપથી હુમલો
રૈયાધાર પાસે મારવાડી કોલોનીમાં રહેતા સજજનભાઈ માંગીલાલ પવાર(મારવાડી કોળી) (ઉ.વ.45)ને મંદિરના ફાળા બાબતે તેમના ફઇના દીકરા ગોમારામ ઉર્ફ ઓમારામ સુઘનારામ ભાટીએ બોલાચાલી કરી ગાળો આપી…
View More તે મંદિરમાં ફાળો આપ્યો નથી, તું અંદર જતો નહીં, કહી આધેડ પર કૌટુંબિક ભાઇનો પાઇપથી હુમલો