ગુજરાત-રાજસ્થાનની અણસોલ ચેકપોસ્ટથી 1 કરોડની રોકડ સાથે કોન્ટ્રાકટરની ધરપકડ

ગુજરાત અને રાજસ્થાન બોર્ડરની અણસોલ ચેકપોસ્ટથી એક વેન્યૂ કાર જીજે 02 ડીએ 5301 ના બોનેટના ભાગમાંથી રૂૂ.1.05 કરોડની રોકડ સાથે રાજસ્થાનના શખ્સ પકડાયો છે. કપડાંની…

View More ગુજરાત-રાજસ્થાનની અણસોલ ચેકપોસ્ટથી 1 કરોડની રોકડ સાથે કોન્ટ્રાકટરની ધરપકડ

હળવદમાં વેપારી પાસેથી લૂંટ ચલાવી બે લૂંટારૂએ રોકડેથી કાર ખરીદી લીધી હતી

હળવદમાં વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને 6.90 લાખ રૂૂપિયાની લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે લૂંટમાં ગયેલી રોકડમાંથી 5.11 લાખ રૂૂપિયા,…

View More હળવદમાં વેપારી પાસેથી લૂંટ ચલાવી બે લૂંટારૂએ રોકડેથી કાર ખરીદી લીધી હતી

જૂનાગઢમાં છેતરપિંડીના કેસની તપાસમાં બેદરકારી બદલ PSI અને ડ્રાઇવર સસ્પેન્ડ

છેતરપિંડી કેસની તપાસમાં બેદરકારી બદલ એસપી સુબોધ ઓડેદરાએ મેંદરડાના તત્કાલીન મહિલા પીએસઆઇ એસ એન સોનારા અને ડ્રાઇવર દિનેશ લખમણભાઇ બંધીયાને સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કર્યો…

View More જૂનાગઢમાં છેતરપિંડીના કેસની તપાસમાં બેદરકારી બદલ PSI અને ડ્રાઇવર સસ્પેન્ડ

સગીરા પર દુષ્કર્મ-સૃષ્ટિ વિરૂધ્ધનું જઘન્ય કૃત્ય આચરનારને અંતિમ શ્ર્વાસ સુધી જેલની સજા

શહેરના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં આશરે 22 મહિના પૂર્વે સગીરા પર દુષ્કર્મ આચરી અને સૃષ્ટિ વિરૂૂધ્ધનુ કૃત્ય કરવાના બનાવમાં પોકસો અદાલત દ્વારા નરાધમને અંતિમ શ્વાસ…

View More સગીરા પર દુષ્કર્મ-સૃષ્ટિ વિરૂધ્ધનું જઘન્ય કૃત્ય આચરનારને અંતિમ શ્ર્વાસ સુધી જેલની સજા

કુવાડવાના ખોરાણા ગામે મકાનના તાળા તોડી રૂા.1.70 લાખની ચોરી

કુવાડવાના ખોરાણા ગામે તસ્કરોએ ત્રાટકી બંધ મકાનના તાળા તોડી રૂા.1.70 લાખની ચોરી કરી ગયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પત્નીને હાથમાં ઈજા થતાં પરિવાર ઘરને…

View More કુવાડવાના ખોરાણા ગામે મકાનના તાળા તોડી રૂા.1.70 લાખની ચોરી

ભીમરાવનગરમાં શેરીમાંથી ચાલવા મુદ્દે યુવાન ઉ5ર પિતા-પુત્રનો ધોકા-પાઇપથી હુમલો

અયોધ્યા ચોક પાસે અજાણ્યા કારચાલકે સાઈકલને ઉલાળતા નોકરી પર જતા આધેડને ઇજા: વીડિયો વાયરલ શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં આવેલા ભીમરાવનગરમાં શેરી માથી ચાલવા બાબતે યુવાન સાથે…

View More ભીમરાવનગરમાં શેરીમાંથી ચાલવા મુદ્દે યુવાન ઉ5ર પિતા-પુત્રનો ધોકા-પાઇપથી હુમલો

રાજનગરમાં 21 હજારનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો

નાનામવા મેઈન રોડ પર રાજનગર શેરી નં.3 પાસે સફેદ કલરની ફોર્ડ ફીગો કાર ઉભી હોય જેમાં દારૂનો જથ્થો ભરેલો હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની…

View More રાજનગરમાં 21 હજારનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો

છુટાછેડા બાદ પત્નીને ફરી પામવા નવા પતિની હત્યા કરનાર પૂર્વ પતિને આજીવન કેદ

જસદણ તાલુકાના પ્રતાપપુર ગામે ત્રણ વર્ષ પૂર્વે છુટાછેડા બાદ પત્નીએ બીજા લગ્ન કરી લીધા પૂર્વ પતિએ પત્નીને ફરી પરત મેળવવા નવા પતિ ઉપર છરી વડે…

View More છુટાછેડા બાદ પત્નીને ફરી પામવા નવા પતિની હત્યા કરનાર પૂર્વ પતિને આજીવન કેદ

ઓટો મોબાઇલ્સ કંપનીમાંથી મહિલા કેશિયરની 28 લાખની ઉચાપત

કાલાવડ રોડ પર આવેલા પંજાબ ઓટો મોબાઇલ્સનાં વર્કશોપમા કેશીયર તરીકે કામ કરતા મહીલાએ કંપની સાથે 28 લાખની ઉચાપાત કરી પૈસા પોતાના અંગત ખર્ચમા ખર્ચી નાખતા…

View More ઓટો મોબાઇલ્સ કંપનીમાંથી મહિલા કેશિયરની 28 લાખની ઉચાપત

આજે તારૂ મર્ડર કરી ભેજુ કાઢી નાખવું છે, યુવતીને પાડોશી પિતા-પુત્રની ધમકી

દૂધની ડેરી વિસ્તારમાં રહેતા નફીસાબેન કરીમભાઇ મોદી(ઉ.વ.35) એ તેમના પાડોશી કાદરભાઈ હૈદરભાઈ ચોપડા અને તેમના દીકરા ફારૂકને ઘર પાસેથી નડતરરુપ લારી હટાવવાનુ કહેતા પિતા-પુત્રએ ઉશ્કેરાય…

View More આજે તારૂ મર્ડર કરી ભેજુ કાઢી નાખવું છે, યુવતીને પાડોશી પિતા-પુત્રની ધમકી