ભગવતીપરા પાસે રૂા.56 હજારના ડ્રગ્સ સાથે વીમા એજન્ટ અને ટ્રાવેલ્સ સંચાલક ઝડપાયા

શહેરમાં નવરાત્રીના તહેવારો દરમિયાન યુવાધન નશાના રવાડે ન ચડે અને માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે ચલાવાઈ રહેલા””SAY NO TO DRUGS”” મિશન અંતર્ગત રાજકોટ શહેર એસઓજી…

View More ભગવતીપરા પાસે રૂા.56 હજારના ડ્રગ્સ સાથે વીમા એજન્ટ અને ટ્રાવેલ્સ સંચાલક ઝડપાયા

પડધરી પાસેથી રૂા.1 કરોડના એમ્બરગ્રીસ સાથે 6 ઝડપાયા

મોરબીના બે શખ્સો વ્હેલ માછલીની ઉલ્ટીનો સોદો કરવા હોટલે આવ્યા ત્યારે ગ્રામ્ય SOG ત્રાટકી રાજકોટ-જામનગર હાઇવે ઉપર માધવ હોટલે વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રિસ)નો સોદો કરવા…

View More પડધરી પાસેથી રૂા.1 કરોડના એમ્બરગ્રીસ સાથે 6 ઝડપાયા

ગોંડલમાં બે વેપારી સાથે 3 લાખની ઓનલાઇન છેતરપિંડી

જિલ્લામાં ઓનલાઈન છેતરપીંડીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ગોંડલ શહેરમાં ઓનલાઈન ડિજિટલ છેતરપિંડીના બે ગંભીર બનાવો સામે આવ્યા છે. ફેક કસ્ટમર કેર કોલ તથા મોબાઈલ…

View More ગોંડલમાં બે વેપારી સાથે 3 લાખની ઓનલાઇન છેતરપિંડી

આસ્થા ચોકડી પાસે 26 દિવસ પૂર્વે હુમલામાં ઘાયલ બીબીએના છાત્રનું મોત, બનાવ હત્યામાં પલ્ટાયો

શહેરના મવડી ચોકડી પાસે અસ્થા ચોક નજીક 26 દિવસ પૂર્વે થયેલા હુમલામાં બીબીએના વિધાર્થીનું સારવારમાં મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ…

View More આસ્થા ચોકડી પાસે 26 દિવસ પૂર્વે હુમલામાં ઘાયલ બીબીએના છાત્રનું મોત, બનાવ હત્યામાં પલ્ટાયો

મવડીના જમીન-મકાનના દલાલને સમાધાન માટે બોલાવી હત્યા

શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે અને અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ ન રહ્યો હોય તેમ હત્યા અને જીવલેણ હુમલાની ઘટનાઓ અટકવાનું નામ…

View More મવડીના જમીન-મકાનના દલાલને સમાધાન માટે બોલાવી હત્યા

ગોહિલવાડમાં બીજી લોથ ઢળી, ઘોઘામાં યુવકની હત્યા

ભાવનગર જિલ્લાના ગારિયાધારના વિરડી ગામે ખનીજ માફીયાઓએ વૃધ્ધની લોથ ઢાળ્યા બાદ ગઇકાલે ઘોઘા ખાતે હત્યાની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી છે. ઘોઘાના કસ્બાતીવાડા વિસ્તારમાં…

View More ગોહિલવાડમાં બીજી લોથ ઢળી, ઘોઘામાં યુવકની હત્યા

હળવદના ચંદ્રગઢ ગામે માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવાનની હત્યા

હળવદમાં નવરાત્રી સમયે જ બે જૂથ વચ્ચે અથડામણ બાદ પ્રવર્તતી તંગદિલી વચ્ચે હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે યુવાનની હત્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે.…

View More હળવદના ચંદ્રગઢ ગામે માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવાનની હત્યા

ભાવનગરમાં નવરાત્રીના બંદોબસ્તમાં ગેરહાજર કોન્સ્ટેબલ સસ્પેન્ડ, ચાર હોમગાર્ડ જવાન ઘરભેગા

ભાવનગરમાં નવરાત્રીના બંદોબસ્ત દરમિયાન ફરજ પર ગેરહાજર રહેનાર પોલીસ કર્મચારીઓ સામે જિલ્લા પોલીસ વડાએ કડક કાર્યવાહી કરી છે. નવરાત્રી ના તહેવાર દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી દાખવનાર…

View More ભાવનગરમાં નવરાત્રીના બંદોબસ્તમાં ગેરહાજર કોન્સ્ટેબલ સસ્પેન્ડ, ચાર હોમગાર્ડ જવાન ઘરભેગા

ઉપલેટામાં જાહેરમાં જોખમી મેડિકલ વેસ્ટ -એક્સપાયરી દવાઓનો ગેરકાયદે નિકાલ

ઉપલેટા શહેરમાં લોકોના આરોગ્ય અને પર્યાવરણ સાથે ગંભીર ચેડાં થતા હોવાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરની નગરપાલિકાની હાલની કચરાની ડમ્પિંગ સાઈટ તેમજ મેઘવાળ…

View More ઉપલેટામાં જાહેરમાં જોખમી મેડિકલ વેસ્ટ -એક્સપાયરી દવાઓનો ગેરકાયદે નિકાલ

મોરબીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, 54 બાટલા સાથે ત્રણ ઝડપાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ પર શિવમ હોલ પાછળની શેરીમાં આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડી ગેસના બાટલામાંથી ગેસનું ગેરકાયદે રિફિલિંગ કરતા ત્રણ શખ્સોને…

View More મોરબીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, 54 બાટલા સાથે ત્રણ ઝડપાયા