શહેરમાં દારૂૂ અને જુગારની બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને પગલે ક્રાઈમ બ્રાંચની ટીમે મોરબી રોડ જકાતનાકાથી ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચેના…
View More ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી 624 બોટલ વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઇCategory: ક્રાઇમ
Crime
પૂર્વપ્રેમી પીછો નથી મુક્તો; યુવતીએ મિત્રતા પૂરી કરી તો સગાઇ તોડાવી, હવે લગ્ન કર્યા તો પજવણી કરે છે !
શહેરમાં એક પરિણીત યુવતીને તેના લગ્ન બાદ પણ પુર્વ પ્રેમી દ્વારા હેરાન કરવામાં આવતી હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ગંભીર ફરિયાદ…
View More પૂર્વપ્રેમી પીછો નથી મુક્તો; યુવતીએ મિત્રતા પૂરી કરી તો સગાઇ તોડાવી, હવે લગ્ન કર્યા તો પજવણી કરે છે !નામચીન ટોળકીએ ત્રણ યુવાનોને છરીના ઘા ઝીંકયા
ન્યારી ડેમ રોડ ઉપર મધરાત્રે મચાવ્યો આતંક, કેટરિંગના બે કર્મચારી અને વચ્ચે પડેલા યુવક પર હુમલો, ભોગ બનનારાઓએ મોં સિવી લીધા શહેરમાં ખાખીનો ખોફ ઓસર્યો…
View More નામચીન ટોળકીએ ત્રણ યુવાનોને છરીના ઘા ઝીંકયામનહર સોસાયટીમાં રૂા.4.22 લાખના વિદેશી દારુ ભરેલું માલવાહક ઝડપાયું
શહેરના ભાવનગર રોડ પર આવેલી મનહર સોસાયટીમાં પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા.422 લાખોની કિંમતનો વિદેશી દારૂૂ ભરેલ માલવાહક ઝડપી પાડ્યું હતું.પીસીબીની ટીમે 1128…
View More મનહર સોસાયટીમાં રૂા.4.22 લાખના વિદેશી દારુ ભરેલું માલવાહક ઝડપાયુંનાગેશ્ર્વર ફાયરિંગ પ્રકરણમાં વધુ એક પિસ્તોલ કબજે
શહેરના જામનગર રોડ પર નાગેશ્વર પાસે આવેલા સર્વિસ સ્ટેશનમાં ઉઘરાણીના મામલે થયેલા ફાયરિંગ કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. અગાઉ પકડાયેલા આરોપીઓની…
View More નાગેશ્ર્વર ફાયરિંગ પ્રકરણમાં વધુ એક પિસ્તોલ કબજેજનતા તો ઠીક પોલીસ પણ અસુરક્ષિત! પોલીસમેન પર હુમલો કરી મોબાઇલની લૂંટ
શહેરમાં પોલીસ પણ સુરક્ષીત નથી!કુવાડવાના નવાગામમાં કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી મોબાઈલની લૂંટ કરી બે શખ્સો નાસી છૂટતાં પોલીસમાં દોડધામ મચી ગઈ હતી.કુવાડવા રોડ પોલીસ મથકમાં…
View More જનતા તો ઠીક પોલીસ પણ અસુરક્ષિત! પોલીસમેન પર હુમલો કરી મોબાઇલની લૂંટઅમદાવાદથી ભુજ 80 લાખની ચાંદી લઈને આવતો આંગડિયા પેઢીનો કર્મી ફરાર!
અમદાવાદથી ભુજ તરફ અંદાજે 80 લાખ રૂૂપિયાની ચાંદી લઈને આવતો એક આંગડિયા કર્મચારી ફરાર થઈ જતાં વેપારી વર્તુળોમાં ભારે ચકચાર મચી છે. ઘટનાની ફરિયાદ અમદાવાદના…
View More અમદાવાદથી ભુજ 80 લાખની ચાંદી લઈને આવતો આંગડિયા પેઢીનો કર્મી ફરાર!ઘોઘાના ગુંદા ગામે પોલીસ ઉપર ટોળાના હુમલા બાદ મેગા સર્ચ ઓપરેશન, 20 ડિટેઇન
ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગુંદી ગામમાં વાહન ચેકિંગ દરમિયાન મહિલા સહિત ના ટોળાએ પોલીસ પર થયેલા હુમલાની ઘટનાને પગલે સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું…
View More ઘોઘાના ગુંદા ગામે પોલીસ ઉપર ટોળાના હુમલા બાદ મેગા સર્ચ ઓપરેશન, 20 ડિટેઇનકલ્યાણપુરમાંથી ત્રણ હજાર લીટર ડિઝલના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
કલ્યાણપુર પંથકમાં એલસીબી પોલીસે કરેલી કાર્યવાહીમાં કલ્યાણપુર નજીકના પોરબંદર – દ્વારકા માર્ગ પર આવેલા ગોઝીનેસ ગામના પાટીયા પાસે એક આસામીની બંધ હોટલ નજીક ગીર સોમનાથ…
View More કલ્યાણપુરમાંથી ત્રણ હજાર લીટર ડિઝલના જથ્થા સાથે શખ્સ ઝડપાયોમોરબીના ગાળા ગામની સીમમાં બંધ કારખાનામાંથી કોપરની ચોરી કરનાર ટોળકી ઝડપાઇ
મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામના બંધ કારખાનાને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરનાર તસ્કરોને ઝડપી પાડવામાં મોરબી એલસીબીને સફળતા મળી…
View More મોરબીના ગાળા ગામની સીમમાં બંધ કારખાનામાંથી કોપરની ચોરી કરનાર ટોળકી ઝડપાઇ