ગોંડલના ચરખડી ગામે જમીન માપણી વખતે માથાકૂટ, સામસામે ફરિયાદ

બે સગાભાઇઓ સહિત 4 સામે ગુનો નોંધાયો ગોંડલ તાલુકાના ચરખડી ગામની સીમમાં જમીન માપણીના મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધાક-ધમકીનો મામલો સામે આવ્યો…

View More ગોંડલના ચરખડી ગામે જમીન માપણી વખતે માથાકૂટ, સામસામે ફરિયાદ

ગોંડલ પાસે સર્જાયેલા અકસ્માત અંગે સુલતાનપુર પોલીસમાં ફરિયાદ નોંધાઇ

ગોંડલના શ્રીનાથગઢ રોડ પર શુક્રવારે બપોરે અકસ્માત સર્જાયો હતો.જેમા ફુલ સ્પીડે આવી રહેલી સ્કોડા સલાવિયા કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડના લીમડાના…

View More ગોંડલ પાસે સર્જાયેલા અકસ્માત અંગે સુલતાનપુર પોલીસમાં ફરિયાદ નોંધાઇ

વેરાવળમાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા યુવાન પર હુમલો

વેરાવળ ના તાલાલા રોડ પર ઉધાર આપેલા રૂૂપિયા પરત માંગેલ તે ઉઘરાણીના મામલે જૂનો ખાર રાખી પાંચ શખ્સોએ યુવકને રસ્તા વચ્ચે રોકી હોકી, લાકડી અને…

View More વેરાવળમાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા યુવાન પર હુમલો

‘ઓપરેશન મ્યુલહન્ટ 2.0’ સૌરાષ્ટ્રના 12 શખ્સોની ધરપકડ

રાજકોટ જિલ્લામાં દાખલ થયેલા આઠ ગુનામાં રૂા.1.78 કરોડની હેરાફેરીની તપાસમાં સુરત કનેકશન ખુલ્યુ, ત્રણની શોધખોળ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઓનલાઇન નાણાકીય છેતરપિંડી આચરતા તત્વો સામે…

View More ‘ઓપરેશન મ્યુલહન્ટ 2.0’ સૌરાષ્ટ્રના 12 શખ્સોની ધરપકડ

હલેન્ડા નજીકથી રૂા.63 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, તુલસી હોટલના પાર્કિંગમાં દારૂના કટિંગ સમયે જ ટીમ ત્રાટકી રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા હલેન્ડા ગામ નજીક સ્થાનિક…

View More હલેન્ડા નજીકથી રૂા.63 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

રૈયા ચોકડી પાસેની હોસ્પિટલમાં લેડી ડોક્ટર અને પોલીસ પીઆઈ વચ્ચે બઘડાટી

પ્રોહીબિશનના બ્લડ સેમ્પલ લેવામાં વિલંબ થતાં મામલો બિચક્યો; સિવિલ સર્જને તપાસ બાદ કાર્યવાહીની આપી ખાતરી રાજકોટ શહેરમાં આજે વહેલી સવારે સરકારી તબીબ અને પોલીસ અધિકારી…

View More રૈયા ચોકડી પાસેની હોસ્પિટલમાં લેડી ડોક્ટર અને પોલીસ પીઆઈ વચ્ચે બઘડાટી

થેલામાં કપડા હોવાનું કહી ભાણેજ મામાના ઘરે દારૂ છૂપાવી ગયો

શહેરના મોરબી રોડ પર મહેશ્ર્વરી સોસાયટીમાં પોલીસે દરોડો પાડી સ્કૂટરની ડેકી અને થેલામાં છૂપાવેલો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં ભાણેજ થેલામાં કપડા હોવાનુ…

View More થેલામાં કપડા હોવાનું કહી ભાણેજ મામાના ઘરે દારૂ છૂપાવી ગયો

કૈલાશ પાર્કમાં હલણના પ્રશ્ર્ને દંપતી ઉપર પાડોશી શખ્સોનો હુમલો

શહેરમાં યુનિવર્સિટી રોડ પર કૈલાશ પાર્કમાં હલણના પ્રશ્ર્ને દંપતિ ઉ5ર પાડોશી શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતિને સારવાર માટે ખસેડવામાં આવ્યુ હતું. આ બનાવઅંગે…

View More કૈલાશ પાર્કમાં હલણના પ્રશ્ર્ને દંપતી ઉપર પાડોશી શખ્સોનો હુમલો

અમરનગરમાં દારૂની પરમિટ બાબતે યુવક પર પાઇપ વડે હુમલો કરી કમર ભાંગી નાખી

રાજકોટ શહેરના દારૂની પરમિટ આપવા અને પાછી લઈ લેવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ મોટું અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ…

View More અમરનગરમાં દારૂની પરમિટ બાબતે યુવક પર પાઇપ વડે હુમલો કરી કમર ભાંગી નાખી

ભાવનગર નજીક અધેલાઇ સર્કલ પાસે બિનવારસી ક્ધટેનરમાંથી રૂપિયા 24.23 લાખનો દારૂ ઝડપાયો

ભાવનગર-અમદાવાદ હાઇ-વે પર આવેલા અધેલાઇ સર્કલ પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂૂ ભરેલું એક બંધ બોડીનું ક્ધટેનર ઝડપી પાડ્યું છે. પોલીસે રૂૂ. 24.23 લાખનો વિદેશી…

View More ભાવનગર નજીક અધેલાઇ સર્કલ પાસે બિનવારસી ક્ધટેનરમાંથી રૂપિયા 24.23 લાખનો દારૂ ઝડપાયો