વેરાવળ નજીક તાલાલા હાઈવે ઉપર રીક્ષામાં જતા રસ્તાની સાઈડમાં અંધારામાં ત્રણ શખ્સોએ પીડીતાની મરજી વિરૂૂધ્ધ બળાત્કાર અને છેડતી કર્યાનો બનાવ બનેલ હતો. આ મામલે પોલીસે…
View More વેરાવળમાં રિક્ષાચાલક સહિત બે શખ્સોએ યુવતી સાથે અડપલાં કર્યા, ત્રીજાએ દુષ્કર્મ આચર્યુંCategory: ક્રાઇમ
Crime
અમરેલીના વેપારીને 15 લાખનું કમિશન આપી 1 કરોડ ખંખેર્યા, બોગસ આંગડિયા પેઢી ખોલી
ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહિ. આ વાત રૂૂપિયા 15 લાખનું કમિશન મેળવવા એક કરોડ ગુમાવનાર અમરેલીના ઓટોમોબાઇલ ડીલર…
View More અમરેલીના વેપારીને 15 લાખનું કમિશન આપી 1 કરોડ ખંખેર્યા, બોગસ આંગડિયા પેઢી ખોલીમોરબી પંથકમાં વેપારી યુવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી સંબંધ ટૂંકાવતા યુવતીનો આપઘાતનો પ્રયાસ
યુવાનનું સગપણ અન્ય યુવતી સાથે થતાં પ્રેમ સંબંધમાં તિરાડ પડી : જાનથી મારી નાખવાની ધમકી આપતા પગલું ભર્યાનો આક્ષેપ મોરબી પંથકમાં રહેતી યુવતિને વેપારી યુવાને…
View More મોરબી પંથકમાં વેપારી યુવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી સંબંધ ટૂંકાવતા યુવતીનો આપઘાતનો પ્રયાસભૂવાએ સુરેન્દ્રનગરના એક જ પરિવારના 3 સભ્યોની હત્યા કર્યાનો ઘટસ્ફોટ
અમદાવાદના ઉદ્યોગપતિને ઝેર આપી હત્યા કરવાના કાવતરામાં ઝડપાયેલ ભૂવાની ચોંકાવનારી કબૂલાત દુધરેજના પતિ-પત્ની અને પુત્રીની લાશો કેનાલમાંથી મળી હતી, બનાવ આપઘાતમાં ખપાવી દેવાયાનો ધડાકો અમદાવાદના…
View More ભૂવાએ સુરેન્દ્રનગરના એક જ પરિવારના 3 સભ્યોની હત્યા કર્યાનો ઘટસ્ફોટબરડા ડુંગર પંથકમાં બે રોકટોક ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આવેલા બરડા ડુંગરના નિર્જન વિસ્તારોમાંથી અગાઉ વારંવાર દેશી દારૂૂ ગાળવાની પ્રવૃત્તિ પર પોલીસ દ્વારા કડક કામગીરી કરવામાં આવી હતી. આ…
View More બરડા ડુંગર પંથકમાં બે રોકટોક ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓદ્વારકામાં બોટ પાર્કિંગ બાબતે માછીમારોના બે જૂથ વચ્ચે બઘડાટી: બે ડઝન જેટલા લોકો ઘવાયા
લેન્ડ ગ્રેબિંગના ગુનામાં મહિલા આરોપીની જામીન અરજી મંજૂર કરતી હાઈકોર્ટ
જસદણ તાલુકાના વડોદ ગામે આવેલી જમીન મુદ્દે માતા-પુત્ર વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. જે ગુનામાં પોલીસ ધરપકડની દહેશતે મહિલાએ કરેલી આગોતરા જામીન અરજી…
View More લેન્ડ ગ્રેબિંગના ગુનામાં મહિલા આરોપીની જામીન અરજી મંજૂર કરતી હાઈકોર્ટક્ષત્રિય અગ્રણી પી.ટી. જાડેજાએ મનીલેન્ડ કેસમાં કરેલી આગોતરા જામીન અરજીમાં મુદત પડી
રાજકોટના ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા પાસેથી વ્યાજે લીધેલા રૂૂ.60 લાખના કારખાનેદારે રૂૂ.70.80 લાખ ચૂકવી દીધા હોવા છતાં વધુ વ્યાજની માંગણી કરી મકાનના દસ્તાવેજની ફાઈલ પરત…
View More ક્ષત્રિય અગ્રણી પી.ટી. જાડેજાએ મનીલેન્ડ કેસમાં કરેલી આગોતરા જામીન અરજીમાં મુદત પડીSOGના નામે GRDના પૂર્વ જવાનનું ત્યક્તા ઉપર દુષ્કર્મ
લગ્નની લાલચ આપી ઘર અને હોટલમાં લઇ જઇ શરીરસંબધ બાંધ્યો ત્યકતાએ સંબંધ તોડી નાખતા નગ્ન વીડિયો વાઇરલ કર્યો શહેરના ગાંધીગ્રામ વિસ્તારના નાણાવટી ચોક પાસે રહેતી…
View More SOGના નામે GRDના પૂર્વ જવાનનું ત્યક્તા ઉપર દુષ્કર્મનામચીન પ્રતિક ચંદારાણાને ‘પોલીસ’નો ડર જ નથી, સગા ત્રણ ભાઇઓ પર હુમલો
હું જેલમાં ગયો ત્યારના ઘર ખર્ચના પૈસા આપવા પડશે તેમ કહી પૈસાની ઉઘરાણી કરી બીજાના ઝઘડામાં પ્રતિક વિરુદ્ધ ફરિયાદ થતાં જેલમાં ગયો હતો, પોલીસે ગુનો…
View More નામચીન પ્રતિક ચંદારાણાને ‘પોલીસ’નો ડર જ નથી, સગા ત્રણ ભાઇઓ પર હુમલો