મોરબી જિલ્લામા છેલ્લા ત્રણ દિવસથી મુકામ કરનાર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રવિવારે હેટ્રિક મારી નવલખી રોડ ઉપર શ્રધ્ધા પાર્કમાં દરોડો પાડી રહેણાંકમાંથી વિદેશી દારૂૂની 84…
View More મોરબીમાં SMCની હેટ્રિક, શ્રદ્ધાપાર્કમાં દરોડામાં 84 બોટલ વિદેશી દારૂ ઝડપાયોCategory: ક્રાઇમ
Crime
સિહોરના ખાંભા ગામે વાડીના ખુલ્લા કૂવામાં દીપડો ખાબક્યો
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ખાંભા ગામે વાડી વિસ્તારમાં ખુલ્લા કૂવામાં દિપડો ખાબક્યો હતો. ફોરેસ્ટ ખાતાની ટીમે રેસ્ક્યુ કરીને દીપડાને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. ભાવનગર જિલ્લાના…
View More સિહોરના ખાંભા ગામે વાડીના ખુલ્લા કૂવામાં દીપડો ખાબક્યોપોલીસ કસ્ટડીમાં મોતને ભેટેલા ભૂવાએ રાજકોટમાં 3 હત્યા કર્યાનો ધડાકો
એક જ પરિવારના પતિ-પત્ની અને પુત્રને દોરા-ધાગાની લાલચમાં લપેટી કાતિલ ઝેર આપી દીધું ગુજરાતમાં કુલ 12 લોકોને મોતને ઘાટ ઉતાર્યાનો ચોંકાવનારો ખુલાસો, માતા-કાકા-દાદીને પણ ન…
View More પોલીસ કસ્ટડીમાં મોતને ભેટેલા ભૂવાએ રાજકોટમાં 3 હત્યા કર્યાનો ધડાકોનવસારીમાં રાત્રે તોફાન, પોલીસનો લાઠીચાર્જ
વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં હિન્દુ-મુસ્લિમોના ટોળાં વચ્ચે ઘર્ષણ, મામલો ધાર્મિક વિવાદ સુધી પહોંચી ગયો નવસારીમાં દરગાહ રોડ પર પાર્કિગ કરવા જેવી સામાન્ય બાબતમાં…
View More નવસારીમાં રાત્રે તોફાન, પોલીસનો લાઠીચાર્જPM મોદીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્રનો ઉલ્લેખ
મુંબઈ પોલીસને આજે વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપતો મેસેજ મળ્યો હતો. મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઈન પર મળેલા આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાની…
View More PM મોદીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્રનો ઉલ્લેખસુધરી જવાની શિખામણ આપતા પ્રિન્સિપાલની વિદ્યાર્થીએ માથામાં ગોળી મારી હત્યા કરી
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં 12માં ધોરણના એક વિદ્યાર્થીએ સ્કુલના પ્રિન્સિપાલને ગોળી મારી દીધી. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. પ્રિન્સિપાલની હત્યા કર્યા બાદ આરોપી…
View More સુધરી જવાની શિખામણ આપતા પ્રિન્સિપાલની વિદ્યાર્થીએ માથામાં ગોળી મારી હત્યા કરીમોરબીની હાઈપ્રોફાઈલ જુગાર ક્લબમાં ગમે ત્યારે થશે મોટા ધડાકા
અચાનક SMCના વડા નિર્લિપ્તરાયને તપાસ સોંપાતા પ્રકરણ ખૂબ ગંભીર હોવાની ચર્ચા, સીધો ડી.જી.ને રિપોર્ટ કરાશે જુગારના પટમાંથી મળેલી લાખોની રોકડ, એક આરોપીનું ખોટું નામ લખવા,…
View More મોરબીની હાઈપ્રોફાઈલ જુગાર ક્લબમાં ગમે ત્યારે થશે મોટા ધડાકાપિસ્તોલ અને બે કાર્ટીસ સાથે ઝડપાયેલો શખ્સ નિર્દોષ મુકત
આર્મ્સ એકટના ગુનામાં ફરાર આરોપી હથિયાર સાથે ઝડપાતા ફરિયાદ નોંધાઇ’તીશહેરમાં ભાવનગર રોડ ઉપર આવેલા અમૂલ સર્કલ પાસેથી આર્મ્સ એકટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પોલીસે પિસ્તોલ…
View More પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે ઝડપાયેલો શખ્સ નિર્દોષ મુકતમુળીલા ગામમાં આવેલી રાજકોટના ઉદ્યોગકારની જમીન પચાવી પાડવાનો કારસો
મછલીવડના બે ભાઈઓએ જમીન પચાવી પાડી તેમાં વાવેલા સાડા ત્રણ લાખની કિંમતના લીમડા વેચી માર્યા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં આવેલી રાજકોટના એક ઉદ્યોગકારની…
View More મુળીલા ગામમાં આવેલી રાજકોટના ઉદ્યોગકારની જમીન પચાવી પાડવાનો કારસોપ્રેમિકાએ વાપરેલા નાણાંની ઉઘરાણી કરી ઘરે આવવાની ધમકી આપતા પ્રેમીએ ફિનાઇલ પીધું
પ્રેમીકાએ ખર્ચ કરેલા નાણાની ઉઘરાણી કરી ઘરે આવવાની ધમકી આપતા પ્રેમીએ ડરી જઇ ફીનાલિ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રામનાથપરાના પરિણીત યુવાનને સારવાર માટે સિવિલ…
View More પ્રેમિકાએ વાપરેલા નાણાંની ઉઘરાણી કરી ઘરે આવવાની ધમકી આપતા પ્રેમીએ ફિનાઇલ પીધું