ક્રાઇમ3 days ago
સિહોરના ખાંભા ગામે વાડીના ખુલ્લા કૂવામાં દીપડો ખાબક્યો
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ખાંભા ગામે વાડી વિસ્તારમાં ખુલ્લા કૂવામાં દિપડો ખાબક્યો હતો. ફોરેસ્ટ ખાતાની ટીમે રેસ્ક્યુ કરીને દીપડાને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. ભાવનગર જિલ્લાના શિહોર...