મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં રાજ્યમાં દારૂૂની ગેરકાયદે હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા તપાસ અને વાહન ચેકિંગની કાર્યવાહી દરમિયાન એક એવી દુ:ખદ ઘટના બની છે, જેણે પોલીસની…
View More ગુજરાત આવતા દારૂ ભરેલા ટ્રકે મધ્ય પ્રદેશમાં પોલીસ અધિકારીને કચડી નાખ્યાMadhya Pradesh news
મધ્યપ્રદેશમાં બે બહેનોએ અલગ સ્થળે બાળકો સાથે કૂવો પૂર્યો: 6નાં મૃત્યુ
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં એક જ દિવસમાં બનેલી બે હૃદયદ્રાવક ઘટનાઓમાં બે સગી બહેનો અને તેમનાં ચાર બાળકોનાં મોત થયાં છે. બંને બહેનોએ અલગ-અલગ સ્થળે કૂવામાં…
View More મધ્યપ્રદેશમાં બે બહેનોએ અલગ સ્થળે બાળકો સાથે કૂવો પૂર્યો: 6નાં મૃત્યુગાયોને બચાવવા જતાં પિકઅપ-ડમ્પર વચ્ચે ટક્કર: આઠ શ્રમિકોનાં મોત, 32 ઘાયલ
મધ્ય પ્રદેશના ભિંડ-ગ્વાલિયર નેશનલ હાઈવે-719 પર સોમવાર અને મંગળવારની મધ્યરાત્રિએ એક અત્યંત કરૂૂણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. છીમકા ગામ નજીક શ્રમિકોથી ભરેલી પિકઅપ…
View More ગાયોને બચાવવા જતાં પિકઅપ-ડમ્પર વચ્ચે ટક્કર: આઠ શ્રમિકોનાં મોત, 32 ઘાયલમમ્મી ચોકલેટ આપતી નથી, જેલમાં પુરો: 3 વર્ષનો માસૂમ પહોંચ્યો પોલીસ થાણે
બાળકોની નારાજગી પણ કેટલી માસૂમ હોય છે, તેનો અંદાજ મધ્યપ્રદેશના બુરહાનપુરથી વાયરલ થયેલા એક જૂના વીડિયોને જોઈને લગાવી શકાય છે. આ મામલો વર્ષ 2022નો બતાવવામાં…
View More મમ્મી ચોકલેટ આપતી નથી, જેલમાં પુરો: 3 વર્ષનો માસૂમ પહોંચ્યો પોલીસ થાણેMPના ઐતિહાસિક નરવર કિલ્લામાંથી 16મી સદીની 3000 કિલોની તોપની લૂંટ
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં આવેલો નરવર કિલ્લો એક એવો ઐતિહાસિક સીમાચિહ્ન છે જે સદીઓથી ઇતિહાસનો સાક્ષી છે. સશસ્ત્ર બદમાશોએ અંધારાની આડમાં આ કિલ્લામાંથી એક મૂલ્યવાન, ઐતિહાસિક…
View More MPના ઐતિહાસિક નરવર કિલ્લામાંથી 16મી સદીની 3000 કિલોની તોપની લૂંટમધ્યપ્રદેશમાં ઇથેનોલના નામે 1160 કરોડનું ચોખા કૌભાંડ
ઇથેનોલ બનાવવા સરકારે 5 લાખ ટન ફોર્ટિફાઇડ ચોખા ફાળવ્યા હતા, પ્લાન્ટના માલિકોએ મોંઘા ચોખામાંથી ઇથેનોલ બનાવવાના બદલે તે જથ્થો રાઇસ મીલોને વેચી દઇ, કસ્ટમ-મિલ્ડ ચોખાના…
View More મધ્યપ્રદેશમાં ઇથેનોલના નામે 1160 કરોડનું ચોખા કૌભાંડMPમાં શિપ્રા ઉભરાઈ પણ નર્મદા સૂકાઈ ગઈ
હોડી ચાલી શકે તેમ નથી, લોકો પગપાળા પાર કરે છે, 40 વર્ષ પહેલા ડૂબેલી મોટર બોટ દેખાઈ મધ્યપ્રદેશનાં ઉજૈન અને અન્યત્ર ભારે વરસાદથી શિપ્રા નદીમાં…
View More MPમાં શિપ્રા ઉભરાઈ પણ નર્મદા સૂકાઈ ગઈMPના CMના પરિવારે ઉજ્જૈનનો DP બને તે પહેલાં કરોડોની જમીન ખરીદી!
પત્ની સીમા, પુત્રવધૂ શાલિની, ભાઇ નંદલાલ-નારાયણ સહિતના પરિવારજનોએ જંગી ખરીદી કરી, હવે નવા રોડ અને કપાત આવતા અનેકગણું વળતર મેળવશે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે…
View More MPના CMના પરિવારે ઉજ્જૈનનો DP બને તે પહેલાં કરોડોની જમીન ખરીદી!ભેળસેળવાળી પીઠી ચોળતા ડોલીની જગ્યાએ અર્થી ઉઠી
મધ્યપ્રદેશની કરૂણ ઘટના, હળદરમાં ભેળસેળથી શ્ર્વાસ રૂંધાયો મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જયાં લગ્ન દરમિયાન દુલ્હન હલ્દી લગાવ્યા દુર્ઘટનાનો શિકાર થઈ. દુલ્હને…
View More ભેળસેળવાળી પીઠી ચોળતા ડોલીની જગ્યાએ અર્થી ઉઠીભોજશાળામાં કાલે 721 વર્ષ બાદ સામૂહિક પૂજા- મહાઆરતીની જાહેરાતથી તંત્ર એલર્ટ
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ઐતિહાસિક અને વિવાદાસ્પદ ભોજશાલાની આસપાસનું ધાર્મિક અને રાજકીય વાતાવરણ ફરી એકવાર ગરમાયું છે. ભોજ ઉત્સવ સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી છે…
View More ભોજશાળામાં કાલે 721 વર્ષ બાદ સામૂહિક પૂજા- મહાઆરતીની જાહેરાતથી તંત્ર એલર્ટ