ધોરાજી તાલુકાના ફરેણી ગામની સીમમાંથી ગ્રામ્ય એલસીબીની ટીમ દરોડો પાડી રૂૂ.3,43,680ની કીમતની વિદેશી દારૂૂની બોટલો નંગ 588 બોટલ દારૂૂ ભરેલી કાર પકડી પાડી કુલ રૂૂ.7,43,680નો…
View More ધોરાજીના ફરેણીની સીમમાંથી 3.43 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ,બૂટલેગર ફરારCategory: ક્રાઇમ
Crime
લગ્નમાં લાડુના બદલે કાજુ કતરી બનાવતા રસોયાને લાફો મારી મોતને ઘાટ ઉતાર્યો!
બનાસકાંઠાના ધાનેરામાં એક રસોઈયાનું રહસ્યમયરીતે મોત થયું છે. લગ્ન પ્રસંગમાં લાડુના બદલે રસોઈયાએ કાજુ કતરી બનાવી નાખી હતી. જેના કારણે મીઠાઈનો ઓર્ડર આપનાર ભાવેશ મહેશ્વરી…
View More લગ્નમાં લાડુના બદલે કાજુ કતરી બનાવતા રસોયાને લાફો મારી મોતને ઘાટ ઉતાર્યો!ધાંગધ્રામાં ચોરીના 12 બાઇક સાથે એક આરોપી ઝડપાયો
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ ઉપર આવેલા બાઇકના શોરૂૂમમાં એક સગીર શખ્સ ની મદદથી આરોપી દ્વારા બાર જેટલા બાઈક ચોરી કરેલ તે અંગેની ધાંગધ્રા સિટીમાં પોલીસ…
View More ધાંગધ્રામાં ચોરીના 12 બાઇક સાથે એક આરોપી ઝડપાયોજામનગરમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ
જામનગરના સેટેલાઈટ પાર્કમાં શેરી નંબર 5 માં રહેતા ઘનશ્યામ જમનભાઈ ચોવટીયાએ વ્યાજખોરના ત્રાસથી હેરાન થઈને ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે જીજી…
View More જામનગરમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસહાપા ખારી વિસ્તારમાં યુવાન પર છરી-ધોકા વડે જીવલેણ હુમલો
જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા અને માલ ઢોર ચરાવવાનો વ્યવસાય કરતા પુંજાભાઈ જેસુરભાઈ સોરીયા નામના 36 વર્ષના ચારણ યુવાન પર રાજપાર્ક વિસ્તારમાં રહેતા હિતેશ…
View More હાપા ખારી વિસ્તારમાં યુવાન પર છરી-ધોકા વડે જીવલેણ હુમલોપત્નીને પરેશાન કરનાર યુવકની ગળુ કાપી હત્યા નિપજાવતો પતિ
જામનગર નજીક નાની ખાવડી વિસ્તારમાં વહેલી સવારે એક રાજપૂત યુવાનની નાની ખાવડી ગામનાજ એક શખ્સ દ્વારા હત્યા નિપજાવાઈ હતી. આરોપીની પત્નીને મૃતક યુવાન પરેશાન કરતો…
View More પત્નીને પરેશાન કરનાર યુવકની ગળુ કાપી હત્યા નિપજાવતો પતિનવ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો
જામજોધપુર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો આરોપી નાઝાભાઈ દાસાભાઈ કરોતરાને ઝડપી પાડ્યો છે. આરોપી સામે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અંગેનો…
View More નવ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનનો આરોપી ઝડપાયોજામનગરના લાલપુર રોડ પર કારના ચોરખાનામાંથી દારૂની 180 બોટલ જપ્ત
જામનગર નાં મયુરગ્રીન વિસ્તાર મા એક મોટર નાં ચોર ખાના માંથી 180 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો એલ સી. બી પોલીસે શોધી કાઢી એક…
View More જામનગરના લાલપુર રોડ પર કારના ચોરખાનામાંથી દારૂની 180 બોટલ જપ્તપોરબંદર કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ નિર્દોષ
ફરિયાદી પક્ષનો કેસ યોગ્ય રીતે સાબિત નહીં કરી શકતા અદાલતે શંકાનો લાભ આપ્યો ગુજરાતના પોરબંદરની અદાલતે પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને 1997ના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં…
View More પોરબંદર કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ નિર્દોષરાજકોટની યુવતીની હત્યા કરનાર પરિણીતા પોલીસમાં હાજર થતા ધરપકડ
રાજકોટનાં કોઠારીયા રણુજા મંદિર પાસે રહેતી જલ્પા ગીરધરભાઇ ભાલીયા (ઉ.24) રાજકોટથી ગોંડલ તેના પ્રેમી કિશન હાડાને મળવા આવી હતી. કિશને વાછરા રોડ સ્કુલ સામે આવેલી…
View More રાજકોટની યુવતીની હત્યા કરનાર પરિણીતા પોલીસમાં હાજર થતા ધરપકડ