નવા વર્ષમાં શેરબજાર આકર્ષક સુધારા સાથે રોકાણકારોને રાહત આપી રહ્યું છે. આજે સેન્સેક્સ 700થી વધુ પોઇન્ટ ઉછળી 85000 તરફ, જ્યારે નિફ્ટી પણ 26,000ની સપાટીએ પહોંચ્યો…
View More નવા વર્ષની શરૂઆતથી જ શેરબજારમાં તેજી, નિફટીએ 26000ની સપાટી કૂદાવીCategory: વ્યવસાય
કિંમતી ધાતુમાં કડાકા ચાલુ; ધનતેરસ બાદ સોનામાં 12,000 અને ચાંદીમાં 25,000 તૂટ્યા
આજે સોનામાં વધુ 1750 અને ચાંદીમાં 1500 રૂા.નો કડાકો દિવાળી પૂર્વ દોઢ મહિના સુધી સોના-ચાંદી ઉપર ગયા બાદ હવે સોના-ચાંદીના ભારે ઘટાડો જોવા મળી રહ્યો…
View More કિંમતી ધાતુમાં કડાકા ચાલુ; ધનતેરસ બાદ સોનામાં 12,000 અને ચાંદીમાં 25,000 તૂટ્યાદિવાળી પર શેરબજારમાં તેજી: નિફ્ટી 25,900ને પાર
સોનામાં 1000 રૂા.ની તેજી જોવા મળી જયારે ચાંદીમાં ફ્લેટ કારોબાર દિવાળીનાં દિવસે શેર બજારમા શાનદાર રોનક જોવા મળી હતી. જયારે દિવાળીનાં દિવસે માર્કેટ ખુલતા જ…
View More દિવાળી પર શેરબજારમાં તેજી: નિફ્ટી 25,900ને પારસોમવારે શેરબજાર ચાલુ, ધોકાના દિવસે બપોરે મુહુર્ત ટે્રડિંગ, બુધવારે રજા
દિવાળી માટે મુહૂર્ત ટ્રેડિંગનો સમય જાહેર કરવામાં આવ્યો છે. BSE અને NSE મંગળવાર, 21 ઓક્ટોબરે રજા રાખશે. 22 ઓક્ટોબરે બલિપ્રતિપદને કારણે શેરબજારમાં કોઈ ટ્રેડિંગ થશે…
View More સોમવારે શેરબજાર ચાલુ, ધોકાના દિવસે બપોરે મુહુર્ત ટે્રડિંગ, બુધવારે રજાધનતેરસના શુકન: સોનું 6700, ચાંદી 16700 સસ્તાં
ગઇકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો ગગડયા, ગ્રાહકોને લાભ થશે આજે ધનતેરસ છે ત્યારે ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે . ગઇકાલે રાત્રે સોના-ચાંદીનાં ભાવમા મોટો…
View More ધનતેરસના શુકન: સોનું 6700, ચાંદી 16700 સસ્તાંશેરબજારમાં ફૂલગુલાબી તેજી: સેન્સેક્સ 84000ના લેવલને પાર
સોના અને ચાંદીમાં આજે પણ 1500 નો વધારો ગઈકાલે પણ શેરબજારમાં શાનદાર તેજી જોવા મળ્યા બાદ આજે પણ શેરબજારમાં શાનદાર તેજીનો દોડી યથાવત રહ્યો હતો…
View More શેરબજારમાં ફૂલગુલાબી તેજી: સેન્સેક્સ 84000ના લેવલને પારશેર બજારમાં તોફાની તેજી ચાલુ, સેન્સેક્સમાં 1000 અંકનો વધારો
સોના-ચાંદીના ભાવમાં ફરી નવો હાઈ, રાજકોટમાં સોનું 1,34,000ની નજીક છેલ્લા દોઢ મહિનાથી આ સોના અને ચાંદીમાં દરરોજ ભાવ વધારો જોવા મળ્યો હતો પરંતુ ગઇકાલે બાદ…
View More શેર બજારમાં તોફાની તેજી ચાલુ, સેન્સેક્સમાં 1000 અંકનો વધારોગોલ્ડન યર: 2025માં સોનાએ 50 વખત નવા શિખર સર કર્યા
3000 ડોલરથી 4000 ડોલરની સપાટી ચાલુ વર્ષમાં માત્ર 207 દિવસમાં જોવા મળી; જયારે 3500 ડોલરની સપાટીથી 4000 ડોલરની સપાટી માત્ર 36 દિવસમાં જોવા મળી 1978…
View More ગોલ્ડન યર: 2025માં સોનાએ 50 વખત નવા શિખર સર કર્યાLGના IPOમાં રોકાણકારોને બખ્ખા, 50% બમ્પર પ્રીમિયમ સાથે લિસ્ટિંગ
જોકે શેરબજારમાં સેન્સેક્સ 240 અને નિફ્ટી 70 પોઈન્ટ નીચે જોવા મળ્યો લગભગ 17 વર્ષ પછી IPO માર્કેટમાં કોઈ કંપનીના IPOને ₹4 લાખ કરોડથી…
View More LGના IPOમાં રોકાણકારોને બખ્ખા, 50% બમ્પર પ્રીમિયમ સાથે લિસ્ટિંગતહેવારો ટાણે જ સોના-ચાંદીમાં આગ ઝરતી તેજી
ચાંદીમાં સતત બીજા દિવસે કિલોએ રૂા.7 હજારનો ઉછાળો, રૂા.2 લાખ ભણી દોટ, સોનામાં પણ રૂા.2 હજારના વધારા સાથે 1.30 લાખનો નવો હાઇ સોના-ચાંદીના વેપારમાં તેજીનું…
View More તહેવારો ટાણે જ સોના-ચાંદીમાં આગ ઝરતી તેજી