ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 3,700 થી પણ વધુ જર્જરિત મકાનો ઝળુંબતા મોત સમાન ઊભા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભરતનગરમાં અતિશય…
View More ભાવનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોનું ડિમોલિશન શરૂCategory: ભાવનગર
અનેક લોકોની હાજરીમાં સિંહે અડધો કલાક માલધારીને દબોચી રાખ્યો
હાકલા પડકારા-પથ્થરમારા વચ્ચે યુવાન તરફડતો રહ્યો: પાલિતાણાના ગરજીયા ગામની કંપાવનારી ઘટના ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામે આજે 6 જુલાઈના રોજ સવારે સિંહે એક માલધારી…
View More અનેક લોકોની હાજરીમાં સિંહે અડધો કલાક માલધારીને દબોચી રાખ્યોભાવનગરના મહુવા પંથકમાં ડોંગી નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઇ
ભાવનગર જિલ્લામાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પગલે ગ્રામ્ય પંથકની નદી-નાળાઓ અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે, ત્યારે મહુવા તાલુકામાંથી એક હૃદયધ્રુજાવતી ઘટના સામે આવી…
View More ભાવનગરના મહુવા પંથકમાં ડોંગી નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઇભાવનગર જિલ્લાના ઓથા નજીક ડોંગી નદીના પૂરમાં તણાતા વૃદ્ધનું મોત
સ્થાનિકો દ્વારા ભારે શોધખોળ બાદ રૂપાવો નદીમાંથી મૃતદેહ મળ્યો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે સ્થાનિક નદી-નાળા છલકાઈ ગયા છે. આ દરમિયાન ઓથા…
View More ભાવનગર જિલ્લાના ઓથા નજીક ડોંગી નદીના પૂરમાં તણાતા વૃદ્ધનું મોતભાવનગરના તળાજાના બાઈકર્સએ મેળવ્યો વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ
ભાવનગર જિલ્લાના તળાજાનું યુવાધન સતત સફળતા અને સાહસિકતા ના શિખરોસર કરીરહ્યું છે.જિલ્લામાંશૈક્ષણિક ક્ષેત્રે તળાજા નું નામરોશન છે.તળાજા પંથકના યુવાન ભાઈઓ બહેનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી…
View More ભાવનગરના તળાજાના બાઈકર્સએ મેળવ્યો વર્લ્ડ રેકોર્ડનો ખિતાબભાવનગરના વાવડી ગામે મજૂર પર 3 શખ્સોએ કર્યો હીચકારો હુમલો
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામમાં મોટરસાયકલ સાઈડમાં રાખવાની નજીવી બાબતે ત્રણ શખ્સોએ એક આધેડ મજૂર પર જીવલેણ હુમલો કર્યો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ…
View More ભાવનગરના વાવડી ગામે મજૂર પર 3 શખ્સોએ કર્યો હીચકારો હુમલોભાવનગરમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું
ભાવનગર શહેરના મફતનગર વિસ્તારમાં આવેલા ખેડૂતવાસ, મનાભાઇના ચોકમાં ગઈકાલે રાત્રે ગાળો બોલવા જેવી નજીવી બાબતે બે પાડોશી જૂથો વચ્ચે સશસ્ત્ર મારામારી થતાં વિસ્તારમાં ભારે તંગદિલી…
View More ભાવનગરમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણુંભાવનગરમાં ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવ્યું
ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા પાસે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાંથી કાલે ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાથમિક માહિતી મુજબ…
View More ભાવનગરમાં ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવ્યુંભાવનગરના જુનારાજપરા ગામે 4 માસની માસુમ દીકરી સાથે માતાનો આપઘાત
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા(જુના) ગામે આજે સવારે એકમાતા એ પોતાની ચારમાસની દીકરી સાથે અગ્નિસ્નાન કરીલીધું હતું.ભાવનગર સારવાર દરમિયાન બંનેએ અંતિમ શ્વાસગણી લીધાહતા.લગ્નના પાંચવર્ષમા સંતાનમાં…
View More ભાવનગરના જુનારાજપરા ગામે 4 માસની માસુમ દીકરી સાથે માતાનો આપઘાતભાવનગરની બાઈક કંપનીમાં કામ કરતાં ત્રણ યુવાનને નડયો અકસ્માત, 1નું મોત
ભાવનગર જિલ્લાના તળાજા નજીક કોદિયા નું પાટિયું ફરી ભાવનગર થી બાઇક ની મહુવા ડિલિવરી દેવાજતા ત્રણ યુવાનોને નડેલા અકસ્માત ને લઈ રક્તરંજીત બન્યુંહતું.જેમાં ભાવનગર ના…
View More ભાવનગરની બાઈક કંપનીમાં કામ કરતાં ત્રણ યુવાનને નડયો અકસ્માત, 1નું મોત