જસદણમાં ગૌવંશ ઉપર એસિડ એટેકની છઠ્ઠી ઘટના; રાક્ષસી માયાઓ ઉપર ફિટકાર

જસદણ શહેરમાં સતત છઠ્ઠી વખત નંદી મહારાજ ઉપર એસિડથી હુમલો થતાં નરાધમ હરામખોરો ઉપર ફીટકાર વરસી રહયો છે સાથે સાથે જવાબદાર તંત્રની કામગીરી સામે લાખ…

View More જસદણમાં ગૌવંશ ઉપર એસિડ એટેકની છઠ્ઠી ઘટના; રાક્ષસી માયાઓ ઉપર ફિટકાર

જોડિયામાં રાખડી બાંધવા આવેલી બહેન સાતમ-આઠમ કરવા નહીં રોકાતા ભાઇનો આપઘાત

જોડીયા શહેરમાં પાઠશાળા પાસે વડેરા શેરી વિસ્તારમાં રહેતા 21 વર્ષના અભયરાજસિંહ અશોકસિંહ જાડેજાએ તા.1 સપ્ટેમ્બરના સાંજે છ વાગ્યા પહેલાંના સમયે પોતાના રહેણાંક મકાનના નીચેના રૂૂમમાં…

View More જોડિયામાં રાખડી બાંધવા આવેલી બહેન સાતમ-આઠમ કરવા નહીં રોકાતા ભાઇનો આપઘાત

મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 25 ઉમેદવારો મેદાનમાં

મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે ખેડૂત વિભાગની 10 બેઠક માટે 26 ફોર્મ જયારે વેપારી વિભાગની 04 બેઠક માટે 07 ફોર્મ મળીને કુલ…

View More મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 25 ઉમેદવારો મેદાનમાં

મંત્રી પરષોત્તમ સોલંકીની તબીયત લથડી, મુંંબઇ લીલાવતીમાં દાખલ

ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા – 103 બેઠકના ધારાસભ્ય અને કોળી સમાજના હૃદયસમ્રાટ એવા પરષોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી ની અચાનક તબિયત અચાનક વધુ…

View More મંત્રી પરષોત્તમ સોલંકીની તબીયત લથડી, મુંંબઇ લીલાવતીમાં દાખલ

પ્રોપેન ગેસના સતત ભાવ વધારાથી મોરબી સિરામિક ઉદ્યોગને ભારે ફટકો

મોરબી સિરામિક ઉદ્યોગ ડામાડોળ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે ઈરાન અને અમેરિકા યુદ્ધ માર્ચ મહિનાથી શરુ થયા બાદથી સિરામિક ઉદ્યોગમાં વપરાતો ગેસ મોંઘો થતા દોઢ…

View More પ્રોપેન ગેસના સતત ભાવ વધારાથી મોરબી સિરામિક ઉદ્યોગને ભારે ફટકો

ગાંધી જયંતીએ ‘ચાલો ગાંધીનગર’ના નારા સાથે ખેડૂત સત્યાગ્રહની જાહેરાત

ખંભાળિયાનું દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ આંદોલન 108 તાલુકાઓમાં વિસ્તારાશે, લાખો ખેડૂતોની સહી સાથે સરકારને રજૂઆત કરાશે દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં અપૂરતા વરસાદને…

View More ગાંધી જયંતીએ ‘ચાલો ગાંધીનગર’ના નારા સાથે ખેડૂત સત્યાગ્રહની જાહેરાત

ભગવાન શ્રી કૃષ્ણનો 5253મો જન્મોત્સવ ઉજવવા વિશ્ર્વભરમાં થનગનાટ

દ્વારકામાં કાલે રાત્રે 12ના ટકોરે જય દ્વારકાધીશના ગગનભેદી નાદ વચ્ચે થશે દિવ્ય આરતી કૃષ્ણનગરીએ સોળે શણગાર સજ્યા, વિશેષ ભોગ ધરવામાં આવશે, માનવ મહેરામણ ઉમટી પડશે…

View More ભગવાન શ્રી કૃષ્ણનો 5253મો જન્મોત્સવ ઉજવવા વિશ્ર્વભરમાં થનગનાટ

જાપાનમાં એથ્લીટો માટે જહાજની અને ક્ધટેનરની હોટેલમાં વ્યવસ્થા

ક્રિકેટ ટીમના મેનેજમેન્ટે અપૂરતી વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા જાપાનમાં 19મી સપ્ટેમ્બરે શરૂૂ થનારી એશિયન ગેમ્સમાં અન્ય રમતોના ઍથ્લીટોની જેમ ક્રિકેટ ટીમોના ખેલાડીઓ માટે પણ અમુક…

View More જાપાનમાં એથ્લીટો માટે જહાજની અને ક્ધટેનરની હોટેલમાં વ્યવસ્થા

‘કાલીન ભૈયા’નો દબદબો, રિલીઝ પહેલા 68,000 ટિકિટો વેચાઇ

ચર્ચિત અને લોકપ્રિય ’મિર્ઝાપુર’ ફ્રેન્ચાઈઝી હવે મોટા પડદા પર ધમાકો કરવા જઈ રહી છે. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુ સ્ટારર આગામી ચલચિત્ર ’મિર્ઝાપુર: ધ…

View More ‘કાલીન ભૈયા’નો દબદબો, રિલીઝ પહેલા 68,000 ટિકિટો વેચાઇ

રિયલ હિરો, સોનુ સુદ રાહત સામગ્રી સાથે નેપાળ પહોંચ્યા

જ્યાં સુધી બધું થાળે ન પડે ત્યાં સુધી મદદની ખાતરી આપી બોલિવૂડ અભિનેતા અને સામાજિક કાર્યકર સોનુ સૂદ નેપાળમાં આવેલા વિનાશક પૂરના પીડિતોની મદદ માટે…

View More રિયલ હિરો, સોનુ સુદ રાહત સામગ્રી સાથે નેપાળ પહોંચ્યા