તિરૂપતિ મંદિરના અધિકારીના ઘરેથી સોના-ચાંદી અને રોકડ સહિત કરોડોનો ખજાનો મળ્યો

આંધ્ર પ્રદેશના તિરુપતિમાં તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઓફિસર મેન્ડુ લોકનાથમ સાથે જોડાયેલા સ્થળોએ એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)એ દરોડા પાડ્યા છે. ACB એ તેમની સામે…

View More તિરૂપતિ મંદિરના અધિકારીના ઘરેથી સોના-ચાંદી અને રોકડ સહિત કરોડોનો ખજાનો મળ્યો

મોદી પ્રધાનમંડળમાં મોટા ફેરફારના એંધાણ: ભારે ઉત્તેજના

અશ્ર્વિની વૈશ્ણવને મોટું પ્રમોશન મળવાની શકયતા: ગડકરીના ભાવિ પર નજર: ટેક્નોક્રેટ્સ, પૂર્વ રાજદ્વારીઓને સ્થાન મળી શકે દેશની રાજધાની દિલ્હીના સત્તાના ગલિયારાઓમાં ટૂંક સમયમાં મોટો રાજકીય…

View More મોદી પ્રધાનમંડળમાં મોટા ફેરફારના એંધાણ: ભારે ઉત્તેજના

નંબર પ્લેટ બનાવવામાં શોરૂમો-એજન્ટો દ્વારા ઉઘાડી લૂંટ

રાજકોટ શહેરમાં ગુનાખોરી પર અંકુશ મેળવવા અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે પોલીસ કમિશનર દ્વારા નંબર પ્લેટ વગરના વાહનો સામે આકરું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું…

View More નંબર પ્લેટ બનાવવામાં શોરૂમો-એજન્ટો દ્વારા ઉઘાડી લૂંટ

મહેસૂલ વિભાગના E-Dhara, iORA અને AnyROR પોર્ટલ પરની સેવાઓ તા.6 સુધી બંધ

  રાજ્યમાં મહેસૂલ વિભાગ હેઠળ સંચાલિત મુખ્ય ડિજિટલ પોર્ટલ્સ E-Dhara, iORA અને AnyROR પર મેન્ટેનન્સ એક્ટિવિટી હાથ ધરવામાં આવી રહી હોવાથી, નોંધણી પ્રભાગની મહત્વની ઓનલાઈન…

View More મહેસૂલ વિભાગના E-Dhara, iORA અને AnyROR પોર્ટલ પરની સેવાઓ તા.6 સુધી બંધ

દસ્તાવેજની નકલના આધારે ફટકારેલ 22.49 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ડિમાન્ડ ફગાવતી હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદામાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર ફોટોકોપીના આધારે મહેસૂલ અધિકારીઓ સ્ટેમ્પ ડ્યુટી કે દંડની આકરી વસૂલાતની કાર્યવાહી શરૂૂ કરી શકે નહીં.…

View More દસ્તાવેજની નકલના આધારે ફટકારેલ 22.49 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ડિમાન્ડ ફગાવતી હાઇકોર્ટ

રાજ્યના તમામ હેલીપેડ 24×7 ઓપરેશનલ ક્ધડીશનમાં રહેશે

કુદરતી કે માનવસર્જિત આપત્તિ વ્યવસ્થાપન, તબીબી કટોકટી, રાહત અને બચાવ કામગીરી તેમજ વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતના અતિમહાનુભાવોના પ્રવાસ દરમિયાન હેલીપેડની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક સાબિત…

View More રાજ્યના તમામ હેલીપેડ 24×7 ઓપરેશનલ ક્ધડીશનમાં રહેશે

રાઇડ્સ વગર લોકમેળો શરૂ, છતાં પ્રથમ દિવસે જમાવટ

પ્રભારીમંત્રી હાજર નહીં રહેતા મહિલા સફાઇ કામદારના હસ્તે મેળો ખુલ્લો મુકાયો, રાત્રે 12 વાગ્યા સુધી લોકો મહાલ્યા મોડી રાત સુધીમાં આઠ રાઇડ્સને મંજૂરી, બાકીની 26ની…

View More રાઇડ્સ વગર લોકમેળો શરૂ, છતાં પ્રથમ દિવસે જમાવટ

બારડોલીમાં NRI દંપત્તિને ડિજિટલ એરેસ્ટ કરી 3 કરોડ પડાવ્યા

  બારડોલીમાં સાઇબર ઠગોએ પોલીસ, CBI, ED અને કોર્ટના નામે ડરાવીને 82 વર્ષના નિવૃત્ત વૃદ્ધ પાસેથી રૂૂ. 2.96 કરોડ પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે…

View More બારડોલીમાં NRI દંપત્તિને ડિજિટલ એરેસ્ટ કરી 3 કરોડ પડાવ્યા

જોડિયામાં ભાદરા પાટિયા પાસે બનેવી-સાળાને સમજાવવા જતાં હુમલો, ગુપ્તીથી જીવલેણ હુમલો

જોડીયા તાલુકાના ભાદરા ગામના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રાજેશભાઈ ખાનાભાઈ પરમારે પોતાના બનેવી કાળુભાઈ માવજીભાઈ રાણવા તથા તેના ભાઈ જગદીશભાઈ માવજીભાઈ વિરુદ્ધ જીવલેણ…

View More જોડિયામાં ભાદરા પાટિયા પાસે બનેવી-સાળાને સમજાવવા જતાં હુમલો, ગુપ્તીથી જીવલેણ હુમલો

ભાવનગરના નકલી દારૂકાંડમાં વધુ એક મોત, કુલ મરણાંક 14 થયો

ભાવનગર જિલ્લામાં ઝેરી અને નકલી દારૂૂના કારણે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે. નકલી દારૂૂ પીવાના કારણે સારવાર હેઠળ રહેલા વધુ…

View More ભાવનગરના નકલી દારૂકાંડમાં વધુ એક મોત, કુલ મરણાંક 14 થયો