ICC દ્વારા પ્રથમ વખત આયોજન, 6 દેશો વચ્ચે 15 દિવસમાં 16 મુકાબલા ભારતીય ક્રિકેટ રસિકો માટે એક મોટા અને ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા…
View More ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની ભારતને, મુંબઇ-વડોદરામાં રમાશે મેચહૈદરાબાદમાં 1000 કરોડના ખર્ચે બનશે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશ ખબર સામે આવ્યાં છે. રાજ્ય સરકાર ભારત ફ્યૂચર સિટીમાં દુનિયાનું સૌથી મોટું અને અત્યાધુનિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની…
View More હૈદરાબાદમાં 1000 કરોડના ખર્ચે બનશે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમબેન સ્ટોક્સ બન્યો BBLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી
બેન સ્ટોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ ક્લબ અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. તેણે હવે બિગ બેશ લીગ (BBL) ના ઇતિહાસમાં…
View More બેન સ્ટોક્સ બન્યો BBLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડીમેઘના ગુલઝાર દિગ્દર્શિત ‘ડાયરા’નું ટ્રેલર રિલીઝ
કરીના કપૂર, પૃથ્વીરાજ સુકુમારન પોલીસ ઓફિસરની ભૂમિકામાં “દાયરા” ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે અને તે એક એવી વાર્તા રજૂ કરે છે જ્યાં સત્ય એટલું…
View More મેઘના ગુલઝાર દિગ્દર્શિત ‘ડાયરા’નું ટ્રેલર રિલીઝદિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, 100થી વધુ ફિલ્મો અને 500થી વધુ રચનાઓને સંગીત આપી અમર થયા!
ગુજરાતી સંગીતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન થયું છે. ગૌરાંગ વ્યાસે મોડી રાત્રે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી ગુજરાતી…
View More દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, 100થી વધુ ફિલ્મો અને 500થી વધુ રચનાઓને સંગીત આપી અમર થયા!વોટર લિસ્ટમાંથી નામ કપાતા રાઘવ ચઢ્ઢા ભડક્યા, AAP પર રાજકીય બદલો લેવાનો લગાવ્યો આરોપ
ચૂંટણી પંચના ચાલી રહેલા SIR અભિયાન હેઠળ રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ પંજાબની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે. ચઢ્ઢાએ પોતાનું નામ દૂર…
View More વોટર લિસ્ટમાંથી નામ કપાતા રાઘવ ચઢ્ઢા ભડક્યા, AAP પર રાજકીય બદલો લેવાનો લગાવ્યો આરોપબાલાકોટ એરબાઇકના હીરો અભિનંદનએ વાયુસેના છોડી, ખાનગી કંપનીમાં જોડાયા
૨૦૧૯માં પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડનારભારતીય વાયુસેનાના પૂર્વ ગ્રુપ કેપ્ટન અને વીર ચક્ર વિજેતા અભિનંદન વર્તમાને નિવૃત્તિ લઈને એક ખાનગી એરલાઈનમાં જોડાયા છે.…
View More બાલાકોટ એરબાઇકના હીરો અભિનંદનએ વાયુસેના છોડી, ખાનગી કંપનીમાં જોડાયાઉત્તરાખંડમાં ભારે વરસાદથી 11 લોકોના મોત, હિમાચલ, ઉત્તર બંગાળમાં ભૂસ્ખલનની ઘટનાઓ
ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, અધિકારીઓ ભૂસ્ખલન-સંભવિત વિસ્તારો પર નજર રાખી રહ્યા છે. અલ્મોડામાં પરિસ્થિતિ ભયંકર બની ગઈ છે, જ્યાં ભારે વરસાદ દરમિયાન…
View More ઉત્તરાખંડમાં ભારે વરસાદથી 11 લોકોના મોત, હિમાચલ, ઉત્તર બંગાળમાં ભૂસ્ખલનની ઘટનાઓસરકાર ખોટી જગ્યાએ કાર્યક્ષમતા બતાવે છે: FIR રદ થતાં જ CJP નેતાઓ આક્રમક
સુપ્રીમ કોર્ટે આંદોલનકારીઓ સામે દાખલ કરવામાં આવેલી એફઆઇઆર રદ્દ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આપ્યા બાદ, દિલ્હીના ઇન્ડિયા ગેટ પર 5 સપ્ટેમ્બરે યોજાનારી માર્ચને સત્તાવાર રીતે…
View More સરકાર ખોટી જગ્યાએ કાર્યક્ષમતા બતાવે છે: FIR રદ થતાં જ CJP નેતાઓ આક્રમકઓબીસી ક્રીમીલેયર મામલે સુપ્રીમનો કેન્દ્રને ઝટકો
ઓબીસી ક્રીમી લેયર અનામત મુદ્દા અંગે સ્પષ્ટતા માંગતી કેન્દ્ર સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી. કોર્ટે આ મામલે કેન્દ્રને કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઇનકાર…
View More ઓબીસી ક્રીમીલેયર મામલે સુપ્રીમનો કેન્દ્રને ઝટકો