ખાંભાના ડેડાણ પટેલપરા વિસ્તારમાં મજૂરી કામ રહેતા વિનુભાઈ મનુભાઈ લકધીર (ઉં.વ.52) રાત્રે 9 વાગ્યે ગામના સ્મશાન પાસે બેઠા હતા તે દરમિયાન અકિલ રહીમભાઈ કચરા તેઓ…
View More ખાંભાના ડેડાણમાં મસ્તી કરવાની ના પાડતા યુવાનને તલવારના ઘા ઝીંક્તા 72 ટાંકા આવ્યા!ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં બે આરોપીને 7, 10 ને 5 વર્ષની કેદ
33 વર્ષ પૂર્વે બાબરી ધ્વંશનો બદલો લેવા દાઉદ ઇબ્રાહિમના ઇશારે દેશભરમાં આતંક મચાવવાના ઈરાદે રચાયેલા કાવતરામાં જામનગરની સ્પે.કોર્ટનો ચૂકાદો, સંજય દત્તના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલું…
View More ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં બે આરોપીને 7, 10 ને 5 વર્ષની કેદજામકંડોરણા-ભાયાવદર રોડ છેલ્લા ત્રણ વર્ષથી બિસમાર હાલતમાં, તંત્ર નિદ્રાધીન
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાંથી ભાયાવદર અને જામકંડોરણા તરફ જતો આશરે 14 કિલોમીટરનો મુખ્ય માર્ગ છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. ત્રણ ક્લરીયા અને…
View More જામકંડોરણા-ભાયાવદર રોડ છેલ્લા ત્રણ વર્ષથી બિસમાર હાલતમાં, તંત્ર નિદ્રાધીનછઠ્ઠા અને સાતમાં પગાર પંચનો લાભ લેતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
જાન્યુઆરીથી એપ્રિલ સુધીના તફાવતની રકમ પણ મે માસના પગાર સાથે ચુકવાશે ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર આપવામાં…
View More છઠ્ઠા અને સાતમાં પગાર પંચનો લાભ લેતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારોબંગાળમાં ભાજપનો વિજય, કમલમમાં ઝાલમુરીનો જલ્સો
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપ પ્રમુખ સહીતના નેતાઓએ કરી ઉજવણી પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય અને ઐતિહાસિક જીતને વધાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
View More બંગાળમાં ભાજપનો વિજય, કમલમમાં ઝાલમુરીનો જલ્સોયુદ્ધ ફરી શરૂ; 7 ઈરાની બોટ ઉડાવી દેતું અમેરિકા, 6નાં મોત
ઈરાને UAEના કુજૈરાહ ઓઈલ પોર્ટને નિશાન બનાવતાં અમેરિકાએ વળતો પ્રહાર કર્યો પશ્ર્ચિમ એશિયામાં ઈરાન-અમેરિકા વચ્ચેના અઢાર દિવસના યુધ્ધ વિરામ બાદ સ્થિતિ વિસ્ફોટક બની છે. હોર્મુઝની…
View More યુદ્ધ ફરી શરૂ; 7 ઈરાની બોટ ઉડાવી દેતું અમેરિકા, 6નાં મોતએક વોટ કી કિંમત તુમ ક્યા જાનો ? DMKના ટોચના નેતા એક મતે હાર્યા
સહકાર પ્રધાન પીરિયાકરુપ્પનને ભાગે કાયમનો અફસોસ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં એક રોમાંચક અને લગોલગ ટક્કર જોવા મળી હતી. ડીએમકેના વરિષ્ઠ નેતા અને સહકારિતા મંત્રી કેઆર પીરિયાકરુપ્પને…
View More એક વોટ કી કિંમત તુમ ક્યા જાનો ? DMKના ટોચના નેતા એક મતે હાર્યાઆ હિંદુત્વનો, PM મોદીનો અને બંગાળના લોકોનો વિજય: સુવેન્દુ
ભાજપના જાયન્ટ કિલરે કહ્યું મમતાને હરાવવા અનિવાર્ય હતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાની ચૂંટણી હારી ગયા છે. ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડતા, મમતાને…
View More આ હિંદુત્વનો, PM મોદીનો અને બંગાળના લોકોનો વિજય: સુવેન્દુબંગાળની કાયાપલટ માટે ભાજપના 5 સંકલ્પ
આયુષ્માન યોજના સાર્વત્રિક લાગુ થશે, સાતમા પગાર પંચ UCCનો તુરંત અમલ દાયકાઓ સુધી જે બંગાળે વિકાસની મુખ્યધારાથી પોતાને વંચિત અનુભવ્યું, ત્યાં હવે પરિવર્તનનો એક નવો…
View More બંગાળની કાયાપલટ માટે ભાજપના 5 સંકલ્પભારતને બેવડો માર; ક્રૂડ 115 ડોલરને પાર, રૂપિયો-સોનું-ચાંદી તૂટ્યા
રૂપિયો વધુ 30 પૈસા નબળો પડતા ડોલરનો ભાવ 95.35 પર હોર્મુઝ સ્ટ્રેટનું કોકડું હજુ ગૂંચવાયેલું છે અને શિપ ઉપરના નવા હુમલા ઉપરાંત ઈરાન દ્વારા UAEને…
View More ભારતને બેવડો માર; ક્રૂડ 115 ડોલરને પાર, રૂપિયો-સોનું-ચાંદી તૂટ્યા