સહકાર પ્રધાન પીરિયાકરુપ્પનને ભાગે કાયમનો અફસોસ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં એક રોમાંચક અને લગોલગ ટક્કર જોવા મળી હતી. ડીએમકેના વરિષ્ઠ નેતા અને સહકારિતા મંત્રી કેઆર પીરિયાકરુપ્પને…
View More એક વોટ કી કિંમત તુમ ક્યા જાનો ? DMKના ટોચના નેતા એક મતે હાર્યાelection result
બંગાળની કાયાપલટ માટે ભાજપના 5 સંકલ્પ
આયુષ્માન યોજના સાર્વત્રિક લાગુ થશે, સાતમા પગાર પંચ UCCનો તુરંત અમલ દાયકાઓ સુધી જે બંગાળે વિકાસની મુખ્યધારાથી પોતાને વંચિત અનુભવ્યું, ત્યાં હવે પરિવર્તનનો એક નવો…
View More બંગાળની કાયાપલટ માટે ભાજપના 5 સંકલ્પપરાજય ગળે ઉતરતો નથી : મમતાએ કહ્યું કે સૂર્યાસ્ત પછી આપણે જીતીશું
(યુએનઆઈ) પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના સુપ્રીમો મમતા બેનર્જીએ સોમવારે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે, “અમે સૂર્યાસ્ત પછી જીતીશું.” તાજેતરના…
View More પરાજય ગળે ઉતરતો નથી : મમતાએ કહ્યું કે સૂર્યાસ્ત પછી આપણે જીતીશુંવિજયની ‘એક્ટિંગ’ સાચી પડી : સાત વાયદાઓનો જાદુ
મહિલાઓને મહિને 2500 સહાય, ક્ધયાદાનમાં સિલ્કસાડી સાથે 8 ગ્રામ સોનું, રૂપિયા 4000 જેવું બેરોજગારી ભથ્થું અપાશે એક્ટર વિજયની સક્રિય રાજનીતિમાં એન્ટ્રીએ તમિલનાડુના રાજકીય સમીકરણો બદલી…
View More વિજયની ‘એક્ટિંગ’ સાચી પડી : સાત વાયદાઓનો જાદુદક્ષિણના રાજ્યોમાં ભાજપને હજુ કપરા ચઢાણ, કેરલ-તમિલનાડુમાં માત્ર ચાર બેઠકો મળી
દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના હાલના વલણોએ ભારતનું નવું રાજકીય ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે. આ વલણોમાં ભારતીય જનતા પાર્ટી માટે એક તરફ પૂર્વ અને…
View More દક્ષિણના રાજ્યોમાં ભાજપને હજુ કપરા ચઢાણ, કેરલ-તમિલનાડુમાં માત્ર ચાર બેઠકો મળીઆસામમાં ભાજપની હેટ્રિક, પુડુચેરીમાં પણ એનડીએએ સત્તા જાળવી રાખી
આસામમાં 126માંથી 96 બેઠકો પર ભાજપની મજબૂત લીડ પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભા ચૂંટણીના વલણોમાં એનડીએએ બે મહત્વના રાજ્યોમાં મજબૂત જીત હાંસલ કરી છે.…
View More આસામમાં ભાજપની હેટ્રિક, પુડુચેરીમાં પણ એનડીએએ સત્તા જાળવી રાખીગીર સોમનાથ જિ. પંચાયતમાં ભાજપે સ્થાન જાળવી રાખી કોંગ્રેસના સુપડા સાફ કર્યા
કુલ 28 બેઠકો પૈકી 22 બેઠક ભાજપે જીતી – કોંગ્રેસની માત્ર 6 બેઠક મળી ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત તથા ચાર નગરપાલિકા તેમજ છ તાલુકા…
View More ગીર સોમનાથ જિ. પંચાયતમાં ભાજપે સ્થાન જાળવી રાખી કોંગ્રેસના સુપડા સાફ કર્યાસુલતાનપુરમાં ફરી ભગવો લહેરાયો : કોંગ્રેસની કારમી હાર
ગોંડલ નાં સુલતાનપુર તાલુકા પંચાયત ની બેઠક ની પેટાચૂંટણી ભાજપે ફરીવાર વટભેર જીતી લીધી છે.સુલતાનપુર બેઠક પર ભાજપ નાં વર્ષાબેન હિતેશભાઈ ગોંડલીયા નો જળહળતો વિજય…
View More સુલતાનપુરમાં ફરી ભગવો લહેરાયો : કોંગ્રેસની કારમી હારભાવેણાની ત્રણ સુધરાઇ પર ભાજપના કેસરિયા
તળાજા, સિહોર અને ગારિયાધાર પાલિકામાં ભગવો લહેરાયો, વિજેતાઓનું સરઘસ નીકળ્યું ભાવનગર જિલ્લાની ત્રણેય નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. સિહોર નગરપાલિકા ગારીયાધાર નગરપાલિકા અને તળાજા નગરપાલિકામાં…
View More ભાવેણાની ત્રણ સુધરાઇ પર ભાજપના કેસરિયારાજકોટ જિલ્લાની પાંચેય પાલિકામાં ભાજપનો વિજય વાવટો
જેતપુર, જસદણ, ઉપલેટા, ધોરાજી અને ભાયાવદરમાં ભાજપને સ્પષ્ટ બહુમતી, ઉપલેટામાં ઓવૈસીના ઉમેદવાર ચૂંટાયા રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાઓ જેતપુર-જસદણ-ધોરાજી-ભાયાવદર અને ઉપલેટાના આજે પરિણામો આવી જતાં તમામ…
View More રાજકોટ જિલ્લાની પાંચેય પાલિકામાં ભાજપનો વિજય વાવટો