ઈરાન અને અમેરિકા વચ્ચેના તનાવ વચ્ચે યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) પર મોટો હુમલો થયો છે. 4 મે, 2026ના રોજ ઈરાની ડ્રોન અને મિસાઈલ હુમલામાં યુએઈના…
View More UAEના ફુજૈરાહ પોર્ટ ઉપર ઇરાને ડ્રોન એટેક કરતા ત્રણ ભારતીયો ઘવાયાયુ.પી.માં વરસાદી તાંડવ : 24નાં મોત, બરેલીમાં 25 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
વૃક્ષો-વીજપોલનો સોંથ વળી ગયો, 200 ગામોમાં અંધારપટ, 21 જિલ્લામાં કરા પડવાની આગાહી ગઇકાલે ઉત્તર પ્રદેશમાં આવેલા ભયંકર તોફાન અને મુશળધાર વરસાદે તબાહી મચાવી છે, જેમાં…
View More યુ.પી.માં વરસાદી તાંડવ : 24નાં મોત, બરેલીમાં 25 વર્ષનો રેકોર્ડ તૂટ્યોભારતના સમુદ્ર ઉત્પાદનોના નિકાસમાં ઐતિહાસિક સિદ્ધિ; 72000 કરોડને વટાવી સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી
ભારતના સમુદ્રી ઉત્પાદનોના નિકાસે 2025-26 નાણાકીય વર્ષમાં રેકોર્ડ સ્તર હાંસલ કર્યું છે. ધ મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (એમપેડા) દ્વારા જાહેર કરાયેલી પ્રાથમિક આંકડાઓ મુજબ…
View More ભારતના સમુદ્ર ઉત્પાદનોના નિકાસમાં ઐતિહાસિક સિદ્ધિ; 72000 કરોડને વટાવી સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચીગીર સોમનાથ પોલીસે 1.05 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સને ઝડપ્યા
ગીર સોમનાથ જિલ્લામાં દારૂૂ-જુગારની બદીને ડામી દેવા માટે પોલીસે કડક અભિયાન શરૂૂ કર્યું છે. જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના…
View More ગીર સોમનાથ પોલીસે 1.05 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સને ઝડપ્યાઅફવા ફેલાવનારા શરમ કરો, રાહુલ સાથે લગ્નના મિમ્સ પર ભડકી કંગના
બોલિવૂડ એક્ટ્રેસ અને સાંસદ કંગના રનૌત પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપવામાં ક્યારેય પાછી પાની કરતી…
View More અફવા ફેલાવનારા શરમ કરો, રાહુલ સાથે લગ્નના મિમ્સ પર ભડકી કંગનાકિમી એન્ટોનેલીની એફ-વન રેસમાં સતત ત્રીજી જીત
કિમી એન્ટોનેલીએ રવિવારે મિયામી ગ્રાન્ડ પ્રિકસ જીતીને સતત ત્રીજી ફોમ્ર્યુલા વનમાં જીત મેળવી છે. 19 વર્ષના મર્સિડીઝ ડ્રાઇવરેએ બતાવ્યું કે તે ચેમ્પિયનશિપનો હકદાર છે.એન્ટોનેલીએ પોલથી…
View More કિમી એન્ટોનેલીની એફ-વન રેસમાં સતત ત્રીજી જીતભારત-પાકિસ્તાન વચ્ચે 14 જૂનના મહામુકાબલો, કાઉન્ટ ડાઉન શરૂ
ભારત અને પાકિસ્તાન વચ્ચે મેદાન પર ફરી એકવાર સામસામે જંગ જામવા જઈ રહ્યો છે. જો કે, હજુ આ મેચમાં સમય છે. ક્રિકેટના મેદાન પર જ્યારે…
View More ભારત-પાકિસ્તાન વચ્ચે 14 જૂનના મહામુકાબલો, કાઉન્ટ ડાઉન શરૂરોહિત-રિકલ્ટનની ધમાકેદાર ઇનિંગથી મુંબઇની પ્લેઓફની આશા જીવંત
રોહિત શર્મા અને રાયન રિકલ્ટનની શાનદાર અર્ધશતકીય ઇનિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે IPL 2026ની 47મી મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે જ મુંબઈએ…
View More રોહિત-રિકલ્ટનની ધમાકેદાર ઇનિંગથી મુંબઇની પ્લેઓફની આશા જીવંતભાજપે લેડી ડોનના સકંજામાંથી બંગાળ છોડાવી એની પ્રજાને પાછુ આપ્યું
ભાજપનો પશ્ર્ચિમ બંગાળમાં અને એય લેડી ડોન કક્ષાની મમતા સામેનો વિજય સ્વયં ભાજપના ઇતિહાસનું એક સુવર્ણપૃષ્ઠ છે. કારણ કે ભાજપના સંખ્યાબંધ કાર્યકરોની રાજકીય શહાદત બાદ…
View More ભાજપે લેડી ડોનના સકંજામાંથી બંગાળ છોડાવી એની પ્રજાને પાછુ આપ્યુંમુંબઈ-દિલ્હી હાઈવે પર કાલોલ નજીક ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના 3 સભ્યોના મોત
પંચમહાલના કાલોલ નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે પર એક ભયંક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયાં…
View More મુંબઈ-દિલ્હી હાઈવે પર કાલોલ નજીક ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના 3 સભ્યોના મોત