માસિક પાંચ ટકા વળતરની લાલચ આપી ‘શૂટ સ્પેસ ડિજિટલ’ કંપનીએ ‘ટેરાબાઈટ ડેટા સ્પેસ’ના નામે લોકોને શીશામાં ઉતાર્યા બે મહિનાથી કં5નીને તાળા મારી પ્રમોટરો ગાયબ, ઓફિસે…
View More ગિફટ સિટીમાં કંપનીનું 400 કરોડમાં ઉઠમણું, 33 હજાર રોકાણકારો ફસાયામનપાનું બુલડોઝર લાંબા સમયે ધણધણ્યું, મવડી-નાનામવામાં ડિમોલિશન
અનામત પ્લોટ અને ટીપીના રોડ પર સાત બાંધકામનો કડુસલો, રૂ.32 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતા પૂરી થતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકાની ટીપી…
View More મનપાનું બુલડોઝર લાંબા સમયે ધણધણ્યું, મવડી-નાનામવામાં ડિમોલિશનRMCને નાણાકીય વર્ષના પ્રથમ મહિને જ ટેક્સની આવક રૂા.100 કરોડને પાર
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:-07-04ના રોજ થી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. એડવાન્સ વેરો ચૂકવવાને 10% વળતર…
View More RMCને નાણાકીય વર્ષના પ્રથમ મહિને જ ટેક્સની આવક રૂા.100 કરોડને પારરૂડાએ બનાવેલી આવાસ યોજનાના 5 લાભાર્થીના ફ્લેટની ફાળવણી રદ
અનેક વખત તાકીદ કરવા છતાં બાકી હપ્તાની રકન ન ચૂકવતા લેવાયો નિર્ણય રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામા…
View More રૂડાએ બનાવેલી આવાસ યોજનાના 5 લાભાર્થીના ફ્લેટની ફાળવણી રદમનપા સંચાલિત શાળાનું ધો.10નું પરિણામ 70.88%
સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલનું 100 ટકા પરિણામ : વીર સાવરકર વિદ્યાલયનું સૌથી ઓછું પરિણામ 31.43 ટકા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ…
View More મનપા સંચાલિત શાળાનું ધો.10નું પરિણામ 70.88%UPSCમાં SC, ST-OBC સાથે પેટા જ્ઞાતિનો પણ ઉલ્લેખ કરવા કેન્દ્રીય પંચની ભલામણ
કેન્દ્રીય માહિતી પંચ (CIC) દ્વારા UPSC સિવિલ સેવા પરીક્ષાના પરિણામોમાં પારદર્શિતા વધારવા માટે એક મોટી ભલામણ કરવામાં આવી છે. સામાન્ય રીતે અત્યાર સુધી પરિણામ…
View More UPSCમાં SC, ST-OBC સાથે પેટા જ્ઞાતિનો પણ ઉલ્લેખ કરવા કેન્દ્રીય પંચની ભલામણરિંગ રોડ-1ની ધરમૂળથી થશે કાયાપલટ, સાઇકલ ટ્રેક પર મૂકાશે કાતર
પ્રથમ તબક્કે રૂૂ.15 કરોડના ખર્ચની પણ જોગવાઇ, ટેન્ડર માટે ચાલતી પ્રક્રિયા વચ્ચે આવતા બીઆરટીએસ ટ્રેકની પહોળાઇ પણ ઘટશે, રોડની બન્ને બાજુ ઉંચા પામ સહિતના વૃક્ષોનું…
View More રિંગ રોડ-1ની ધરમૂળથી થશે કાયાપલટ, સાઇકલ ટ્રેક પર મૂકાશે કાતરહળવદમાં 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરનાર નરાધમને 20 વર્ષની સખત સજા
હળવદ પંથકમાં 9 વર્ષના બાળકને કપડા અને બુટ અપાવવાની લાલચ આપી બાઈકમાં બેસાડી લઇ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું જે કેસ મોરબી સ્પેશ્યલ…
View More હળવદમાં 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરનાર નરાધમને 20 વર્ષની સખત સજાબગસરામાં રસોઈ બનાવવા બાબતે પતિના હાથે પત્નીની હત્યા
આરોપીને સ્થળ પરથી જ ઝડપી પાડવામાં આવ્યો, બેફામ દારૂ વેચાતો હોવાનો લોકોનો આક્ષેપ બગસરામાં માર્કેટીંગ યાર્ડ પાછળ રહેતા દંપતીને રસોઈ બનાવવા બાબતે માથાકૂટ થતા પતિએ…
View More બગસરામાં રસોઈ બનાવવા બાબતે પતિના હાથે પત્નીની હત્યાગોંડલમાં સમાધાન માટે આવેલા બે પિતરાઈ પર હુમલો
ગોંડલમાં સમાજ વિરોધી વિડિયો લાયરલ કરવા અંગે થયેલી બોલાચાલીના સમાધાન માટે સુરતના છાયણ ગામના બે પિતરાઈ ભાઈઓને સમાધાન માટે બોલાવવામાં આવ્યા હતાં. સમાધાન માટે આવેલા…
View More ગોંડલમાં સમાધાન માટે આવેલા બે પિતરાઈ પર હુમલો