શહેરની ભાગોળે કુવાડવા-વાંકાનેર રોડ પર સુર્ય રામપરા ગામ પાસેથી એસઓજીની ટીમે બાતમીના આધારે 2.193 કિલ્લો ગાંજાના જથ્થા સાથે રાજકોટનાં કુખ્યાત પેડલર સહિત બે શખ્સોને ઝડપી…
View More સૂર્ય રામપરા પાસેથી 2.193 કિલો ગાંજા સાથે રાજકોટના બે શખ્સની ધરપકડપોલીસ અરજીનો ખાર રાખી પરિણીતાની સાડી ખેંચી છેડતી,ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધાયો
શહેરના થોરાળા વિસ્તારમાં રહેતી એક 24 વર્ષીય પરિણીતા સાથે છેડતી કરી અને અપશબ્દો બોલવાની ઘટના સામે આવી છે.આ ઘટનામાં મયુર ખીમસૂરિયા,જયદીપ ખીમસૂરિયા અને જયુ ચાવડા…
View More પોલીસ અરજીનો ખાર રાખી પરિણીતાની સાડી ખેંચી છેડતી,ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધાયોજુગારના બે દરોડામાં 4 મહિલા; 3 વેપારી સહિત 10 શખ્સો ઝડપાયા
શહેરની ભાગોળે લાપાસરી રોડ અને આજી ડેમ ચોકડી પાસે માનસરોવર પાર્કમાં પોલીસે જુગારના બે દરોડા પાડી પત્તા ટીચતા ચાર મહિલા, ત્રણ વેપારી સહિત 10 શખ્સોને…
View More જુગારના બે દરોડામાં 4 મહિલા; 3 વેપારી સહિત 10 શખ્સો ઝડપાયાવિતરાગ સોસાયટીમાંથી ઓનલાઈન આઈડી પર ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝબ્બે
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી વિતરાગ સોસાયટીમાંથી પોલીસે ઓનલાઈન આઈ.ડી.ઉપર ક્રિકેટ સટ્ટો રમતાં શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ, પીસીબીના…
View More વિતરાગ સોસાયટીમાંથી ઓનલાઈન આઈડી પર ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝબ્બેખોડલધામ સોસાયટીમાં યુવાન સાથે સોલાર પેનલ નાખવાના બહાને યુવક સાથે 1.48 લાખની ઠગાઈ
કોઠારીયા રોડ પર આવેલી ખોડલધામ સોસાયટીમાં રહેતા નિતેશભાઈ બાબુભાઈ પીઠવા નામના વ્યક્તિ સાથે સોલાર પેનલ નાખવવા મામલે છેતરપિંડી થયા ની ઘટના સામે આવી છે.ફરિયાદીએ જણાવ્યું…
View More ખોડલધામ સોસાયટીમાં યુવાન સાથે સોલાર પેનલ નાખવાના બહાને યુવક સાથે 1.48 લાખની ઠગાઈહિટ એન્ડ રન : વસંત વાટીકામાં આંટો મારવા નીકળેલા વૃધ્ધનું અજાણ્યા વાહનની ઠોકરે મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જ્યારે વધુ એક બનાવમાં જીવરાજ પાર્ક પાસે…
View More હિટ એન્ડ રન : વસંત વાટીકામાં આંટો મારવા નીકળેલા વૃધ્ધનું અજાણ્યા વાહનની ઠોકરે મોતરેસકોર્સમાં બેઠા બેઠા કરી શકાશે અવકાશી સફરનો હુબહુ અનુભવ
દુબઇમાં છે તેવું રોમાંચક પ્લેનેટોરિયમ બનાવવાનો નિર્ણય, પીપીપી ધોરણે યોજના સાકાર થશે અવકાશી વિશ્વમાં જે રીતે ઉલ્કાપાત થતો હોય, તારા ખરતા હોય, આસપાસમાંથી ઉપગ્રહ પસાર…
View More રેસકોર્સમાં બેઠા બેઠા કરી શકાશે અવકાશી સફરનો હુબહુ અનુભવગુજરાતની ચૂંટણીઓના પરિણામો અંગે ‘આપ’ દ્વારા પણ સમીક્ષા શરૂ
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલાએ આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત સમીક્ષા બેઠક પર વાત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દ્વારા…
View More ગુજરાતની ચૂંટણીઓના પરિણામો અંગે ‘આપ’ દ્વારા પણ સમીક્ષા શરૂભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકનો પ્રારંભ
ગુજરાતમાં પાલિકા-મહાનગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતોની ચુંટણીઓમાં ભાજપના ભવ્ય વિજય બાદ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના નવા સુકાનીઓ નકકી કરવા મોવડીમંડળ દ્વારા નિર્ણાયક કવાયત શરૂ કરવામાં આવી…
View More ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકનો પ્રારંભ‘વંદેમાતરમ્’ની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી: ભાજપ પ્રમુખે ફરી બાફ્યું
ગાંધીનગરમાં કમલમ ખાતે (ચોથી મે) પાંચ રાજ્યોની ચૂંટણી જીતની ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાષ્ટ્રીય ગીત ’વંદે માતરમ્’ના રચયિતા તરીકે બંકિમચંદ્ર ચેટર્જીના…
View More ‘વંદેમાતરમ્’ની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી: ભાજપ પ્રમુખે ફરી બાફ્યું