દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામ નજીક એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના સામે આવી છે. રણજીતપુર ગામથી માત્ર એક કિલોમીટર દૂર ચાલુ કારમાં આગ લાગતા…
View More દ્વારકા નજીક સ્વિફ્ટ કારમાં આગ; પિતા-પુત્રી જીવતા ભુંજાયારાપરના મંદિર પરિસરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, પૂજારીની ધરપકડ
પૂર્વ કચ્છ પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે કાર્યવાહી હાથ ધરી છે. સોમવારે રાપર પોલીસે મામાદેવ મંદિર પરિસરમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. આ મામલે મંદિરના…
View More રાપરના મંદિર પરિસરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, પૂજારીની ધરપકડપાલિતાણાના ભૂતિયા ગામે LCBનો દરોડો: 12.72 લાખના વિદેશી દારૂ સાથે કાર, પીકઅપ વાન જપ્ત
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.)એ આજે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે લાખાવડ બસ સ્ટેન્ડ પાછળ મઢુલી પાસે દરોડો પાડી પાલીતાણા તાલુકાના ભૂતીયા ગામના…
View More પાલિતાણાના ભૂતિયા ગામે LCBનો દરોડો: 12.72 લાખના વિદેશી દારૂ સાથે કાર, પીકઅપ વાન જપ્તધોરાજીના તળાવમાંથી ખનીજચોરી ઝડપાઈ, રૂા.19.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ધોરાજીમાં ગેરકાયદેસર ખનિજ ખનન અને પરિવહન કરનારા તત્વો સામે મામલતદાર તંત્રએ કડક કાર્યવાહી કરી હતી. મામલતદાર અને તેમની કચેરીનો સ્ટાફ ફરેણી ગામ તરફ પેટ્રોલીંગમાં હતો,…
View More ધોરાજીના તળાવમાંથી ખનીજચોરી ઝડપાઈ, રૂા.19.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્તજેઠ સાથે ભાગેલી મહિલાને તેના જ મિત્ર સાથે પ્રેમસંબંધ પાંગર્યો, પ્રેમી સાથે મળી જેઠને પતાવી દીધો
મહિલા તેના પતિ અને બે સંતાનોને છોડી જેઠ સાથે રહેવા જતી રહી હતી હત્યા બાદ ગામમા વાત ફેલાવી કે શાંતિગીરીને મોટુ કામ મળતા બહાર ગયા…
View More જેઠ સાથે ભાગેલી મહિલાને તેના જ મિત્ર સાથે પ્રેમસંબંધ પાંગર્યો, પ્રેમી સાથે મળી જેઠને પતાવી દીધોમોરબીના રફાળેશ્ર્વરમાં પિતાના વિરહમાં પુત્રીએ એસિડ પી લીધું
મોરબીના રફાળેશ્વર ગામે રહેતી યુવતીએ પિતાના વિરહમાં એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ…
View More મોરબીના રફાળેશ્ર્વરમાં પિતાના વિરહમાં પુત્રીએ એસિડ પી લીધુંજામનગર મ્યુનિ.કમિશનર તરીકે દીપેશ કેડિયાએ ચાર્જ સંભાળ્યો
જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર તરીકે ફરજ બજાવતા ડી.એન. મોદીનું બદલી આદેશ બાદ સ્થળાંતર થતાં તેઓએ ગત શનિવારે સાંજે પોતાના હોદાનો ચાર્જ મુક્ત કર્યો હતો. ત્યારબાદ આજે…
View More જામનગર મ્યુનિ.કમિશનર તરીકે દીપેશ કેડિયાએ ચાર્જ સંભાળ્યોવડિયામાં ઘેટાં બકરામાં રહસ્યમય રોગચાળો વકર્યો, ટપોટપ પશુઓના મૃત્યુથી પશુપાલકો ચિંતામાં
વડિયામાં માલધારીઓના પશુઓમાં એક રહસ્યમય રોગચાળો ફાટી નીકળ્યો છે. અજાણ્યા રોગના કારણે ઘેટા-બકરાના ટપોટપ મોત થઈ રહ્યા છે, જેને પગલે સ્થાનિક માલધારીઓમાં ભારે ચિંતા અને…
View More વડિયામાં ઘેટાં બકરામાં રહસ્યમય રોગચાળો વકર્યો, ટપોટપ પશુઓના મૃત્યુથી પશુપાલકો ચિંતામાંસા.કુંડલામાં સી.સી. રોડ તૈયાર હોવા છતાં વાહન વ્યવહાર માટે બંધ રખાતા લોકો પરેશાન
સાવરકુંડલા, સાવરકુંડલા શહેરના હૃદયમાં આવેલો પટેલ માર્કેટ, જુના બસસ્ટેન્ડથી રૂૂલર પોલીસ સ્ટેશન સુધીનો સીસી રોડ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. તેમ છતાં રોડ હજુ સુધી…
View More સા.કુંડલામાં સી.સી. રોડ તૈયાર હોવા છતાં વાહન વ્યવહાર માટે બંધ રખાતા લોકો પરેશાનવિનેશ ફોગાટના કમબેક અંગે સસ્પેન્સ, પ્રતિબંધ સામે હાઇકોર્ટે માગી સ્પષ્ટતા
દિલ્હી હાઈ કોર્ટે ભારતીય રેસલર વિનેશ ફોગાટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યૂએફઆઈ)ને નોટિસ ફટકારી છે. ડબલ્યૂએફઆઈએ તાજેતરમાં વિનેશને કારણ…
View More વિનેશ ફોગાટના કમબેક અંગે સસ્પેન્સ, પ્રતિબંધ સામે હાઇકોર્ટે માગી સ્પષ્ટતા