કંપનીના ચાલકો, સુપરવાઈઝર અને વનજકાંટાના ઓપરેટરોએ છ મહિનામાં ખેલ પાડ્યો ભચાઉના ચોપડવા અને ચીરઇમાં મીઠું (નમક) પકવતી અને સપ્લાય કરતી જાણીતી કંપનીઓ સાથે કરોડો રૂૂપિયાની…
View More ભચાઉમાં 2.50 કરોડનો મીઠાનો જથ્થો બારોબાર સગેવગે કરી નાખ્યોચોરવાડનું રતન હોંગકોંગની ભૂમિ પર ચમક્યું : મેડલની જીત સાથે બનાવ્યો નવો રેકોર્ડ
ધોરણ 12ની પરીક્ષામાં ડ્રોપ લઈ ટૂર્નામેન્ટની તૈયારી કરવાના કોચના નિર્ણયને કાજલ વાજાએ અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ખરો કરી બતાવ્યો મેડલની તીવ્ર ભૂખ,…
View More ચોરવાડનું રતન હોંગકોંગની ભૂમિ પર ચમક્યું : મેડલની જીત સાથે બનાવ્યો નવો રેકોર્ડરામચરણના ડુપ્લિકેટે જાહન્વી કપૂરને ધક્કો માર્યો, ‘પેડ્ડી’ની ઇવેન્ટમાં ધમાલ
રામ ચરણ અને જાહન્વી કપૂર ફિલ્મ ’પેડ્ડી’નાં રિલીઝને માત્ર 2 દિવસ બાકી છે. આ માટે પ્રી-રિલીઝ હોસ્ટ કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મનાં પૂરાં કાસ્ટ શામેલ…
View More રામચરણના ડુપ્લિકેટે જાહન્વી કપૂરને ધક્કો માર્યો, ‘પેડ્ડી’ની ઇવેન્ટમાં ધમાલટીમ ઇન્ડિયા પોતાના જ ઘરમાં મહેમાન તરીકે રમશે શ્રેણી
અફઘાનિસ્તાન સાથે સપ્ટેમ્બરમાં રમાશે 3 મેચની T-20 શ્રેણી શું તમે ક્યારેય કોઈ દેશની ટીમને પોતાની ધરતી પર મહેમાન તરીકે રમતા જોઈ છે? ટીમ ઈન્ડિયા આ…
View More ટીમ ઇન્ડિયા પોતાના જ ઘરમાં મહેમાન તરીકે રમશે શ્રેણીસચિન અને ગાંગુલી સાથે રમી ચૂકેલા સાઇરાજ ટીમ ઇન્ડિયાના નવા કોચ
સાઇરાજે 10 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, કોચ તરીકેનો પણ વ્યાપક અનુભવ ધરાવે છે ટીમ ઈન્ડિયાને નવા કોચ મળ્યા છે. અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ (6 જૂનથી…
View More સચિન અને ગાંગુલી સાથે રમી ચૂકેલા સાઇરાજ ટીમ ઇન્ડિયાના નવા કોચનીટ પછી સીબીએસઇ ભાવિ પેઢીનું ‘ભાવિ’ ધૂંધળું
દેશભરની મેડિકલ કોલેજમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન નીટનું પેપર ફૂટી ગયું. તેના કારણે આખી પરીક્ષા રદ કરીને…
View More નીટ પછી સીબીએસઇ ભાવિ પેઢીનું ‘ભાવિ’ ધૂંધળુંઅચાનક શેરબજારમાં હાહાકાર! સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, IT શેરોમાં ભારે કડાકો
આજે શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે કડાકો જોવા મળતા બજારમાં હાહાકાર મચી ગયો હતો. થોડી…
View More અચાનક શેરબજારમાં હાહાકાર! સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, IT શેરોમાં ભારે કડાકો26.87 કરોડના ખર્ચે રીનોવેટ કરેલ ભક્તિનગર રેલવે સ્ટેશને ગંદકીના થર અને દારૂની મહેફીલ
એક તરફ સરકાર રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને ’સ્વચ્છ ભારત’ અભિયાનના મોટા ઉપાડ કરી રહી છે, ત્યારે રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન પરની વાસ્તવિકતા તંત્રની કામગીરી પર…
View More 26.87 કરોડના ખર્ચે રીનોવેટ કરેલ ભક્તિનગર રેલવે સ્ટેશને ગંદકીના થર અને દારૂની મહેફીલGJ-5 સેન્ડવીચ & પિત્ઝામાંથી મળી વાસી સામગ્રી
રાજકોટના કાલાવડ રોડ પર કટારીયા ચોકડી નજીક આવેલા બીટ એન્ડ બાઇટ ફુડ ઝોન સંકુલની અંદર જીજે-5 સેન્ડવીચ એન્ડ પીઝામાં મનપાની આરોગ્ય શાખાએ દરોડો પાડયો હતો.…
View More GJ-5 સેન્ડવીચ & પિત્ઝામાંથી મળી વાસી સામગ્રીRMCના નવા સુકાની પહોંચ્યા ગાંધીનગર, સાંઢિયા પુલના લોકાર્પણ માટે ‘મુહૂર્ત’ની માગણી
રાજકોટ મહાનગપાલિકાના નવા પદાધિકારીઓએ પદગ્રહણ કર્યા બાદ આજે ગાંધીનગર મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે ગયા હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત અન્ય મંત્રીઓને પણ મળ્યા હતા. દરમિયાન રાજકોટની…
View More RMCના નવા સુકાની પહોંચ્યા ગાંધીનગર, સાંઢિયા પુલના લોકાર્પણ માટે ‘મુહૂર્ત’ની માગણી