પ્રભાસપાટણમાં પથીક સોફટવેરમાં ઉતારૂઓની એન્ટ્રી નહીં કરનાર સાત હોટલ સંચાલકો વિરૂધ્ધ કાર્યવાહી

ગીરસોમનાથ જીલ્લા ખાતે દેશ વિદેશમાંથી યાશાળુઓ/લોકો સાસણ/સોમનાથ વિગેરે સ્થળે ફરવા/દર્શનાર્થે આવતા હોય. કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તેમજ અગત્યના ઇનપુટ્સ બાબતે મહત્વની માહિતી મળી…

ગીરસોમનાથ જીલ્લા ખાતે દેશ વિદેશમાંથી યાશાળુઓ/લોકો સાસણ/સોમનાથ વિગેરે સ્થળે ફરવા/દર્શનાર્થે આવતા હોય. કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તેમજ અગત્યના ઇનપુટ્સ બાબતે મહત્વની માહિતી મળી રહે તેમજ આંતકવાદી ઘટનાઓને અટકાવવા પરીણામલક્ષી માહિતી તમામ રીસોર્ટ એટલી ફાર્મ હાઉસો/ગેસ્ટહાઉસો પાસેથી તાત્કાલીક મળી રહે તે માટે આવા fARE ડાર્મહાઉસ/હોટલ /ગેસ્ટહાઉસમાં રહેવા માટે આવતા વ્યક્તિઓના આધાર, પુરાવા યાહન વિગેરે તમામ બાબતોની એન્ટ્રી પશ્ચિક સોફ્ટવેરમાં કરવા માટે તેમજ લોકોની માલ મિલકતને નુકશાન ન થાય તે માટે ઉપરોકત તમામ જગ્યાઓબે CCTV બેકઅપ રાખવા જીલ્લા મેજા સા. ગીરસોમનાથ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય તેની કડક અમલવારી કરસવવા માટે ઉચ્ચ અધિકારીઓ ની ચુચના  અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકથી જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન અનુસાર ગઇ તા.24/06/2026ના રોજ બેસ, ઓજી અન્ય જે પોલીસ ઉનકટરથી ડી.એમ શગડા તથા પો.સબ ઇન્સ.આર એચ સુવાની રાહબરી હેઠળ 100 પોસ્ટાફના માણસો તેમજ વી.બી, પીઠીયા પોલીસ ઇન્સપેક્ટર તથા વી કે.રપીડ પોલના પ્રપોટવું પીાટે mould ben yeara પોસ્ટાફના માણસોની ખલગ-અલગ ટીમો બનાવી ઉપરોકત જાહેરનામાની અમલવારી સારૂૂ પ્રભાસ પાટણ વિસ્તારમાં હોટલ ગેસ્ટહાઉસ ચેકીંગની ફામગીરીમાં હતા દરમ્યાન નીચે જણાવેલ વિગત મુજબના ગેસ્ટહાઉસ માલીક/સંચાલકોએ જાહેરનામાનો ભંગ કરેલ હોય તેમના વિરૂૂધ્ધ પ્રભાસ પાટણ પી.એ.જાહેરનામા ભંગના નીચે મુજબ ગુન્હાઓ રજી. કરી તેમના વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.