મોબાઇલ પર ઓનલાઇન ચાલતી હતી સટ્ટાબાજી, 40 હજારનો મુદ્દમાલ જપ્ત જામનગર શહેરમાં ક્રિકેટ સટ્ટાબાજી સામે પોલીસે વધુ એક કાર્યવાહી હાથ ધરી છે. સીટી બી ડિવિઝન…
View More જામનગરમાં જાહેરમાં ક્રિકેટ પર સટ્ટો રમતો શખ્સ પકડાયો, અન્ય એક ફરારપાડોશી નરાધમના હવસનો શિકાર બનેલી સગીરાને આઠ માસનો ગર્ભ હોવાનો રિપોર્ટ
જામનગર શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મના ચકચારજનક કેસમાં મહત્વનો નવો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન સગીરાની…
View More પાડોશી નરાધમના હવસનો શિકાર બનેલી સગીરાને આઠ માસનો ગર્ભ હોવાનો રિપોર્ટજીગરજાન મિત્રએ આપ્યો દગો, ઘરેણા ગિરવે મૂકાવી પોણા બે લાખ ચાંઉ કરી ગયો
જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા અને દુધ વેચાણનો વ્યવસાય કરતા એક યુવાને પોતાના મિત્ર સામે વિશ્વાસઘાત, મારામારી, ધમકી અને રોકડ રકમ બળજબરીથી પડાવી લેવાની ગંભીર…
View More જીગરજાન મિત્રએ આપ્યો દગો, ઘરેણા ગિરવે મૂકાવી પોણા બે લાખ ચાંઉ કરી ગયોજામનગર-રાજકોટ હાઈ-વે પર યુવાનનો જીવ લઈ નાસી છૂટેલો કાર ચાલક પકડાયો
હીટ એન્ડ રનની ઘટનામાં પોલીસને સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સથી મળી સફળતા જામનગર જિલ્લાના રાજકોટ-જામનગર હાઇવે રોડ પર રાધિકા હોટલ સામે બનેલા ગંભીર ફેટલ અકસ્માતના…
View More જામનગર-રાજકોટ હાઈ-વે પર યુવાનનો જીવ લઈ નાસી છૂટેલો કાર ચાલક પકડાયોજામનગર જિલ્લામાં કાલથી તા.21 સુધી પ્રગતિ પથયાત્રા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળની ઉજવણી સંદર્ભે વૃક્ષારોપણ, સ્વચ્છતા ઝુંબેશ, ગ્રામ્ય વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કાર્યશાળા, જન કલ્યાણ શિબિર સહિત અનેકવિધ આયોજન દેશના વડાપ્રધાન નરેન્દ્ર…
View More જામનગર જિલ્લામાં કાલથી તા.21 સુધી પ્રગતિ પથયાત્રા100 તોલા સોનું, 3 કરોડ રોકડા, કાર આપ્યા છતાં દહેજનો દાનવ ભરખી ગયો
20 લાખનો હાર, હોસ્પિટલ ખોલવા 50 લાખ પણ આપ્યા, જબલપુરમાં લગ્નના 3 માસમાં જ મેજરની વકીલ પત્નીના આપઘાતની ચકચારી ઘટના વકીલ કવિતા નાગાર્જૂનના લગ્નના ખાલી…
View More 100 તોલા સોનું, 3 કરોડ રોકડા, કાર આપ્યા છતાં દહેજનો દાનવ ભરખી ગયોવાજબી કારણ વગર જાતીય સંબંધોનો ઇનકાર છૂટાછેડાનો માન્ય આધાર
રાજસ્થાન હાઇકોર્ટના ચૂકાદાને પડકારતી અરજી પર સુપ્રીમનો ચૂકાદો આશરે 15 વર્ષ અલગ રહેતા એક ડોક્ટર્સ દંપતીના છૂટાછેડાને મંજૂરી આપતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે લગ્ન…
View More વાજબી કારણ વગર જાતીય સંબંધોનો ઇનકાર છૂટાછેડાનો માન્ય આધારઈઝરાયલ-લેબનોન વચ્ચે સીઝફાયર પર સહમતી, અમેરિકાની મધ્યસ્થી
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટા અને સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયલ અને લેબનોન નવેસરથી યુદ્ધવિરામ (Ceasefire) લાગુ કરવા માટે સહમત થયા…
View More ઈઝરાયલ-લેબનોન વચ્ચે સીઝફાયર પર સહમતી, અમેરિકાની મધ્યસ્થીબ્રિટનમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોના મોત
નૌસેનાનું શક્તિશાળી હેલિકોપ્ટર મનાય છે મરીન MK4 બ્રિટનમાં સૈન્ય તાલીમ અભ્યાસ દરમિયાન એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. રોયલ નેવીનું એક હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમાં સવાર…
View More બ્રિટનમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોના મોતરાજસ્થાનની સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સરે સતત ટ્રોલિંગથી કંટાળીને ઝેર ગટગટાવ્યું
સોશિયલ મીડિયા ટ્રોલિંગ અને ઓનલાઈન ઉત્પીડનના વધતા કેસોની વચ્ચે જોધપુરમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર અનીતા બિશ્નોઈએ ઓનલાઈન ટ્રોલિંગથી દુખી થઈને…
View More રાજસ્થાનની સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સરે સતત ટ્રોલિંગથી કંટાળીને ઝેર ગટગટાવ્યું