ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સ્નેહમિલન સોસાયટીમાં જૂની અદાવતને લઈ એક શખ્સે વૃદ્ધ પર હુમલાનો પ્રયાસ કરી તેમની કાર, દુકાન અને અન્ય મિલકતોમાં તોડફોડ કરતાં…
View More ભાવનગરમાં જૂની અદાવતમાં વૃધ્ધ પર હુમલાનો પ્રયાસ, કાર-દુકાનમાં તોડફોડભુજના મીરજાપર હાઇવે પર પોલીસમેનનો કોલર પકડી સસ્પેન્ડ કરી દેવાની ધમકી
ભુજ-મિરજાપર ધેરીમાર્ગ પર આવેલી સંઘવી હોસ્પિટલમાં જન રક્ષકના ફરજ દરમિયાન પોલીસની કાયદેસરની કામગીરીમાં રૂૂકાવટ કરી પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો અને સસ્પેન્ડ કરવાની ધમકી આપવાના બનાવના…
View More ભુજના મીરજાપર હાઇવે પર પોલીસમેનનો કોલર પકડી સસ્પેન્ડ કરી દેવાની ધમકીમોરબીમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પીધું
મોરબીના માળિયા (મિયાણા) ના ખાખરેચી ગામના વતની સોનલબેનના લગ્ન મોરબીના વીશીપરા ખાતે રહેતા ભરત બાબુભાઈ ચાવડા સાથે થયા હતા. લગ્નજીવનના થોડા જ સમયમાં તેના પતિ…
View More મોરબીમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પીધુંમોરબી જિલ્લાની સિરિયલ રેપિસ્ટ ગેંગ અંતે ઝડપાઇ
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગામની સીમમાં ચોરી અને લૂંટના ઈરાદે ત્રાટકીને ખેતમજૂર મહિલાઓ પર દુષ્કર્મ આચરવાના બે અતિ ગંભીર અને ચકચારી બનાવોનો મોરબી એલસીબી પોલીસે…
View More મોરબી જિલ્લાની સિરિયલ રેપિસ્ટ ગેંગ અંતે ઝડપાઇથેલેસેમિયા સામે ઝઝૂમતી 4 વર્ષની બાળાને સારવાર માટે આર્થિક સહયોગની અપીલ
માત્ર 4 વર્ષની ત્રિશા વિશાલભાઈ વાઘેલા ગંભીર થેલેસેમિયા જેવી જીવલેણ બીમારી સામે લડી રહી છે. માત્ર 6 મહિનાની ઉંમરથી જ તેને નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝન લેવું…
View More થેલેસેમિયા સામે ઝઝૂમતી 4 વર્ષની બાળાને સારવાર માટે આર્થિક સહયોગની અપીલવિંછીયામાં જુગારધામ પર દરોડા દરમિયાન જુગારીનું હાર્ટએટેકથી મોત
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના છાસિયા ગામે એક જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન 45 વર્ષીય લાખાભાઈ વજાભાઈ સોહલા નામના આધેડનું હૃદયરોગના હુમલાથી…
View More વિંછીયામાં જુગારધામ પર દરોડા દરમિયાન જુગારીનું હાર્ટએટેકથી મોતયુધ્ધની અસર: અમદાવાદ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ટ્રાફિકમાં 27%નો ઘટાડો
પશ્ચિમ એશિયાના આકાશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતા તનાવ અને અસ્થિરતાની અસર અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં…
View More યુધ્ધની અસર: અમદાવાદ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ટ્રાફિકમાં 27%નો ઘટાડોકોડીનારના વેલણ ગામે વાડીમાંથી દીપડો પાંજરે પૂરાયો, ગ્રામજનોમાં રાહત
કોડીનાર તાલુકાના વેલણ ગામ અને આસપાસના વાડી વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ફફડાટ ફેલાવનાર દીપડાને આખરે વન વિભાગે પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. દીપડો પકડાતા જ…
View More કોડીનારના વેલણ ગામે વાડીમાંથી દીપડો પાંજરે પૂરાયો, ગ્રામજનોમાં રાહતવેરાવળના બે શખ્સોને ગીરમાં સિંહ દર્શન પડ્યું ભારે: રૂા.50,000નો દંડ ફટકારાયો
ગીરના જંગલમાં સિંહ દર્શનનોગેરકાયદેશોખવેરાવળના બે યુવાનોને ભારેપડી ગયો છે.જસાધાર રેન્જના વન વિભાગે અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશકરનાર સૈફુદ્દીન યુસુફ ભાદરકા અને ઝુબૈર મામદ ભાદરકા નામ ના…
View More વેરાવળના બે શખ્સોને ગીરમાં સિંહ દર્શન પડ્યું ભારે: રૂા.50,000નો દંડ ફટકારાયોઉનાના મોટા ડેસર ક્ધયા પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા તોડફોડ, CCTVમાં ઘટના કેદ
ઊના તાલુકાના મોટા ડેસર ગામની ક્ધયા પ્રાથમિકશાળામાં ઉનાળુ વેકેશન દરમિયાન થયેલી તોડફોડની ઘટના એ શિક્ષણ જગતમાં ચકચાર જગાવી છે. શાળામાં લગાવેલા CCTV કેમેરામાં બાળકો…
View More ઉનાના મોટા ડેસર ક્ધયા પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા તોડફોડ, CCTVમાં ઘટના કેદ