ઇન્ડિયન બેંકમાં સોનાની ચોરીના કૌભાંડમાં 28મીએ નવો તપાસ રિપોર્ટ રજૂ કરવા હાઇકોર્ટનો હુકમ

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલી ઇન્ડિયન બેંકની બ્રાન્ચમાંથી લોનધારકોનું રૂૂ. 1.15 કરોડના સોનાના દાગીના ગુમ થઈ ગયાની ઘટના છ માસ પૂર્વે સામે આવતા ચકચાર…

View More ઇન્ડિયન બેંકમાં સોનાની ચોરીના કૌભાંડમાં 28મીએ નવો તપાસ રિપોર્ટ રજૂ કરવા હાઇકોર્ટનો હુકમ

વીર સાવરકર આવાસ કવાર્ટરમાં યુવકને પત્ની અને પુત્રએ માર માર્યો

શહેરમાં અવધ રોડ પર આવેલા વીર સાવરકર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં યુવકને પત્ની અને પુત્રએ માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો…

View More વીર સાવરકર આવાસ કવાર્ટરમાં યુવકને પત્ની અને પુત્રએ માર માર્યો

કંસારા બજારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, ગેંગ ઝડપાઇ; દિવાનપરાના મકાનમાં ચોરીની કરી કબૂલાત

રાજકોટ શહેરના કંસારા બજાર અને દિવાનપરા મેઈન રોડ પર આવેલા મકાનમાંથી વાસણની ચોરી કરનાર ગેંગને એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી. વાઢીયા અને તેમની સર્વેલન્સ ટીમ…

View More કંસારા બજારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, ગેંગ ઝડપાઇ; દિવાનપરાના મકાનમાં ચોરીની કરી કબૂલાત

ઢેબર રોડ પર ઓટો રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા 3 ઝડપાયા

શહેરના ઢેબર રોડ પરથી પોલીસે બાતમીના આધારે ઓટો રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે 264 બોટલ દારૂ સહિત કુલ રૂા.1.80 લાખનો…

View More ઢેબર રોડ પર ઓટો રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા 3 ઝડપાયા

મવડીમાં ભંગારના વેપારીનો ત્રાસ: મહિલા અને ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકી આપી

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રહેતા અને સોરઠીયા પરિવાર સાથે સંકળાયેલા સ્થાનિકો માટે ભંગારનો વ્યવસાય કરનાર એક વ્યક્તિનો ત્રાસ વધી રહ્યો હોય તેવું સામે આવ્યું છે.…

View More મવડીમાં ભંગારના વેપારીનો ત્રાસ: મહિલા અને ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકી આપી

વાવડીમાં જાહેર રસ્તા વચ્ચે થાર રાખી ટ્રાફિકજામ કરનાર નબીરાની દાદાગીરી

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પડકારતા તત્વો સામે પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે, છતાં પણ માથાભારે શખ્સોનો આતંક ઓછો થવાનું નામ…

View More વાવડીમાં જાહેર રસ્તા વચ્ચે થાર રાખી ટ્રાફિકજામ કરનાર નબીરાની દાદાગીરી

પતિ સહિતના સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફિનાઈલ પીધું

પતિ, નણંદ અને સસરા વિરૂધ્ધ ફરિયાદ શહેરમાં આજી ડેમ ચોકડી પાસે આવેલા રામ પાર્ક વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ સહિતના સાસરીયાના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી લીધું…

View More પતિ સહિતના સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફિનાઈલ પીધું

કોર્પોરેશનના અધિકારીઓને મોન્સૂન માટે શિફ્ટ મુજબ કામગીરીની ફાળવણી

ચોમાસાના પ્રારંભ સાથે જ કમિશનર તુષાર સુમેરાએ અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક કરીને ક્ધટ્રલો રૂમની અલગ અલગ શિફ્ટવાઇઝ કામગીરીની ફાળવણી કરી : અતિ વૃષ્ટિના સમયમાં અધિકારીઓને…

View More કોર્પોરેશનના અધિકારીઓને મોન્સૂન માટે શિફ્ટ મુજબ કામગીરીની ફાળવણી

વોર્ડ નં.2માં પાણીના ધાંધિયા, સમયપત્રક ખોરવાયું

4 રાજકોટ મહાનગરપાલિકામાં પ્રિ-મોન્સુન કામગીરીમાં વોટર વકર્સ શાખા હસ્તક માત્ર કાગળ પર જ ‘સબ સલામત’ના રિપોર્ટનો પ્રથમ ઝરમરિયા વરસાદમાં જ ભાંડાફોડ થયો છે. રાત્રે સોજિત્રાનગર…

View More વોર્ડ નં.2માં પાણીના ધાંધિયા, સમયપત્રક ખોરવાયું

સૌરાષ્ટ્ર ભાજપ સંગઠનમાં ફેરબદલ, મોરબી, રાજકોટ, જામનગર અને અમરેલીમાં નવી નિમણૂક

ગુજરાતમાં આગામી રાજકીય પ્રવાહો અને સંગઠનને પાયાના સ્તરેથી વધુ મજબૂત કરવાના હેતુથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન માળખામાં વ્યાપક અને મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે.…

View More સૌરાષ્ટ્ર ભાજપ સંગઠનમાં ફેરબદલ, મોરબી, રાજકોટ, જામનગર અને અમરેલીમાં નવી નિમણૂક