વિંછીયા તાલુકાના સનાળી ગામે સોશિયલ મીડિયાના માધ્યમથી સસ્તા ભાવે ભેંસો વેચવાની લાલચ આપી એક ખેડૂત સાથે રૂૂ. 1.25 લાખથી વધુની સાયબર ઠગાઈ આચરવામાં આવી હોવાનો…
View More વિછીયાના સનાળી ગામના પશુપાલકને સસ્તામાં ભેંસો ખરીદવાની લાલચ આપી સવા લાખની ઠગાઇPWDના નિવૃત્ત કર્મચારી પરિવારના આપઘાત પ્રકરણમાં અંતે ફાયનાન્સર સામે નોંધાતો ગુનો
શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા અંજતા પાર્ક-1માં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોના સામૂહિક આપઘાત પ્રકરણમાં મોટો ધડાકો થયો છે. સોનાની વીંટીઓ ધિરાણ સંસ્થામાંથી…
View More PWDના નિવૃત્ત કર્મચારી પરિવારના આપઘાત પ્રકરણમાં અંતે ફાયનાન્સર સામે નોંધાતો ગુનોહિટ એન્ડ રન: દર્શન કરી પરત ફરતા રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત; 4ને ઇજા
ગોંડલના રીબડા નજીક અજાણ્યા ટ્રેક્ટર ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા ઘટી ઘટના રાજકોટમાં રહેતો પરિવાર જામકંડોરણાના ધોરીધાર ગામે સુરાપુરા દાદાના દર્શન કરી રિક્ષા લઇ પરત ફરતો…
View More હિટ એન્ડ રન: દર્શન કરી પરત ફરતા રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત; 4ને ઇજાACBના એક દિવસમાં 4 છટકા, 8 લાંચિયા અધિકારી-કર્મચારી ઝડપાયા
રાજ્યમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ગુજરાત લાંચરૂૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસીબીની ટીમે એક જ દિવસમાં અલગ-અલગ જિલ્લાઓમાં ડીકોય…
View More ACBના એક દિવસમાં 4 છટકા, 8 લાંચિયા અધિકારી-કર્મચારી ઝડપાયાજસદણના કારખાનેદારનો મોબાઇલ હેક કરી 1.90 લાખની છેતરપિંડી
ક્રેડીટ કાર્ડની લિમિટ વધારવાની જાહેરાત જોઇ કારખાનેદારે સંપર્ક કરતા ફસાયા, સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો જસદણમાં ક્રેડિટ કાર્ડ મેળવવા અને લિમિટ વધારવાની લાલચમાં કારખાનેદાર સાથે રૂૂ.1.90…
View More જસદણના કારખાનેદારનો મોબાઇલ હેક કરી 1.90 લાખની છેતરપિંડીજાગનાથ પ્લોટના કારખાનેદારને લોનની લાલચ આપી 13 લાખની ઠગાઇ
ફાયનાન્સ કંપનીના કર્મચારીની ખોટી ઓળખ આપી ગઠિયાએ ચાર્જીસના નામે રૂપિયા પડાવ્યા ફેસબુક પર ફાઇનાન્સ કંપનીની સસ્તા વ્યાજે લોન આપવાની આકર્ષક જાહેરાત જોઈને અરજી કરનાર જાગનાથ…
View More જાગનાથ પ્લોટના કારખાનેદારને લોનની લાલચ આપી 13 લાખની ઠગાઇમોચી બજારમાં જૂની અદાવતમાં કાર સહિત 4 વાહનોમાં તોડફોડ
શહેરના મોચી બજાર વિસ્તારમાં આવેલા ચાંબડીયા ખાટકીવાડ સંધીના ડેલામાં મોડી રાત્રે હિંસક તોડફોડ અને ધાકધમકીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. 68 વર્ષીય રિક્ષાચાલક રજાકભાઈ સીદ્દીકભાઈ…
View More મોચી બજારમાં જૂની અદાવતમાં કાર સહિત 4 વાહનોમાં તોડફોડક્રુડની આગમાં સોનું-ચાંદી-શેર દાઝયા, 6 લાખ કરોડ સ્વાહા
બે દિવસમાં ચાંદી 15000 અને સોનું 4000 તૂટ્યું, સેન્સેકસમાં સવારે કડાકા બાદ 700 અંકની રીકવરી શુક્રવારે સવારના કારોબારમાં વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં…
View More ક્રુડની આગમાં સોનું-ચાંદી-શેર દાઝયા, 6 લાખ કરોડ સ્વાહાબાબા બાગેશ્ર્વરના માંસાહારના વિવાદ વચ્ચે શુભેન્દુ અધિકારીએ કાલી મંદિરમાં માછલી આરોગી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ ગુરુવારે કૌશિકી અમાસના પવિત્ર અવસરે કોલકાતાના ઐતિહાસિક અને સદીઓ જૂના કાળીઘાટ મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ માતા…
View More બાબા બાગેશ્ર્વરના માંસાહારના વિવાદ વચ્ચે શુભેન્દુ અધિકારીએ કાલી મંદિરમાં માછલી આરોગી‘મિસ્ટર સિંહ’ એડ પર અમેરિકાનો યુ-ટર્ન, ભારે વિરોધ બાદ ટ્રમ્પ સરકારે પોસ્ટ હટાવી
અમેરિકાની રાજનીતિમાં ચૂંટણી નજીક આવે ત્યારે નાનામાં નાનો મુદ્દો પણ મોટો રાજકીય વિવાદ બની શકે છે. હાલ આવું જ કંઈક ’મિસ્ટર સિંહ’ નામની એક વિવાદાસ્પદ…
View More ‘મિસ્ટર સિંહ’ એડ પર અમેરિકાનો યુ-ટર્ન, ભારે વિરોધ બાદ ટ્રમ્પ સરકારે પોસ્ટ હટાવી