હનુમાન અંશ ફિલ્મને ભારતમાં જોરદાર સફળતા મળી છે. માત્ર 2 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ અત્યાર સુધીમાં 170 કરોડથી વધુની કમાણી કરી ચુકી છે. ભારતમાં જબરદસ્ત…
View More હનુમાન અંશનું ભારતમાં કલેક્શન 200 કરોડ નજીક7 વર્ષ બાદ ચીનના રાષ્ટ્રપતિ ભારત પહોંચ્યા, પાલમ એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત
ભારત દ્વારા આયોજિત ૧૮મું બ્રિક્સ સમિટ ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને…
View More 7 વર્ષ બાદ ચીનના રાષ્ટ્રપતિ ભારત પહોંચ્યા, પાલમ એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગતઅમેરિકામાં નોકરી છૂટી તો તાત્કાલિક છોડવો પડશે દેશ
અમેરિકન ડ્રીમ સેવતા અને ત્યાં રહીને કામ કરતા હજારો ભારતીયો માટે એક અત્યંત માઠા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જાન્યુઆરી 2025 માં સત્તા પર…
View More અમેરિકામાં નોકરી છૂટી તો તાત્કાલિક છોડવો પડશે દેશRTO કચેરીના ધક્કા બંધ: મંગળવારથી ઓનલાઇન સેવાનો પ્રારંભ
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના વાહનચાલકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યની આર.ટી.ઓ. કચેરીઓમાં વાહનચાલકો અને અરજદારોની સુવિધા માટે વિવિધ કામગીરી હવે ઓનલાઇન કરવામાં આવશે.…
View More RTO કચેરીના ધક્કા બંધ: મંગળવારથી ઓનલાઇન સેવાનો પ્રારંભબેંકે સીલ કરેલી મિલકતનું ગેરકાયદે સીલ તોડી મકાન માલિક રહેવા જતો રહ્યો
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી પ્રણામી પાર્ક પાસેની ન્યૂ ગાંધીનગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી શેરી નંબર 10 માં સ્થિત ‘શ્રી રામ’ મકાનના માલિકે બેંક ઓફ બરોડામાંથી…
View More બેંકે સીલ કરેલી મિલકતનું ગેરકાયદે સીલ તોડી મકાન માલિક રહેવા જતો રહ્યોગુજરાતમાં આવતીકાલથી ચાર દિવસ વરસાદનો નવો રાઉન્ડ
હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાનો વધુ એક સક્રિય રાઉન્ડ શરૂૂ થવાની આગાહી કરી છે. 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના…
View More ગુજરાતમાં આવતીકાલથી ચાર દિવસ વરસાદનો નવો રાઉન્ડરાજ્યભરના લેન્ડરેકર્ડ કર્મચારીઓ હડતાલ પર
રાજ્યમાં મહેસૂલ કર્મચારીઓ બાદ હવે લેન્ડ રેકોર્ડઝ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓએ પોતાના વિવિધ પડતર પ્રશ્નો અને ગ્રેડ પે સહિતની માંગણીઓને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું…
View More રાજ્યભરના લેન્ડરેકર્ડ કર્મચારીઓ હડતાલ પરરેલનગર અંડરબ્રિજ પાસે આધેડે દારૂના નશામાં ટ્રેન હેઠળ ઝંપલાવ્યું; બંને પગ કપાઇ ગયા
શહેરમાં ભોમેશ્ર્વર વિસ્તારમાં રહેતા આધેડ ભૂતનાથ મહાવેદ મંદિરે દર્શન કરી પોતાનુ સ્કૂટર લઇ રેલનગરમાં જઇ રહ્યા હતા ત્યારે દારૂના નશામાં રેલનગર અંડરબ્રિજ પાસેે ટ્રેન હેઠળ…
View More રેલનગર અંડરબ્રિજ પાસે આધેડે દારૂના નશામાં ટ્રેન હેઠળ ઝંપલાવ્યું; બંને પગ કપાઇ ગયામાર્કેટયાર્ડના વેપારી સાથે સુરતના ભાગીદારની રૂા.1.63 કરોડની છેતરપિંડી
રાજકોટના રણછોડનગરમાં રહેતા બેડી માર્કેટીંગ યાર્ડની પેઢીમાં મેતાજી તરીકે નોકરી કરતા વેપારી સાથે ભાગીદારીમાં પ્લાસ્ટિકના રો-મટીરીયલના વેપારમાં મોટા નફાની લાલચ આપી રૂૂપિયા પડાવી મોટી રકમ…
View More માર્કેટયાર્ડના વેપારી સાથે સુરતના ભાગીદારની રૂા.1.63 કરોડની છેતરપિંડીરાજ્યની 54 બેંકોમાં હડતાલ, 15000 કરોડના વ્યવહારો ઠપ્પ
દેશ અને રાજ્યમાં બેન્કકર્મી દ્વારા આજે (11મી સપ્ટેમ્બર) હડતાળ અને દેખાવો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં પણ બેન્કકર્મી દ્વારા ’મોદી તેરી તાનાશાહી નહીં ચાલે, બોલ…
View More રાજ્યની 54 બેંકોમાં હડતાલ, 15000 કરોડના વ્યવહારો ઠપ્પ