પંજાબમાં ભગવંત માન સરકારને માત્ર બે દિવસમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ તરફથી બીજો મોટો ઝટકો લાગ્યો છે. ફાર્માસિસ્ટ ભરતી પર સ્ટે બાદ, હાઇકોર્ટે હવે ’પંજાબ…
View More પેપર લીક વિવાદ વચ્ચે માનને બીજો ઝટકો: હાઈકોર્ટે ભરતી પ્રકિયા રોકીPunjab news
પંજાબના પૂર્વ ના.મુખ્યમંત્રી બાદલ પર જાનલેવા હુમલો
મહારાષ્ટ્રના નાંદેડમાં માતા સાહિબ ગુરુદ્વારામાં સુખબીરસિંહ પર નિહંગ કિરપાણ લઇને તૂટી પડ્યો, એક પોલીસકર્મી પણ ઘાયલ, બાદલને હોસ્પિટલ ખસેડાયા મહારાષ્ટ્રના નાંદેડમાંથી એક અત્યંત ચોંકાવનારી અને…
View More પંજાબના પૂર્વ ના.મુખ્યમંત્રી બાદલ પર જાનલેવા હુમલોISIના ઇશારે જંતરમંતર પર હુમલાના કાવતરાનો પર્દાફાશ: શસ્ત્રો સાથે 9ની ધરપકડ
પંજાબ પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના કથિત ઇશારે આતંકી વારદાતોને અંજામ આપવાના એક મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. અમૃતસર પોલીસના સત્તાવાર જણાવ્યા અનુસાર, આ ગંભીર…
View More ISIના ઇશારે જંતરમંતર પર હુમલાના કાવતરાનો પર્દાફાશ: શસ્ત્રો સાથે 9ની ધરપકડવેણુગોપાલની હાજરીમાં પંજાબ કોંગ્રેસ નેતાઓ વચ્ચે તડાફડી: રાજીનામાની ચેતવણી આપતા ચન્ની
કોંગ્રેસ પાર્ટીએ 2027 પંજાબ વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ ઘડવા માટે બુધવારે સાંજે એક બેઠક બોલાવી હતી. આ બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે કરી…
View More વેણુગોપાલની હાજરીમાં પંજાબ કોંગ્રેસ નેતાઓ વચ્ચે તડાફડી: રાજીનામાની ચેતવણી આપતા ચન્નીપંજાબમાં પિકઅપવાન ટ્રક અથડાતા 9ના મોત: 15 ઘવાયા
પંજાબના ફિરોઝપુરમાં ફાઝિલ્કા રોડ પર એક દુ:ખદ માર્ગ અકસ્માત સર્જાયો છે. જંગા વળાંક પાસે એક પિકઅપ અને ટ્રોલી વચ્ચે સામસામે ટક્કરમાં 9 લોકો માર્યા ગયા…
View More પંજાબમાં પિકઅપવાન ટ્રક અથડાતા 9ના મોત: 15 ઘવાયાપટિયાલામાં પીજીમાં રહેતા મેડિકલ વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા
હોસ્પિટલમાં તબીબી વિદ્યાર્થીઓ-મોટી સંખ્યામાં લોકો ઉમટતા પોલીસ ફોર્સ ગોઠવાઇ પંજાબના પટિયાલા શહેરમાંથી એક હૃદયકંપાવનારી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. પટિયાલાની સરકારી મેડિકલ કોલેજના બીજા…
View More પટિયાલામાં પીજીમાં રહેતા મેડિકલ વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યાપંજાબમાં બે સ્થળે વિસ્ફોટ, ખાલિસ્તાનીઓ ફરી સક્રિય
જાલંધર અને અમૃતસરના વિસ્ફોટો અંગે હજુ સત્તાવાર બયાન બાકી, અકાલીદળે રાષ્ટ્રપતિ શાસનની ડિમાન્ડ કરી ગઇકાલની મધરાત્રે પંજાબના બે શહેરો અનુક્રમે જાલંધર અને અમૃતસરમાં થયેલા બે…
View More પંજાબમાં બે સ્થળે વિસ્ફોટ, ખાલિસ્તાનીઓ ફરી સક્રિયપંજાબ ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભાજપે ધણના ઘા માર્યા
આમ આદમી પાર્ટીએ તગેડી મૂકેલા રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના બીજા છ સભ્યો સાથે ભાજપમાં જોડાઈને આપના મુખિયા અરવિંદ કેજરીવાલને મોટો આંચકો આપી દીધો…
View More પંજાબ ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભાજપે ધણના ઘા માર્યાપંજાબમાં રૂા.145 કરોડના મ્યુનિસિપલ હવાલા કૌભાંડમાં 12 સ્થળે EDના દરોડા
“એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા હરિયાણાના પંચકુલા મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોટક મહિન્દ્રા બેંક સાથે જોડાયેલા 145 કરોડ રૂૂપિયાના મની લોન્ડરિંગકેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઇડીની…
View More પંજાબમાં રૂા.145 કરોડના મ્યુનિસિપલ હવાલા કૌભાંડમાં 12 સ્થળે EDના દરોડાપંજાબમાં ભયાનક અકસ્માત: શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ મુસાફરો ઘાયલ
પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે. શ્રદ્ધાળુઓથી ભરેલી એક બસ અચાનક કાબુ બહાર ગઈ હતી અને પલટી મારી ગઈ…
View More પંજાબમાં ભયાનક અકસ્માત: શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ મુસાફરો ઘાયલ