શહેરનાં પ્રહલાદ પ્લોટમાં રહેતાં કોન્ટ્રાકટરના મકાનમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગાર કલબ ઉપર પીસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમતાં મકાન માલીક કોન્ટ્રાકટર તેમજ શેર બ્રોકર સહિતના 6…
View More પ્રહલાદ પ્લોટમાં જુગાર રમતા શેરબ્રોકર, કોન્ટ્રાકટર અને વેપારી સહિત 6 ઝડપાયારાજકોટની તરસ પર ‘કરકસરની તરાપ’, પાણીના 270 કરોડના કામ પડતા મુકાયા
‘કરકસર એ કમાઉ દીકરો છે’ એ કહેવત મુજબ અમલ કરવો એ આવકારદાયક, પણ આવશ્યક જરૂરિયાતમાં આવી ‘જોખમ કરકસર’ કેટલા અંશે યોગ્ય? બ્રેક મારી દેવાયેલા 89…
View More રાજકોટની તરસ પર ‘કરકસરની તરાપ’, પાણીના 270 કરોડના કામ પડતા મુકાયારેલવે સ્ટેશન પાસે દારૂના નશામાં ઝઘડો કરી મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યું
કેબિન પાસે સ્કૂટર રાખવાની ના પાડતા યુવક પર હુમલો શહેરના રેલવે સ્ટેશન પાસે પોપટપરાની મહિલાએ દારૂના નશામાં ઝઘડો કરી ફિનાઇલ ગટગટાવી લીધુ હતું. જેથી તેને…
View More રેલવે સ્ટેશન પાસે દારૂના નશામાં ઝઘડો કરી મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યુંકોઠારિયાના સનાતન પાર્કમાં યુવાનનો ઝેરી દવા પી આપઘાત
કોઠારીયા ગામમાં ગામમા સનાતન પાર્ક ન. 3મા રહતા અને કારખાનામા નોકરો કરતા 28 વર્ષના યુવાન ઝેરી દવા પી આપઘાત કરી લેતી પરવારમાં કલ્પત સજાયા છે.…
View More કોઠારિયાના સનાતન પાર્કમાં યુવાનનો ઝેરી દવા પી આપઘાતદેરાસરમાં 43 લાખની ચોરીમાં ઓફિસબોય સહિત 3 ઝડપાયા
વૈભવી જીવન અને મોજ શોખ માટે ચોરીને અંજામ આપ્યો, રૂા.33.88 લાખનો મુદ્દામાલ કબજે શહેરના પેલેસ રોડ પર આવેલા વર્ધમાનનગરમાં સ્થિત એક જૈન દેરાસરમાં તાજેતરમાં થયેલી…
View More દેરાસરમાં 43 લાખની ચોરીમાં ઓફિસબોય સહિત 3 ઝડપાયારેસકોર્સમાં મહિલા કારચાલકે, રિંગ રોડ પર દારૂડિયા બોલેરો ચાલકે વાહનો ઉલાળ્યા
અસહ્ય ગરમીમાં વાહનચાલકો સંયમ ગુમાવવા લાગ્યા, મવડીમાં પોલીસ અને વેપારીઓ વચ્ચે બબાલ, સેટેલાઇટ ચોકમાં સામાન્ય અકસ્માતમાં મહિલાની બઘડાટી રાજકોટમાં ટ્રાફિક નિયમન માટે પોલીસની કડક કામગીરી…
View More રેસકોર્સમાં મહિલા કારચાલકે, રિંગ રોડ પર દારૂડિયા બોલેરો ચાલકે વાહનો ઉલાળ્યાભાવનગર કરી પંથકમાં સગીરાનું અપહરણ શિક્ષકે આચરેલુ દુષ્કર્મ
ભાવનગર જિલ્લાના અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શિક્ષકે પોતાની જ પૂર્વ સગીર વયની વિદ્યાર્થિનીનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. જો…
View More ભાવનગર કરી પંથકમાં સગીરાનું અપહરણ શિક્ષકે આચરેલુ દુષ્કર્મચોટીલાના મેવાસામાં બ્રિજના ભૂમિપૂજન બાદ કામ બંધ!
ચૂંટણી પહેલા ધારાસભ્યએ ભૂમિપૂજન કરી નાખ્યુ પણ ત્રણ મહિના પછી પણ કામ શરૂ થયુ નહીં શું ખાતમુહૂર્ત માત્ર ફોટા પડાવવા અને નેતાઓના નામના પાટિયા લગાવવા…
View More ચોટીલાના મેવાસામાં બ્રિજના ભૂમિપૂજન બાદ કામ બંધ!જામનગરમાં જર્જરિત બિલ્ડિંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી, 3 શ્રમિક દબાયા
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલા કસ્ટમ હાઉસ વાળા વર્ષો જૂના અને જર્જરિત મકાનને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આજે…
View More જામનગરમાં જર્જરિત બિલ્ડિંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી, 3 શ્રમિક દબાયાજામનગરમાં રૂા.80 હજારની લાંચ લેતા પીજીવીસીએલના ઇજનેર સહિત બે પકડાયા
જામનગર જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે કર્મચારીઓને રૂૂપિયા 80 હજારની લાંચ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યા છે.…
View More જામનગરમાં રૂા.80 હજારની લાંચ લેતા પીજીવીસીએલના ઇજનેર સહિત બે પકડાયા