શહેરમાં ધો.9માં અભ્યાસ કરતી મિત્રની સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં વીધર્મી પરિણીત શખ્સની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે. આ કેસની…
View More મિત્રની સગીર પુત્રીને હવસનો શિકાર બનાવનાર વિધર્મી શખ્સની જામીન અરજી ફગાવતી અદાલતજંત્રીની જફા સામે સરકારને રેલો આવે તેવી બિલ્ડરોની રેલી
બિલ્ડરોએ બાંધકામ સાઇટો બંધ રાખી કલેકટરને આપેલું આવેદનપત્ર, હજારો કોન્ટ્રાકટરો-કડિયા કારીગરો પણ જોડાયા સૂચિત જંત્રી દરો નકકી કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ માટે કયો આધાર લેવાયો ?…
View More જંત્રીની જફા સામે સરકારને રેલો આવે તેવી બિલ્ડરોની રેલીસોરોસ સાથે સોનિયાનું કનેક્શન: સંસદમાં હંગામો
જ્યોર્જ સોરોસના ફાઉન્ડેશન સાથે સોનિયા ગાંધીના જોડાણના આરોપને લઈને સંસદમાં ભારે હોબાળો થયો હતો. આ પછી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. રાજ્યસભામાં પણ આવા…
View More સોરોસ સાથે સોનિયાનું કનેક્શન: સંસદમાં હંગામો30 દી’માં પ્લાન-કમ્પ્લીશન મળી જાય તેવો સિંગલ સર્ક્યુલર બહાર પાડો
અગ્નિકાંડ પછી 10થી 12 પરિપત્રો બહાર પાડ્યા તે રદ કરવા છઇઅની મુખ્યમંત્રી સમક્ષ પોકાર નોટિંગ માટે ગયેલી ફાઈલ કોઈ અધિકારી દબાવી રાખે નહીં તે માટે…
View More 30 દી’માં પ્લાન-કમ્પ્લીશન મળી જાય તેવો સિંગલ સર્ક્યુલર બહાર પાડોપુરવઠા વિભાગ દ્વારા દાળ-ચણાના જથ્થામાં 50% કાપથી ગ્રાહકો હેરાન
સસ્તા અનાજના દુકાનદારો દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત રાજકોટ શહેરા અને જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી પુરવઠા વિભાગ દ્વારા દાળ અને ચણાના જથ્થામાં 50% કાપ મુકવામાં…
View More પુરવઠા વિભાગ દ્વારા દાળ-ચણાના જથ્થામાં 50% કાપથી ગ્રાહકો હેરાનવકફ બોર્ડના CEO વતી રૂા. બે કરોડની લાંચ માગી, ડે. કલેક્ટર સહિત પાંચ સામે ગુનો
વકફ બોર્ડના તત્કાલીન CEO એમ. એચ. ખુમાર વતી તેમના મળતિયાએ રૂૂ. 2 કરોડથી વધુની લાંચ માગવાનો કિસ્સો બહાર આવતા એસીબીએ રાજપીપળાના નાયબ કલેક્ટર વિજય ચૌહાણ…
View More વકફ બોર્ડના CEO વતી રૂા. બે કરોડની લાંચ માગી, ડે. કલેક્ટર સહિત પાંચ સામે ગુનોભાજપ સંગઠનની ચૂંટણી પ્રક્રિયા અચાનક સ્થગિત
વોર્ડ અને તાલુકા પ્રમુખપદ માટે 40 વર્ષની વયમર્યાદાએ ભડકો કર્યો ? કારકિર્દી બનાવવી કે રાજકારણ કરવું ? રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપના મંડલ પ્રમુખોની પસંદગી…
View More ભાજપ સંગઠનની ચૂંટણી પ્રક્રિયા અચાનક સ્થગિતકલ્યાણપુર પંથકમાં થયેલી મોટી રકમની ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો: મુદામાલ કબજે
કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, જુઓ VIDEO
કેનેડામાં એક સપ્તાહની અંદર ભારતીય મૂળના બીજા વિદ્યાર્થીની હત્યાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. 20 વર્ષીય હર્ષનદીપ સિંહની શુક્રવારે (06 ડિસેમ્બર, 2024) કેનેડાના એડમોન્ટનમાં…
View More કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, જુઓ VIDEOદિલ્હી વિધાનસભા ચૂંટણી માટે AAPના ઉમેદવારોની બીજી યાદી જાહેર, સિસોદિયાની બેઠક પર આ વ્યક્તિને મળી ટિકિટ
દિલ્હીની સત્તારૂઢ આમ આદમી પાર્ટી(AAP)એ આજે (9 ડિસેમ્બર) ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. દિલ્હીમાં ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે, જે પહેલા અરવિંદ કેજરીવાલની આગેવાની…
View More દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે AAPના ઉમેદવારોની બીજી યાદી જાહેર, સિસોદિયાની બેઠક પર આ વ્યક્તિને મળી ટિકિટ