જામનગરમાં આવેલી સેનાની એક પાંખ નાં મહિલા અધિકારી રજા પર પોતાના વતનમાં ગયા તે પછી તેમના બંધ કવાર્ટરમાં કોઈ શખ્સ રંગરેલીયા મનાવી ગયા હોવાનું બહાર…
View More ડિફેન્સના મહિલા અધિકારીના બંધ કવાર્ટરમાં મોજ મજા?પટેલ કોલોનીમાં કરિયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલી એક પ્રોવિઝન સ્ટોર માં ગઈકાલે મળી રાત્રે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને અનાજ- કરિયાણું- ફર્નિચર વગેરે બળીને…
View More પટેલ કોલોનીમાં કરિયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગઆધારકાર્ડની એપોઇન્ટ લેવામાં અરજદારોને પડતી ભારે હાલાકી
આધારકાર્ડ ભારતમાં ઓળખનો જરૂૂરી મુખ્ય દસ્તાવેજ બની ગયું છે. આધારકાર્ડમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવા માટે નાગરિકોને આધાર યુઆઈડીઆઈ ની વેબસાઇટ પર જઈને ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી…
View More આધારકાર્ડની એપોઇન્ટ લેવામાં અરજદારોને પડતી ભારે હાલાકીનિરંકારી સંત સમાગમનું સફળ સમાપન: હજારો ભક્તોએ અનુભવ્યકે આધ્યાત્મિક આનંદ
હરિયાણાના સમાલખા સ્થિત સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ ખાતે આયોજીત ત્રિદિવસીય વાર્ષિક નિરંકારી સંત સમાગમ સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજના પાવન આર્શિવાદ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો.…
View More નિરંકારી સંત સમાગમનું સફળ સમાપન: હજારો ભક્તોએ અનુભવ્યકે આધ્યાત્મિક આનંદભાવનગરમાં પોલીસ જમાદાર વતી રૂા. 50 હજારની લાંચ લેતા વચેટિયો ઝડપાયો
ભાવનગર માં બહેને કરેલી અરજીમાં હેરાન નહીં કરવા બદલ ભાઈ પાસેથી 70 હજારની લાંચ માંગી ગૂગલ પેથી 20 હજાર એડવાન્સ લઈ બાકીની રૂૂ. 50 હજારની…
View More ભાવનગરમાં પોલીસ જમાદાર વતી રૂા. 50 હજારની લાંચ લેતા વચેટિયો ઝડપાયોપરિક્રમા સહિત વિવિધ જિલ્લામાં મોબાઈલ ચોરતા બે શખ્સ રાજુલામાંથી ઝડપાયા
જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. વી.એમ.કોલાદરા નાઓએ ચોરી અથવા છળ કપટથી મુદ્દામાલ મેળવી ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીઓ અંગે પેટ્રોલીંગ ફરી ખાનગી બાતમીદારો…
View More પરિક્રમા સહિત વિવિધ જિલ્લામાં મોબાઈલ ચોરતા બે શખ્સ રાજુલામાંથી ઝડપાયાગુજરાતના દરિયામાં ગેરકાયદેસર ફિશિંગ બંધ કરાવવા લડત કરાશે
સોમનાથ નજીકના હિરાકોટ બંદર ખાતે ગુજરાત કોળી સમાજ માછીમાર મહામંડળની બેઠક મળી તારિખ 17-11-2 024ને રવિવારે સોમનાથ નજીક આવેલ હિરકોટ બંદરમા કોળી સમાજના સુખસાગર હોલમા…
View More ગુજરાતના દરિયામાં ગેરકાયદેસર ફિશિંગ બંધ કરાવવા લડત કરાશેસાવરકુંડલા પાલિકાના પૂર્વ પ્રમુખ પાસે 25 લાખની ખંડણી માગી મારી નાખવાની ધમકી
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ બાઈક ના શોરૂૂમ ના માલિક અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ને રૂૂપિયા 25 લાખની ખાંડણી અને ન આપે તો જાનથી…
View More સાવરકુંડલા પાલિકાના પૂર્વ પ્રમુખ પાસે 25 લાખની ખંડણી માગી મારી નાખવાની ધમકીપ્રવાસન સ્થળો પર મુસાફરોના દાગીના સેરવતી ગેંગ ઝડપાઇ
વેરાવળ શહેરમાં નજર ચુકવી ચોરી કર્યાના અનડીટેકટ ગુન્હામાં સીટી સર્વેલન્સ સ્કોડે રાજય વ્યાપી ગેંગની એક મહિલા સહીત પાંચને ઝડપી લઇ રૂૂા.4,34,000 ના મુદામાલ સાથે ઝડપી…
View More પ્રવાસન સ્થળો પર મુસાફરોના દાગીના સેરવતી ગેંગ ઝડપાઇFIR કરવી હોય તો મારી સામે કરો, ખેડૂતોને હેરાન કરો નહીં
અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ GST અધિકારીઓને બરાબરના ખખડાવ્યા છે. અધિકારીઓની ક્લાસ લેતા સાંસદ ભરત સુતરીયાનો વીડિયો વાયરલ થયો છે. કપાસ લઇને આવતા ખેડૂતો પાસે GST…
View More FIR કરવી હોય તો મારી સામે કરો, ખેડૂતોને હેરાન કરો નહીં