પટેલ કોલોનીનો પ્લોટ પચાવનાર મહિલાના જામીન ફગાવતી કોર્ટ

જામનગરમાં પારકી જમીનમાં ગેરકાયદે દબાણ કરીને ત્યાં દરગાહ બનાવી લેવા નાં કેસ મા ધરપકડ કરાયેલ મહિલા ની જામીન અરજી અદાલતે ના મંજૂર કરી છે. જામનગરમાં…

View More પટેલ કોલોનીનો પ્લોટ પચાવનાર મહિલાના જામીન ફગાવતી કોર્ટ

તંત્રના પાપે શહેરના માર્ગો બની રહ્યા છે બ્યુટીફૂલ ડમ્પિંગ યાર્ડ

તાજેતરમા કોર્પોરેશન તંત્રની ટીમ સાથે રણજિત સાગર રોડ ગૌરવ પથની અકસ્મિક રીતે મ્યુનિસિપલ કમિશનર દિનેશ મોદીએ મુલાકાત લીધી અને જણાવ્યું કે, નવા વર્ષના અંત સુધીમા…

View More તંત્રના પાપે શહેરના માર્ગો બની રહ્યા છે બ્યુટીફૂલ ડમ્પિંગ યાર્ડ

રિસામણે રહેલી પત્નીના વિયોગમાં ઝેરી દવા ગટગટાવી પતિનો આપઘાત

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વિભાણિયા ગામમાં રહેતા પર પ્રાંતિય શ્રમિક યુવાને પોતાની પત્ની રિસાઈને માવતરે ચાલી જતાં મનમાં લાગી આવવાથી ઝેરી દવા પી લઇ આત્મહત્યા…

View More રિસામણે રહેલી પત્નીના વિયોગમાં ઝેરી દવા ગટગટાવી પતિનો આપઘાત

કાલાવડની લૂંટ તથા ધાડના ગુનાનો આરોપી હરિયાણામાંથી ઝડપાયો

કાલાવડ શહેરમાં દોઢેક વર્ષ પહેલાં પૂર્વ યોજીત કાવતરૂૂ રચી લૂંટ તથા ધાડ પાડવામાં આવી હોવાનો ગુન્હો નોંધાયા પછી રાજસ્થાન તથા હરિયાણા રાજ્ય માં રહેતા આરોપી…

View More કાલાવડની લૂંટ તથા ધાડના ગુનાનો આરોપી હરિયાણામાંથી ઝડપાયો

જિલ્લામાં બે દિવસમાં વધુ રૂા.1.22 કરોડની વીજચોરી પકડાઇ

બીજા દિવસે 38 વીજ ચેકિંગ ટુકડી દ્વારા 79 વિજ જોડાણથી ચોરી પકડી લેવાઇ જામનગર શહેર લાલપુર તેમજ જામજોધપુર પંથકમાંથી સોમવારે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ…

View More જિલ્લામાં બે દિવસમાં વધુ રૂા.1.22 કરોડની વીજચોરી પકડાઇ

પાક નુકસાન સરવેના ગોટાળા: ‘આપ’નો ચોંકાવનારો ખુલાસો

2000 થી લઇ 5000 હજાર રૂપિયા જેવી નજીવી રકમ આપી ખેડૂતો સાથે મજાક કરી: રાજુભાઈ કરપડા સૌરાષ્ટ્ર અને કચ્છના જીલ્લાઓમાં ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં અતિવૃષ્ટિ…

View More પાક નુકસાન સરવેના ગોટાળા: ‘આપ’નો ચોંકાવનારો ખુલાસો

ઉપલેટાની શાળાના આચાર્ય વ્યાજચક્રમાં ફસાયા, ધમકી આપતી મહિલા વ્યાજખોર સામે ફરિયાદ

70 હજારના અઢી લાખ ચૂકવ્યા છતાં મહિલાએ 30 હજારની માગણી કરી, સ્કૂલે જઇ પૈસાની ઉઘરાણી કરી ફડાકો ઝીંકી દીધો રાજકોટ શહેર અને જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ…

View More ઉપલેટાની શાળાના આચાર્ય વ્યાજચક્રમાં ફસાયા, ધમકી આપતી મહિલા વ્યાજખોર સામે ફરિયાદ

માતાજીના મઢે દર્શન કરવા ગયેલા યુવાન ઉપર કૌટુંબિક પરિવારનો હુમલો

ગોંડલના મોટા દડવા ગામની ઘટના : જૂની અદાવતમાં માર માર્યાનો આરોપ ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે માતાજીના મઢે દર્શન કરવા ગયેલા યુવાન પર જુની અદાવતનો…

View More માતાજીના મઢે દર્શન કરવા ગયેલા યુવાન ઉપર કૌટુંબિક પરિવારનો હુમલો

રાજકોટ લગ્નપ્રસંગમાં આવેલા કચ્છના પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત

કચ્છના મેઘપર (બોરીચી) ગામે રહેતા પ્રૌઢ રાજકોટમાં લગ્ન પ્રસંગે આવ્યા બાદ સસરાના ઘરે રોકાયા હતા જયા પ્રૌઢનુ હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ…

View More રાજકોટ લગ્નપ્રસંગમાં આવેલા કચ્છના પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત

માળિયા હાટીનામાં વીજ કંપનીના સ્ટાફ ઉપર હુમલો કરનાર પિતા-પુત્રની ધરપકડ

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં દ્વારા વીજ ચેકિંગ હાથ ધર્યું હતું.સમગ્ર તાલુકામાં વીજ ચેકિંગ કામગીરી શરૂૂ કરી હતી. જે ફરિયાદના આધારે માળિયા પોલીસે ઙૠટઈકના કર્મચારી…

View More માળિયા હાટીનામાં વીજ કંપનીના સ્ટાફ ઉપર હુમલો કરનાર પિતા-પુત્રની ધરપકડ