ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) એ રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (જીઆઇએલ)ના વરિષ્ઠ અધિકારીઓ સામે રૂૂ. 6.78 કરોડની નાણાકીય છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. આ કેસમાં…
View More GILના પૂર્વ જનરલ મેનેજર સહિતના અધિકારીઓ સામે 6.78 કરોડની છેતરપિંડીની ફરિયાદ દાખલભૂજથી નખત્રાણા વચ્ચે હાઇસ્પીડ ફોરલેન કોરિડોર બનાવવામાં આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજથી નખત્રાણા સુધીનો 45 કિલો મીટર રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવા…
View More ભૂજથી નખત્રાણા વચ્ચે હાઇસ્પીડ ફોરલેન કોરિડોર બનાવવામાં આવશેબોટાદમાં સગીરાને ગેસ્ટહાઉસમાં બોલાવી ધમકી આપી દુષ્કર્મ આચયુર્ં
જિલ્લામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં અહીંયા એક 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જેને લઈને ચકચાર મચી જવા પામી…
View More બોટાદમાં સગીરાને ગેસ્ટહાઉસમાં બોલાવી ધમકી આપી દુષ્કર્મ આચયુર્ંવંથલીના નરેડી ગામે માલધારી અને વન કર્મચારી ઉપર સિંહણનો હુમલો
છેલ્લા ઘણા સમયથી વંથલી પંથકમાં સિંહ અને દીપડાના આંટાફેરા વધ્યા છે. વંથલી પંથકની સીમમાં હિંસક પ્રાણીઓની અવરજવરથી લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે થોડો સમય પહેલા…
View More વંથલીના નરેડી ગામે માલધારી અને વન કર્મચારી ઉપર સિંહણનો હુમલોજસવંતગઢમાં વૃદ્ધાની હત્યામાં જમાઇ જ બન્યો જમ
અમરેલી જિલ્લામાં ચિતલ નજીક આવેલા જશવંતગઢ ગામમાં 28 નવેમ્બરે નાયબ મામલતદારની માતાની હત્યા કરાઈ હતી. ગળું કાપીને તેમને મોતને ઘાટ ઉતારાયા હતા. ઘરમાં એકલા હતા…
View More જસવંતગઢમાં વૃદ્ધાની હત્યામાં જમાઇ જ બન્યો જમમાણાવદર તાલુકાના વાડાસડા ગામેથી દીપડો પાંજરે પુરાયો
માણાવદર તાલુકાના વાડાસડા ગામે દીપડા દ્વારા વાડી વિસ્તારમાં વાછરડીનું મારણ કરતા ગત રાત્રે માણાવદર રેન્જ વન વિભાગ દ્વારા તાકીદે દીપડાને પકડવા પાંજરું ગોઠવવામાં આવેલ અને…
View More માણાવદર તાલુકાના વાડાસડા ગામેથી દીપડો પાંજરે પુરાયોરાજુલા-જાફરાબાદ કોંગ્રેસ સમિતિ દ્વારા સૂત્રોચ્ચાર, ધરણાં-પ્રદર્શન
અતિવૃષ્ટિ, દેવા માફ સહિત વિવિધ મુદ્દે પ્રાંત અધિકારીને આવેદન આપ્યું રાજ્યમાં ખેડૂતોને અતિવૃષ્ટિમાં થયેલા નુકસાન અંગે રાજય સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કર્યા બાદ અમરેલી…
View More રાજુલા-જાફરાબાદ કોંગ્રેસ સમિતિ દ્વારા સૂત્રોચ્ચાર, ધરણાં-પ્રદર્શનવસતીને નિયંત્રિત કરવા સરકારનો પ્લાન 2060 તૈયાર
‘સ્વસ્થ બાળક, સ્વસ્થ માતા’ના સૂત્ર સાથે સ્થિર વસતી દર જાળવી રાખવા પ્રયાસ દેશની વધતી જનસંખ્યાને કાબૂ કરવા સરકાર લોંગ ટર્મ પ્લાન પર કામ કરી રહી…
View More વસતીને નિયંત્રિત કરવા સરકારનો પ્લાન 2060 તૈયારભારતમાં મુસ્લિમો અત્યાચારનો સામનો કરી રહ્યા છે: સીએમ ઓમર અબ્દુલ્લા
ઉત્તર પ્રદેશના સંભલમાં મસ્જિદના સર્વેક્ષણ અને ત્યારબાદની ઘટનાને લઈને પ્રતિક્રિયાઓનો સિલસિલો ચાલુ છે. આ એપિસોડમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું નિવેદન સામે આવ્યું છે. ઓમર અબ્દુલ્લાએ…
View More ભારતમાં મુસ્લિમો અત્યાચારનો સામનો કરી રહ્યા છે: સીએમ ઓમર અબ્દુલ્લાદેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલયો ખુલશે, કેબિનેટની મંજૂરી
હાલમાં ત્રણ વિદેશી સહિત 1256 કેન્દ્રીય વિદ્યાલયો કાર્યરત છે કેબિનેટ બ્રીફિંગમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે કહ્યું કે 85 નવા કેન્દ્રીય વિદ્યાલયો ખોલવામાં આવશે. આજની…
View More દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલયો ખુલશે, કેબિનેટની મંજૂરી