સબ રજિસ્ટાર ડેટા ઓપરેટીંગનું કામ સભાળે છે અને આ કામગીરી સબ રજિસ્ટ્રારની અંડરમાં થતી હોય છે. તેવા સમયે રજિસ્ટ્રાર ખાચર દ્વારા પોલીસ કમિશનર બ્રજેશ ઝા…
View More ચીટર ટોળકીએ 17 બોગસ દસ્તાવેજ બનાવ્યાની શંકારૂા. પાંચમાં ભોજન આપતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાના વધુ 100 કેન્દ્રો શરૂ થશે
રાજયમા મકાન સહિત બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલ શ્રમિકોને નજીવા દરે ઉત્તમ ભોજન મળી રહે તે માટે શ્રમિક અન્નપુર્ણા યોજન શરૂૂ કરવામાં આવી છે. ગુજરાતમા અત્યારે…
View More રૂા. પાંચમાં ભોજન આપતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાના વધુ 100 કેન્દ્રો શરૂ થશેબાર એસો.ની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ: પ્રમુખ સહિત 16 હોદ્દા માટે 51 ઉમેદવારો મેદાનમાં
સેક્રેટરી અને કારોબારીના હોદ્દા પરના બે ઉમેદવારોએ નામાંકન પત્ર પરત ખેંચ્યા; ભાજપ પ્રેરિત વકીલોની ત્રણેય પેનલની આબરૂ દાવ પર પ્રમુખમાં 6, ઉપપ્રમુખ-ટ્રેઝરરમાં 3-3, સેક્રેટરીમાં 4,…
View More બાર એસો.ની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ: પ્રમુખ સહિત 16 હોદ્દા માટે 51 ઉમેદવારો મેદાનમાંબૂટલેગર પ્રતિક ચંદારાણા સામે સંગઠિત ગુનો નોંધો
પોલીસ અને પત્રકાર ઉપર હુમલા સહિત 30થી વધુ ગુનામાં સંડોવણી: બામણબોર સરપંચની પોલીસ કમિશનરને રજૂઆત શહેરમાં પોલીસ અને પત્રકાર પર હુમલા સહિત 30થી વધુ ગુનામાં…
View More બૂટલેગર પ્રતિક ચંદારાણા સામે સંગઠિત ગુનો નોંધોબોલેરો અને રિક્ષામાં દારૂની હેરાફેરી 1.72 લાખના દારૂ સાથે બે ઝડપાયા
થર્ટી ફર્સ્ટ નજીક આવતા જ બુટલેગરો દારૂની રેલમછેલ કરવા સક્રિય થયા છે ત્યારે પોલીસે પણ દારૂની હેરાફેરી અટકાવવા વોચ ગોઠવી છે. શહેરમાં મીલપરા અને કુવાડવા…
View More બોલેરો અને રિક્ષામાં દારૂની હેરાફેરી 1.72 લાખના દારૂ સાથે બે ઝડપાયાબંધ ટેન્કર પાછળ સ્કૂટર ઘૂસી જતા ગેરેજ સંચાલકનું મોત
શહેરમાં અકસ્માતની ઘટનાનો પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે શહેરમાં વધુ એક અકસ્માતમાં યુવાને જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે. જુના માર્કેટ યાર્ટ નજીક બંઘ…
View More બંધ ટેન્કર પાછળ સ્કૂટર ઘૂસી જતા ગેરેજ સંચાલકનું મોતફેસબુક કે સોશિયલ મીડિયા મારફતે કોઇ પૈસા માંગે તો આપવા નહીં, રાજકોટના બે વ્યક્તિ ભોગ બન્યા
હાલ સાયબર ફ્રોડ વધી રહયા છે ત્યારે સાયબર ક્રાઇમ પોલીસના સ્ટાફ દ્વારા લોકો માટે ઓનલાઇન ફ્રોડથી બચવા માટે અલગ અલગ સેમીનાર યોજી જાગૃત કરવામાં આવી…
View More ફેસબુક કે સોશિયલ મીડિયા મારફતે કોઇ પૈસા માંગે તો આપવા નહીં, રાજકોટના બે વ્યક્તિ ભોગ બન્યાનશાખોર પતિ મારકૂટ કરતો, ફરિયાદ કરી તો આપઘાત કરી ચિઠ્ઠીમાં નામ લખતો જઇશ : પત્નીને આપી ધમકી
રાજકોટ શહેરમાં પત્નીને ત્રાસ આપતા પતિ અને સાસરીયાઓ વિરૂદ્ધ અનેકવાર પોલીસ મથકમાં ફરિયાદ નોેંધવામાં આવી છે. ત્યારે એક ચોકાવનારો કિસ્સો રાજકોટ શહેરમાં બન્યો છે જેમા…
View More નશાખોર પતિ મારકૂટ કરતો, ફરિયાદ કરી તો આપઘાત કરી ચિઠ્ઠીમાં નામ લખતો જઇશ : પત્નીને આપી ધમકીરાજકોટના બૂટલેગરે દમણથી મગાવેલ રૂા.77 લાખનો દારૂ ઝડપાયો
સુરત પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમનો દરોડો, રૂા.1.27 કરોડનો મુદામાલ કબજે ઉત્તરપ્રદેશના ચાલકની ધરપકડ ,રાજકોટના બુટલેગર સહિત 6 શખ્સો વોન્ટેડ જાહેર સુરત નેશનલ હાઇવે ઉપર…
View More રાજકોટના બૂટલેગરે દમણથી મગાવેલ રૂા.77 લાખનો દારૂ ઝડપાયોત્રિકોણબાગ પાસે ઓફિસમાં ત્યકતાને ઘેનની દવા પીવડાવી શખ્સનું દુષ્કર્મ
રાજકોટની એક વિસ્તારમાં રહેતી ત્યકતાએ એ ડિવીઝન પોલીસમાં જામનગર રોડ પર રહેતા ઉર્મીશ થાનકીનું નામ આપી જણાવ્યું હતું કે વર્ષ 2010માં તેણીના રાજેશ લક્ષ્મણ ચાંદેગરા…
View More ત્રિકોણબાગ પાસે ઓફિસમાં ત્યકતાને ઘેનની દવા પીવડાવી શખ્સનું દુષ્કર્મ