ઉકાણી પરિવારના 56 ભોગ મનોરથ અને ‘ધ્વજાજીના દર્શનનો લ્હાવો લેતા ભાવિકો વૃંદાવનધામમાં આજે ગૌચરણ મનોરથ અને આવતીકાલે દીપદાન મનોરથ ઉત્સવ ઉજવાશે 125 ડબ્બા ઘી તથા…
View More ઇશ્ર્વરિયાના વૃંદાવનધામમાં ‘ઠાકોરજી’ના દર્શન માટે ભાવિકો ઊમટયાંવધુ એક લેટરકાંડ! ભાજપના પૂર્વ એમએલએ કેસરીસિંહ સામે ખેડામાં ભડકો
ખેડા જિલ્લા સહકારી સંઘના સંચાલક મંડળના સભ્યોની 4 જાન્યુઆરીના રોજ કુલ 13 બેઠકોમાંથી બાકી રહેલી પાંચ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ખેડા જિલ્લા સહકારી સંઘની…
View More વધુ એક લેટરકાંડ! ભાજપના પૂર્વ એમએલએ કેસરીસિંહ સામે ખેડામાં ભડકોગુજકેટ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત લેઇટ ફી સાથે તા.15 જાન્યુ. સુધી વધારી
સતત બીજી વખત પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા તક અપાઇ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી, ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ…
View More ગુજકેટ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત લેઇટ ફી સાથે તા.15 જાન્યુ. સુધી વધારીસાધુ વાસવાણી રોડ પર ચોકીદાર આધેડ સહિત બેના હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટ એટેકનો કેસો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ બે લોકોના હૃદય રોગના હુમલાથી મૃત્યુ નીપજ્યા છે. સાધુ વાસવાણી રોડ પર…
View More સાધુ વાસવાણી રોડ પર ચોકીદાર આધેડ સહિત બેના હાર્ટએટેકથી મોતગુજરાતમાં તાલીમ પૂર્ણ કરનાર 37 ડીવાયએસપીને પોસ્ટિંગ
રાજકોટ શહેર એસી-એસટી સેલમાં ચિંતનકુમાર પટેલ અને ગ્રામ્યમાં શ્રીજીતા પટેલને પોસ્ટિંગ ગુજરાતમાં 37 ડીવાયએસપીને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી), વર્ગ-1 સંવર્ગમાં અજમાયશી…
View More ગુજરાતમાં તાલીમ પૂર્ણ કરનાર 37 ડીવાયએસપીને પોસ્ટિંગઅગ્નિકાંડ: ટીપીઓ સાગઠિયા સહિત 6 આરોપીની જામીન અરજી ઉપર આજે હાઈકોર્ટમાં સંભવત સુનાવણી
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા બે ભાઈ અને મહાપાલીકાના સસ્પેન્ડ ચાર અધિકારીના સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર…
View More અગ્નિકાંડ: ટીપીઓ સાગઠિયા સહિત 6 આરોપીની જામીન અરજી ઉપર આજે હાઈકોર્ટમાં સંભવત સુનાવણીવેરા વસૂલાત શાખાએ વધુ 10 ડિફોલ્ટરોની મિલ્કતને સીલ માર્યુ
રાજકોટ મહાનગર પલિકાનાકમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા 10 મિલ્કતોને સીલ મારેલ તથા 15 મિલ્કતોને સીલની કાર્યવાહી કરતા તથા 1 યુનિટની નોટીસ અને 2…
View More વેરા વસૂલાત શાખાએ વધુ 10 ડિફોલ્ટરોની મિલ્કતને સીલ માર્યુશહેર ભાજપમાં નવા-જૂના વાસણો અંતે ખખડ્યા
મુકેશ દોશીને રીપિટ કરવા સામે જૂના જોગીઓનો મોરચો, બધાને સાથે રાખીને ચાલે તેવા નેતાને પ્રમુખપદ સોંપવા ચૂંટણી અધિકારી અને હાઈકમાન્ડને રજૂઆત ગુજરાતમાં વોર્ડ અને તાલુકા…
View More શહેર ભાજપમાં નવા-જૂના વાસણો અંતે ખખડ્યારિક્ષામાં દેશી દારૂની હેરાફેરી : એરપોર્ટના બગીચા પાસેથી શખ્સને ઝડપી લેવાયો
રાજકોટ શહેરમા દેશી અને વિદેશી દારૂની હેરાફેરીઓ પર પોલીસ દ્વારા વોચ ગોઠવવામા આવી છે. ત્યારે ગઇકાલે ડીસીપી ઝોન ર ની એલસીબીની ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન…
View More રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી : એરપોર્ટના બગીચા પાસેથી શખ્સને ઝડપી લેવાયોદારૂ સહિત 44 ગુનામાં સંડોવાયેલો મીઠાપુરનો રીઢો તસ્કર રાજકોટમાંથી ઝડપાયો
રાજકોટ શહેરમાં થતી વાહન ચોરી ધરફોડ ચોરી અને ચીલ ઝડપ સહિતના ગુનાઓના ભેદ ઉકેલવા માટે રાજકોટ શહેરની પોલીસને અલગ-અલગ વિસ્તારોમાં અને બજારોમાં પેટ્રોલિંગ કરવા પોલીસ…
View More દારૂ સહિત 44 ગુનામાં સંડોવાયેલો મીઠાપુરનો રીઢો તસ્કર રાજકોટમાંથી ઝડપાયો