શહેરમાં સીટીબસના ચાલકો અવાર-નવાર અકસ્માતો સર્જતા રહે છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ભક્તિનગર સર્કલ પાસે સીટીબસના ચાલકે ઠોકરે ચડાવતા સાયકલ સવાર…
View More સિટી બસના ચાલકે સર્જ્યો વધુ એક અકસ્માત: સાઇકલચાલકને ઈજાશનિવારે રાજકોટમાં 13.18 કલાકની સૌથી લાંબી રાત્રી
તા. ર1 ડિસેમ્બરે રાત લાંબી અને દિવસ ટૂંકાનો લોકો અનુભવ કરશે. પૃથ્વી ર3.પ અંશે ઝુકેલી હોવાના કારણે દિવસ-રાતમાં લાંબા-ટૂંકા, ફેરફાર અને ૠતુઓ ઉત્પન્ન કરવામાં કારણભૂત…
View More શનિવારે રાજકોટમાં 13.18 કલાકની સૌથી લાંબી રાત્રીકોમર્સિયલની વધુ પાંચ મિલ્કત સીલ, 22.81 લાખની વસૂલાત
રહેણાકનું 1 નળજોડાણ કટ, એકને જપ્તીની નોટિસ મનપાના વેરાવિભાગ દ્વારા મિલ્કતવેરાનો ટાર્ગેટ પુરો કરવા આજે ત્રણેય ઝોનમાં રિકવરી ઝુંબેશ હાથ ધરી વધુ 5 મિલ્કત સીલ…
View More કોમર્સિયલની વધુ પાંચ મિલ્કત સીલ, 22.81 લાખની વસૂલાતઆધુનિકતાની આડમાં વિસરાતા સંસ્કારો: ચાર પુત્રોએ માતાને તરછોડ્યા
મોઢામાં કોળિયો આપી ઉછેરનાર માતા-પિતા માટે પુત્રો પાસે બે ટાઈમની રોટલી નથી: મનોવિજ્ઞાન ભવનના સરવેએ મોડર્ન યુગના વાસ્તવિકતા બતાવી 50 ટકા વૃદ્ધો એકલાતાના કારણે ડિપ્રેશનનો…
View More આધુનિકતાની આડમાં વિસરાતા સંસ્કારો: ચાર પુત્રોએ માતાને તરછોડ્યારાજકોટમાં 13મી ઓપન ગુજરાત ફૂટબોલ ટૂર્ના.નું ભવ્ય આયોજન
ફૂટબોલની રમત ભારતમાં હાલમાં ખુબ પ્રચલીત થઇ રહી છે. ફીફા (ફીફા, આઇફા (ઓલ ઇન્ડિયા ફૂટબોલ એસોસિએશન) અને ગુજરાત ફૂઉટબોલ એસો.ના સંયુક્ત પ્રયાસોથી ફૂટબોલમાં ખાસ કરીને…
View More રાજકોટમાં 13મી ઓપન ગુજરાત ફૂટબોલ ટૂર્ના.નું ભવ્ય આયોજનસૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છાત્રાના કોમ્પ્યુટર મેમરી વધારતા સંશોધનને એવોર્ડ એનાયત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના સંશોધકો ગુણવત્તાયુક્ત સંશોધનો અને સમાજ ઉપયોગી ઇનોવેશનના ક્ષેત્રે સતત પ્રગતિશીલ છે ત્યારે ભૌતિક શાસ્ત્ર ભવનમાં પીએચડી નો અભ્યાસ કરતી કુમારી હિમીત્રી…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છાત્રાના કોમ્પ્યુટર મેમરી વધારતા સંશોધનને એવોર્ડ એનાયતમહાનગરપાલિકાએ 92 વેપારીઓ પાસેથી 6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યુ
મનપાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ 13/12/2024 થી 15/12/2024 એમ કુલ 3 દિવસમાં દરમ્યાન ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે…
View More મહાનગરપાલિકાએ 92 વેપારીઓ પાસેથી 6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યુKYCનું કમઠાણ: મનપાના આધારકાર્ડ કેન્દ્રમાં અફરાતફરી
રેશનકાર્ડ કેવાયસી માટે મનપાને કામગીરી સોંપાયા બાદ નવા આધારકાર્ડ કાઢવાની કામગીરીમાં વિલંબથી અરજદારોમાં દેકારો મહાનગરપાલિકાના અમુક વિભાગની કામગીરી 365 દિવસ ચાલુ હોવા છતાં અરજાદરોની કાયમી…
View More KYCનું કમઠાણ: મનપાના આધારકાર્ડ કેન્દ્રમાં અફરાતફરીખોડલધામ સંડેરના શિલાપૂજનનું આમંત્રણ આપવા મા ખોડલના રથનું ગામડે-ગામડે પ્રરિભ્રમણ
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ ગુજરાતના વિવિધ ઝોનમાં શ્રી ખોડલઘામ સંકુલનું નિર્માણ કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે શ્રી…
View More ખોડલધામ સંડેરના શિલાપૂજનનું આમંત્રણ આપવા મા ખોડલના રથનું ગામડે-ગામડે પ્રરિભ્રમણબાર એસો.ની ચૂંટણી: સમરસ પેનલના કાર્યાલયનો દબદબાભેર પ્રારંભ
સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ શહેર બાર એસોસીયેસનની ચુંટણી 2025 માટે તા.20/12/2024 મતદાન યોજવાનું છે. રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં ત્રણ પેનલ વચ્ચે ચુંટણી જંગ જામ્યો…
View More બાર એસો.ની ચૂંટણી: સમરસ પેનલના કાર્યાલયનો દબદબાભેર પ્રારંભ