ભારતીય જનતા પાર્ટી તેના મંડલ પ્રમુખોની આગામી સપ્તાહના અંત સુધીમાં જાહેરાત કરી શકે છે. આમ તો એક સપ્તાહ પૂર્વે જ તમામ 530થી વધુ મંડલ પ્રમુખોની…
View More ગમે ત્યારે ભાજપ મંડલ પ્રમુખોની જાહેરાત, 1 જાન્યુ.થી જિલ્લા પ્રમુખો માટે પ્રક્રિયાચેમ્પિયન ટ્રોફીમાં ભારતની ફાઈનલ સેમિફાઈનલ દુબઈમાં રમાડાશે
આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ઈંઈઈ) પહેલાથી જ આ ટૂર્નામેન્ટને હાઇબ્રિડ મોડલમાં આયોજિત કરવાની માહિતી આપી ચૂકી છે. દરમિયાન, પીટીઆઈએ…
View More ચેમ્પિયન ટ્રોફીમાં ભારતની ફાઈનલ સેમિફાઈનલ દુબઈમાં રમાડાશેમહારાષ્ટ્રમાં હવે પ્રભારી મંત્રી બનવા ખેંચતાણ
મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી મહાયુતિ ગઠબંધનના નેતાઓ વચ્ચે મતભેદના અહેવાલો સામે આવી રહ્યા છે. જો કે, રાજ્યમાં સરકાર રચાઈ અને એકનાથ શિંદેએ પણ દેવેન્દ્ર…
View More મહારાષ્ટ્રમાં હવે પ્રભારી મંત્રી બનવા ખેંચતાણએમેઝોનના માલિક બીજીવાર લગ્ન માટે ઘોડે ચડશે, 5096 કરોડનો ખર્ચ કરશે
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ટૂંક સમયમાં તેની મંગેતર લોરેન સાંચેઝ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન કોલોરાડોના…
View More એમેઝોનના માલિક બીજીવાર લગ્ન માટે ઘોડે ચડશે, 5096 કરોડનો ખર્ચ કરશેતમારી માતા હોસ્પિટલમાં દાખલ હોવા છતાંય તમે ટીમ માટે રમતા રહ્યા
ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ક્રિકેટના ત્રણેય ફોર્મેટને અલવિદા કહી દીધું છે. તેના આ નિર્ણયથી માત્ર ચાહકો જ નહીં પરંતુ ભારતીય ડ્રેસિંગ રૂૂમમાં તેના…
View More તમારી માતા હોસ્પિટલમાં દાખલ હોવા છતાંય તમે ટીમ માટે રમતા રહ્યાશેરબજારમાં હર્ષદ મહેતા સ્ટાઇલના કૌભાંડનો પર્દાફાશ કરતું SEBI
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એ PNB મેટલાઈફ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીની ઈક્વિટી ડીલર સચિન બકુલ ડગલી અને અન્ય આઠ સંસ્થાઓ સાથેની મિલી ભગતથી ચાલતી…
View More શેરબજારમાં હર્ષદ મહેતા સ્ટાઇલના કૌભાંડનો પર્દાફાશ કરતું SEBIગાંધીજી પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા: ગાયક ભટ્ટાચાર્યે મધપૂડો છંછેડ્યો
બોલિવૂડ સિંગર અભિજિત ભટ્ટાચાર્ય પોતાના વિવાદોને કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. પછી ભલે તે શાહરૂૂખ ખાનની વાત હોય કે સલમાન ખાનની, પરંતુ હાલમાં સિંગર તેના…
View More ગાંધીજી પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા: ગાયક ભટ્ટાચાર્યે મધપૂડો છંછેડ્યોબ્રાઝિલમાં ખાનગી પ્લેન તૂટી પડતાં 10નાં મોત, 12થી વધુ ઘાયલ
ગઇકાલે પ્રવાસીઓમાં લોકપ્રિય એવા બ્રાઝિલના નગરમાં એક નાનું વિમાન અથડાયું હતું, જેમાં સવારના તમામ 10 મુસાફરો માર્યા ગયા હતા અને જમીન પર એક ડઝનથી…
View More બ્રાઝિલમાં ખાનગી પ્લેન તૂટી પડતાં 10નાં મોત, 12થી વધુ ઘાયલ2024: વિરાટ, રોહિત, અશ્ર્વિન સહિત 12 ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરી
12માંથી 9 ખેલાડીઓએ ક્રિકેટના તમામ ફોર્મેટને અને ત્રણે ટી-20ને અલવિદા કહ્યુ વર્ષ 2024માં કુલ 12 ભારતીય ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. આમાંથી, 9 ખેલાડીઓ એવા…
View More 2024: વિરાટ, રોહિત, અશ્ર્વિન સહિત 12 ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરીપંજાબની સ્થાનિક ચૂંટણીમાં ‘આપ’ સૌથી મોટો પક્ષ, છતાં ખતરાની ઘંટડી
આમ આદમી પાર્ટી ભલે પંજાબની નાગરિક ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને પીઠ પર થપથપાવી રહી હોય, પરંતુ તેને પાર્ટી માટે ખતરાની ઘંટડી માનવામાં આવી…
View More પંજાબની સ્થાનિક ચૂંટણીમાં ‘આપ’ સૌથી મોટો પક્ષ, છતાં ખતરાની ઘંટડી