રૂ. 1.23 લાખનું સોનું અને રોકડ સહિત માળિયા મિયાણાના એક તસ્કરની ધરપકડ, મહિલા સહિત બે તસ્કરોની પોલીસ દ્વારા શોધખોળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનુ ગામમાં…
View More જોડિયાના માવ ગામે થયેલી ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયોહરિપરના સોલાર પ્લાન્ટમાં થયેલી બે લાખની વાયર ચોરીનો ભેદ ઉકેલાયો
ચોરાઉ વાયર-કાર-મિનિ ટ્રક સહિત રૂપિયા સાડા આઠ લાખની માલમતા સાથે ગેંગના 7 સભ્યો ઝડપાયા જામનગર જિલ્લાના ધ્રોલ નજીક હરીપર ગામ પાસે આવેલા સોલાર પ્લાન્ટ માંથી…
View More હરિપરના સોલાર પ્લાન્ટમાં થયેલી બે લાખની વાયર ચોરીનો ભેદ ઉકેલાયોગુલાબનગરમાં પોલીસનો ઘોડીપાસાની કલબ પર દરોડો, નાસભાગ મચી
બે શખ્સો પકડાયા: 9 શખ્સો પોલીસને જોઈને ભાગી છૂટતાં ફરારી જાહેર કરાયા જામનગરના ગુલાબનગર ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ગઈકાલે પોલીસે ઘોડી પાસા ના જુગાર અંગે દરોડો…
View More ગુલાબનગરમાં પોલીસનો ઘોડીપાસાની કલબ પર દરોડો, નાસભાગ મચીદરેડ વિસ્તારમાંથી 13 વર્ષની પરપ્રાંતીય સગીરાનું અપહરણ
જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતિય શ્રમિક પરિવારની 13 વર્ષની સગીરાનું તેણીના ઘેરથી અપહરણ થઈ ગયું છે, અને નજીકમાં જ રહેતો અને મજૂરી…
View More દરેડ વિસ્તારમાંથી 13 વર્ષની પરપ્રાંતીય સગીરાનું અપહરણઅમદાવાદના વકીલ ઉપર બે શખ્સો દ્વારા હુમલો
બે વકીલ વચ્ચે અસીલના મામલે તકરાર થયા બાદ હુમલો કરાયો જામનગરમાં અસીલ નો કેસ લડવા બાબતે ગઈકાલે સાંજે બે વકીલો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં…
View More અમદાવાદના વકીલ ઉપર બે શખ્સો દ્વારા હુમલોહાપા યાર્ડમાં પેઢીમાં થયેલ પાંચ લાખની ચોરીમાં પૂર્વ કર્મચારી ઝડપાયો
એલસીબીની ટીમે તે જ વેપારીને ત્યાં કામ કરી ચૂકેલા પૂર્વ કર્મચારીને પાંચ લાખની રોકડ સાથે ઝડપી લીધો જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડમાં આવેલી એક વેપારી…
View More હાપા યાર્ડમાં પેઢીમાં થયેલ પાંચ લાખની ચોરીમાં પૂર્વ કર્મચારી ઝડપાયોરણુજા પાસે પગપાળા જતા બાળકને કારચાલકે કચડી નાખ્યો
જામનગર જિલ્લાના કાલાવડ માં રણુજા રોડ પર પાણી ભરવા માટે જઈ રહેલા દસ વર્ષના એક બાળકને પુર ઝડપે આવી રહેલી એક કારના ચાલકે હડફેટ માં…
View More રણુજા પાસે પગપાળા જતા બાળકને કારચાલકે કચડી નાખ્યોરાણપુરમાં દારૂડિયાનું દંગલ: લોકોને મારવા દોડતા અફરાતફરી
પોલીસ આવા તત્વો સામે કડક કામગીરી કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં દેશી દારૂૂ પીને દારૂૂડિયા જાહેરમાં દંગલ મચાવી રહ્યા…
View More રાણપુરમાં દારૂડિયાનું દંગલ: લોકોને મારવા દોડતા અફરાતફરીલાલપુર હાઈવે પર ઓવરલોડ ટ્રકમાંથી મગફળીની બોરીઓ ખરી પડી
જામનગરના લાલપુર હાઇવે પર આજે એક ચોંકાવનારી ઘટના બની હતી. ઓવરલોડ મગફળી ભરેલા એક ટ્રકમાંથી 8થી 10 બોરીઓ સરકીને રસ્તા પર પથરાઈ ગઈ હતી. સદનસીબે,…
View More લાલપુર હાઈવે પર ઓવરલોડ ટ્રકમાંથી મગફળીની બોરીઓ ખરી પડીધ્રોલ નજીક રોઝડું આડું ઉતરતા બાઇકચાલક યુવાનનું મોત
જામનગર જિલ્લાના ધ્રોલમાં એસટી ડેપોમાં ફરજ બજાવતા અને લતીપુરમાં રહેતા એસટી બસના ચાલક પોતાનું બાઈક લઈને ધ્રોળ એસ.ટી. બસ ડેપો એ ફરજ પર જઈ રહ્યા…
View More ધ્રોલ નજીક રોઝડું આડું ઉતરતા બાઇકચાલક યુવાનનું મોત