રાજુલામા શિક્ષણના હાટડા સમાન બનેલી સેન્ટ મેરી સ્કુલે બે છાત્રોની ઉંમર પુર્ણ ન થઇ હોવા છતા માત્ર ફી વસુલવાની લાલચે એડમીશન આપી ત્રણ વર્ષ સુધી…
View More સેન્ટ મેરી સ્કૂલે ફીની લાલચમાં બે બાળકને અધુરી ઉંમરે પ્રવેશ આપી દીધો!children
ગુજરાતના 64% બાળકોને સ્માર્ટ ફોન- સોશિયલ મીડિયા એડિક્શન
એક વર્ષમાં 12થી 17 વર્ષના બાળકોના મોબાઇલ ન મળવાથી કે ગેમ ન રમવા દેવાતા આપઘાતના છ બનાવ નોંધાયા મોબાઈલ ફોન કોઈપણ ઊંમરની વ્યક્તિ માટે કોઈ…
View More ગુજરાતના 64% બાળકોને સ્માર્ટ ફોન- સોશિયલ મીડિયા એડિક્શન63 બાળકો હાર્ટ પેશન્ટ, 19ને કેન્સર
કોર્પોરેશનની શાળા, આરોગ્ય ચકાસણીમાં ચોંકાવનારા આંકડા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરી શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજાયો હતો શહેરની તમામ શાળાઓના 2,86,836 બાળકોની ચકાસણી કરાતા ચોકાવનારા…
View More 63 બાળકો હાર્ટ પેશન્ટ, 19ને કેન્સરશરદી-ઉધરસવાળા બાળકોને શાળાએ નહીં બોલાવવા સૂચના
ચિની વાઇરસે ગુજરાતમાં પગપેસારો કર્યો છે. અમદાવાદ બાદ હિંમતનગરમાં પણ 8 વર્ષના બાળકનો એચએમપીવી પોઝીટીવ આવ્યો છે ત્યારે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લાની સરકારી…
View More શરદી-ઉધરસવાળા બાળકોને શાળાએ નહીં બોલાવવા સૂચના18 વર્ષથી નાના બાળકોને સોશિયલ મિડિયાના ઉપયોગ માટે માતા-પિતાની સંમતિ જરૂરી
ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 (DPDO) ના ડ્રાફ્ટ નિયમો અનુસાર, ભારતમાં સોશિયલ મીડિયાને ઍક્સેસ કરવા માટે બાળકોને ચકાસણીપાત્ર માતાપિતાની સંમતિની જરૂૂર પડશે. ઑગસ્ટ…
View More 18 વર્ષથી નાના બાળકોને સોશિયલ મિડિયાના ઉપયોગ માટે માતા-પિતાની સંમતિ જરૂરીફનફેરમાં ધક્કામુક્કી થતાં ત્રીસ બાળકોનાં મૃત્યુ
દક્ષિણ પશ્ચિમ નાઇઝિરિયાનાં ઓયો રાજ્યના બાસોરૂૂન શહેર સ્થિત ઇસ્લામિક હાઈસ્કૂલમાં યોજાયેલા એક ફનફેરમાં ધક્કામુક્કી થતાં 30 બાળકોના ચકદાઈ જવાથી મૃત્યુ થયા હતા અને અનેકને ઇજાઓ…
View More ફનફેરમાં ધક્કામુક્કી થતાં ત્રીસ બાળકોનાં મૃત્યુકચ્છમાં 7 મહિનામાં એક વર્ષ સુધીના 271 બાળકોનાં મોત!
રાજયમાં દાહોદ, સાબરકાંઠા અને મહેસાણા બાદ કચ્છ જિલ્લો ચોથા ક્રમે, ચિંતાજનક સ્થિતી નાના બાળકોને યોગ્ય સારવાર અને રસીકરણની અસરકારક કામગીરી જરૂરી, ગાયનેક-બાળરોગના નિષ્ણાંતોની ભરતી અનિવાર્ય…
View More કચ્છમાં 7 મહિનામાં એક વર્ષ સુધીના 271 બાળકોનાં મોત!વાયુ પ્રદૂષણથી દેશમાં દરરોજ પાંચ વર્ષથી નાના 464 બાળકોના મૃત્યુ
વાયુ પ્રદૂષણ એક સાયલન્ટ કિલર છે જે ભારત સહિત વિશ્વભરના દેશોમાં ઘણા બાળકોના મૃત્યુનું કારણ છે. લોકો ઘણીવાર પ્રદૂષણને હળવાશથી લે છે પરંતુ આમ કરવું…
View More વાયુ પ્રદૂષણથી દેશમાં દરરોજ પાંચ વર્ષથી નાના 464 બાળકોના મૃત્યુ