રાજકોટની યુવતીની હત્યાના પ્રકરણમાં ભૂવાના કૌટુબિંક સાળા પાસે રિ-ક્ધસ્ટ્રકશન કરાવ્યું

  વાંકાનેરના બહુચર્ચિત નગમા હત્યા પ્રકરણ મામલે પોલીસે હત્યારા આરોપી 1) નવલસિંહ કનુભાઇ ચવડા, તેમજ મદદગારીમાં આરોપી 2) સોનલબેન વા/ઓ નવલસિંહ ચાવડા, 3) જીગર ભનુભાઇ…

View More રાજકોટની યુવતીની હત્યાના પ્રકરણમાં ભૂવાના કૌટુબિંક સાળા પાસે રિ-ક્ધસ્ટ્રકશન કરાવ્યું

બેડી સેલ્ટર હોમની મુલાકાત લેતાં રિલાયન્સના પ્રતિનિધીઓ

ઇન્ડસ્ટ્રીઝના સીએસઆર અંતર્ગત નિર્માણાધિન પે-એન્ડ-યુઝ ટોઇલેટ બ્લોકનું લોકાપર્ણ જામનગર શહેરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વોર્ડ નં. 1 માં બેડી રેલ્વે ઓવરબ્રીજ નીચે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી.…

View More બેડી સેલ્ટર હોમની મુલાકાત લેતાં રિલાયન્સના પ્રતિનિધીઓ

દરેડ અને મોટી ખાવડીમાં બે શ્રમિક યુવાનના હાર્ટએટેકથી મોત

  જામનગર જિલ્લામાં નાની ઉંમરે હાર્ટ એટેક આવી જવાના બનાવમાં વધારો થયો છે, અને ગઈકાલે વધુ બે વ્યક્તિના હૃદય થંભી જવાના કારણે મૃત્યુ નીપજ્યાનું જાહેર…

View More દરેડ અને મોટી ખાવડીમાં બે શ્રમિક યુવાનના હાર્ટએટેકથી મોત

પ્રેમિકાની માતાએ પ્રેમીની માતાને ધોકા વડે માર મારી કરેલી તોડફોડ

  જામનગર જિલ્લાના ધ્રોળ ટાઉનમાં રામપાર્ક વિસ્તારમાં રહેતા એક યુવાને પ્રેમ કરી લીધા પછી પ્રેમિકાની માતા વિફરી હતી, અને પ્રેમી ના ઘરે જઈ તોડફોડ કરી…

View More પ્રેમિકાની માતાએ પ્રેમીની માતાને ધોકા વડે માર મારી કરેલી તોડફોડ

ટેકરી ઉદ્યોગનગરની દુર્દશા: કચરાના ઢગલાઓ વચ્ચે ડૂબી રહ્યું છે ઇન્ટરનેશનલ એક્સપોનું સ્વપ્ન

49 રોડ પરની ખુલ્લી ગટરમાં બેફામ ઠાલવતા કચરા અને નિકલના કારખાનાઓના એસીડિક પીળા પાણી સામે લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ જામનગરનું શંકર ટેકરી ઉદ્યોગનગર આજકાલ કચરાના…

View More ટેકરી ઉદ્યોગનગરની દુર્દશા: કચરાના ઢગલાઓ વચ્ચે ડૂબી રહ્યું છે ઇન્ટરનેશનલ એક્સપોનું સ્વપ્ન

શહેરમાં 31 ડિસેમ્બર પૂર્વે અલગ અલગ સ્થળોએ પોલીસની ડ્રાઇવ

થર્ટી ફર્સ્ટને ના આગમન અગાઉ દારૂૂ ના બંધાણીઓ બેફામ બનતા હોય છે. જેને અંકુશમાં લાવવા સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા આવારા તત્વો અને પીધેલાઓ સામે લાલ…

View More શહેરમાં 31 ડિસેમ્બર પૂર્વે અલગ અલગ સ્થળોએ પોલીસની ડ્રાઇવ

લાલપુરના નવાગામમાં પંચાયત દ્વારા લગાવેલ સીસીટીવીમાં તોડફોડ

લાલપુર તાલુકાના નવાગામમાં ગ્રામ પંચાયત દ્વારા સ્વભંડોળમાંથી ખરીદ કરેલા સીસીટીવી કેમેરાઓ પૈકીના બે સીસીટીવી કેમેરામાં ગામનાજ એક શખ્સ દ્વારા તોડફોડ કરી નખાઈ હતી, જ્યારે એક…

View More લાલપુરના નવાગામમાં પંચાયત દ્વારા લગાવેલ સીસીટીવીમાં તોડફોડ

લાલપુર બાયપાસ નજીક ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માતમાં દંપતી ખંડિત

  જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે શુક્રવારે બપોરે 12.30 વાગ્યાના અરસામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં જામનગરનું એક દંપતિ ખંડિત…

View More લાલપુર બાયપાસ નજીક ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માતમાં દંપતી ખંડિત

રિલાયન્સને 25 વર્ષ, સ્વ. ધીરૂભાઈના જન્મદિવસે જામનગરમાં બોલિવૂડ ઊમટ્યું

રિલાયન્સ ગ્રીન્સમાં ચાર દિવસ વિવિધ કાર્યક્રમો : રિલાયન્સના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ અંગે માહિતી આપશે મુકેશ અંબાણી વિશ્વવિખ્યાત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 25મા વર્ષ અને સ્વ. ધીરુભાઈ…

View More રિલાયન્સને 25 વર્ષ, સ્વ. ધીરૂભાઈના જન્મદિવસે જામનગરમાં બોલિવૂડ ઊમટ્યું

વાંકાનેરમાં સામુ જોવા મુદ્દે પરિવાર ઉપર કૌટુંબિક શખ્સોનો હુમલો

  વાંકાનેરમાં આવેલા ગાયત્રીનગરમાં સામુ જોવા મુદ્દે પરિવાર ઉપર કૌટુંબીક શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતિ સહિત ચાર વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર…

View More વાંકાનેરમાં સામુ જોવા મુદ્દે પરિવાર ઉપર કૌટુંબિક શખ્સોનો હુમલો