પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિગમ બોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ મોદી,…
View More ભારતીય અર્થવ્યવસ્થાના ‘ભીષ્મ પિતામહ’ ડૉ. મનમોહનસિંહના રાષ્ટ્રીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કારબોટાદના સરવામાં હડકાયા ભૂંડે પ્રૌઢ ઉપર હુમલો કરી બચકાં ભર્યાં, શ્રમિકોએ પતાવી દીધું
બોટાદના સરવા ગામે રહેતા પ્રૌઢા વાડી વિસ્તારમા હતા ત્યારે હડકાયા ભુંડે પ્રૌઢા પર હુમલો કરી બચકા ભર્યા હતા. પ્રૌઢાએ બુમાબુમ કરતા ધસી આવેલા શ્રમીકોએ હડકાયા…
View More બોટાદના સરવામાં હડકાયા ભૂંડે પ્રૌઢ ઉપર હુમલો કરી બચકાં ભર્યાં, શ્રમિકોએ પતાવી દીધુંમુન્દ્રામાંથી 3 કરોડની સોપારીનો જથ્થો ઝડપાયો
અગાઉ મુન્દ્રા બંદર પરથી સોલ્ટના બહાના હેઠળ સોપારીનો જથ્થો ઘૂસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયા પછી હવે પ્લાસ્ટિકના દાણાની આડમાં દુબઈથી સોપારીનો જથ્થો ઘુસાડવામાં આવતો હોવાની બાતમીના…
View More મુન્દ્રામાંથી 3 કરોડની સોપારીનો જથ્થો ઝડપાયોમનરેગા યોજનાના બોગસ હુકમો બનાવી સરકારી પ્લોટ મેળવી લીધો
કોટડાસાંગાણીમાં નવતર કૌભાંડ, સરકાર સાથે છેતરપિંડીની ફરિયાદ, ખોટી સનદ બનાવનાર શખ્સ સામે નોંધાતો ગુનો કોટડાસાંગાણીમાં ડો. આબેડકર આવાસ યોજના હેઠળ ગામના 100 વારના પ્લોટની ખોટી…
View More મનરેગા યોજનાના બોગસ હુકમો બનાવી સરકારી પ્લોટ મેળવી લીધોતાપણા તૈયાર રાખજો, કાલથી કાતિલ ઠંડીનો રાઉન્ડ
આજનો દિવસ માવઠું મંડરાશે પછી 10-જાન્યુઆરી સુધી ઠંડી કરશે જમાવટ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે માવઠુ વરસી રહ્યુ છે. ત્યારે આવતીકાલથી કાતિલ ઠંડીનો દોર શરૂ…
View More તાપણા તૈયાર રાખજો, કાલથી કાતિલ ઠંડીનો રાઉન્ડકંડકટરની પરીક્ષા માટે ST-SC ઉમેદવારોને મફત બસ સુવિધા
કંડકટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોચાડવા રાજ્ય સરકાર તેમજ એસટી બસ નિગમ સજ્જ છે. આગામી તા. 29 ડિસેમ્બર રવિવારના રોજ રાજ્યના વિવિધ…
View More કંડકટરની પરીક્ષા માટે ST-SC ઉમેદવારોને મફત બસ સુવિધાનાના દહીંસરામાં ‘તસ્કરોનું પેટ્રોલિંગ’ સાત બંધ મકાનને નિશાન બનાવ્યા
મોરબી જિલ્લામાં કડકડતી ઠંડીમાં નિશાચરો સક્રિય બની તરખાટ મચાવી રહ્યા છે ત્યારે ગત રાત્રીના માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામમાં ત્રાટકેલા તસ્કરોએ એક સાથે…
View More નાના દહીંસરામાં ‘તસ્કરોનું પેટ્રોલિંગ’ સાત બંધ મકાનને નિશાન બનાવ્યામેટોડામાં શ્રીનાથજી સોસાયટીમાં કડકડતી ઠંડીમાં જાહેરમાં જુગાર રમતી નવ મહિલા ઝડપાઈ
મેટોડાના શ્રીનાથજી સોસાયટીમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતી 9 મહિલાની ધરપકડ કરી રૂૂ.11600નો મુદામાલ કબજે કર્યો હતો. તમામ મહિલાઓ આવી ઠંડીમાં જાહેરમાં જુગાર રમતી હતી…
View More મેટોડામાં શ્રીનાથજી સોસાયટીમાં કડકડતી ઠંડીમાં જાહેરમાં જુગાર રમતી નવ મહિલા ઝડપાઈજસદણના વડોદ ગામે સગીરાને લગ્નની લાલચ આપી મિત્રના ઘરે દુષ્કર્મ ગુજાર્યું
વડોદ ગામના શખ્સ અને મદદગારી કરનાર મિત્ર સામે ગુનો નોંધાયો,એકની ધરપકડ જસદણના વડોદ ગામે સગીરાને લગ્નની લાલચ આપી મિત્રની મદદથી સગીરાને ભગાડી તેની સાથે દુષ્કર્મ…
View More જસદણના વડોદ ગામે સગીરાને લગ્નની લાલચ આપી મિત્રના ઘરે દુષ્કર્મ ગુજાર્યુંરાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી 37 ટ્રેન વહેલી અને 22 મોડી દોડાવાશે
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 1જાન્યુઆરી 2025 થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે…
View More રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી 37 ટ્રેન વહેલી અને 22 મોડી દોડાવાશે