આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 100 ડોલર અને સોનું 5000 ડોલર નીચે, રશિયા-યુક્રેન વચ્ચે ટૂંકો યુધ્ધવિરામ અને ડોલર મજબૂત થતા રોકાણકારોએ ‘માલ’ કાપવાનું શરૂ કર્યું છેલ્લા બે…
View More ચાંદીમાં રૂા.65,000 અને સોનામાં રૂા.25,000નો તોતિંગ કડાકોstock market down
ચોથા કવાર્ટરના પરિણામો પહેલાં સેન્સેક્સમાં 915 અંકનો કડાકો
નાણાકીય વર્ષ 2025નાં છેલ્લા કવાર્ટરના પરિણામો જાહેર થાય તે પહેલા શેરબજારમાં ભારે કરેકશન જોવા મળ્યું છે. આજે ઓપનીંગ સેશનમાં ભારે ઘટાડો જોવા મળ્યો…
View More ચોથા કવાર્ટરના પરિણામો પહેલાં સેન્સેક્સમાં 915 અંકનો કડાકોબજેટ વીકના પ્રારંભે જ શેરબજાર ધડામ, સેન્સેક્સમાં 923-નિફ્ટીમાં 306 અંકનો કડાકો
આગામી 1 ફેબ્રુઆરીના રોજ બજેટ સત્ર ચાલુ થાય તે પહેલા જ શેરબજારમા આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારે કડાકા નોંધાયા હતા. સેન્સેકસમા 900 થી વધુ અને…
View More બજેટ વીકના પ્રારંભે જ શેરબજાર ધડામ, સેન્સેક્સમાં 923-નિફ્ટીમાં 306 અંકનો કડાકોબજેટ સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારની ખરાબ શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો
બજેટ વીકના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં કડાકો બોલાયો.સેન્સેક્સ ઇન્ડેક્સ 490 પોઈન્ટના ઘટાડા સાથે 76000 ની નીચે ખૂલ્યો હતો અને થોડી જ વારમાં તે 578…
View More બજેટ સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારની ખરાબ શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો